INDIAN PENAL CODE ONLINE QUIZ NO.5

ઇન્ડીયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ?
491
511
503
526
ઇન્ડીયન પીનલ કોડમાં કઇ કલમોમાં સૈન્યને લગતી જોગવાઇઓ કરવમાં આવેલ છે ?
કલમ 131 થી 140
કલમ 228 થી 235
કલમ 148 થી 152
કલમ 126 થી 130
ગુનાહીત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં આપવામાં આવેલ છે ?
318
415
426
405
બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?
304 A
308 A
310 A
297 A
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?
કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલગુનો
કોઇ સ્ત્રીએ કરેલ ગુનો
મગજની વ્યકિતનું કૃત્ય
ઉપરના તમામ
ઇન્ડીયન પીનલ કોડની કલમ 306 માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ?
આપઘાતની કોશિશ
આપઘાતનું દુષ્પ્રેરણ
ગુનાહિત મનુષ્યવધની કોશિશ
ખૂન કરવાની કોશિશ
ઇન્ડીયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ?
10 વર્ષ
7 વર્ષ
12 વર્ષ
5 વર્ષ
ગેરકાયદેસર મંડલીની વ્યાખ્યા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમથી આપેલ છે ?
145
141
100
120
નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?
ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો
રબારીનો વેશ ધારણ કરવો
જાહેર નોકરનું સ્વરૂપ
સૈનિકનું સ્વરૂપ
ઇન્ડીયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવેલ છે ?
32
40
72
48
ઇન્ડીયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઇ કલમમાં આપેલી છે ?
301
299
302
300
. સ્ત્રી – પુરૂષની વ્યાખ્યા કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૧૦
કલમ-૧
કલમ-૧૨
કલમ-૩
. વ્યક્તિની વ્યાખ્યા કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૮
કલમ-૨
કલમ-૧૧
કલમ-૧૫
સરકારી નોકરીની વ્યાખ્યા કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૧૦
કલમ-૮
કલમ-૧૪
કલમ-૧૩
. ન્યાયધીશની વ્યાખ્યા કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૧૯
કલમ-૧૨
કલમ-૧૦
કલમ-૧૮
જંગમ મિલકતની વ્યાખ્યા કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૨૧
કલમ-૨૨
કલમ-૧૯
કલમ-૨૦
દસ્તાવેજની વ્યાખ્યા કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૨૫
કલમ-૨૯
કલમ-૨૦
કલમ-૨૮
. ગુનામાં પરોક્ષ મદદગારી કરનાર બાબત કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ-૨૯
કલમ-૩૦
કલમ-૩૪
કલમ-૩૩
ગુનાની વ્યાખ્યા કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ-3૯
કલમ-૪૦
કલમ-૩૦
કલમ-૩૮
ઈજાની વ્યાખ્યા કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ-૫૨
કલમ-૫૦
કલમ-૪૮
કલમ-૪૪
0
{"name":"INDIAN PENAL CODE ONLINE QUIZ NO.5", "url":"https://www.quiz-maker.com/QOCDTCW","txt":"ઇન્ડીયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ?, ઇન્ડીયન પીનલ કોડમાં કઇ કલમોમાં સૈન્યને લગતી જોગવાઇઓ કરવમાં આવેલ છે ?, ગુનાહીત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં આપવામાં આવેલ છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker