TET ONLINE QUIZ NO.46  SPORTS

ક્રિકેટમા બેટની વધુમા વધુ લંબાઇ કેટલી હોઇ શકે ?
૯૬.૪ સેમી.
૧૦૦ સેમી.
૧૨૪ સેમી.
૧૧૨ સેમી.
ખો ખો નામેદાનની પહોળાઇ અને લંબાઇ કેટલી હોય છે ?
૧૬ મીટર અને ૨૯ મીટર
૧૫ મીટર અને ૨૫ મીટર
૧૨.૫ મીટર અને ૧૦ મીટર
૨૬ મીટર અને ૩૯ મીટર
ખો ખો ની રમતમા કુલ કેટલા ખેલાડી હોય છે ?
૧૨
૧૧
૧૦
ખો ખોની રમતમા એક ટીમ મા કેટલા અવેજી ખેલાડી હોય છે ?
ગુજરાત સરકાર દ્વારા ખેલ મહકુંભ ૨૦૧૫ માટે લોંચ કરાયેલ મોબાઇલ એપ્લીકેશન નુ નામ શુ છે ?
ખેલ ગુજરાત
જીતશે ગુજરાત
ખેલ.કોમ
આ પૈકી કોઇ નહી
ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધી પ્રાપ્ત કરે ત્યારે ક્યો એવોર્ડ આપવામા આવે ?
જયદિપ સિંહ એવોર્ડ
દ્રોણાચાર્ય એવોર્ડ
એકલવ્ય એવોર્ડ
સરદાર પટેલ એવોર્ડ
ગુજરાતનો તપસ્વી દીર્ઘકાવ્ય ક્યા કવીનું છે ?
કાન્ત
કલાપી
નરસિંહરાવ દિવેટીયા
ન્હાનાલાલ
ગેરી કાસ્પારોવ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
ક્રિકેટ
રશિયાનો શતરંજ ખેલાડી
રશીયન એથ્લેટ
ફૂટબોલ
ગોળાફેંકના મેદાનનો વર્તુળનો વ્યાસ કેટલો હોય છે ?
૨ મીટર
૧ મીટર
૨.૧૩૫ મીટર
૩ મીટર
ગોળાફેંકમા ૧૮ વર્ષથી ઉપરના ભાઇઓ માટે ગોળાનુ વજન શુ હોય છે ?
૮ કીલોગ્રામ
૭.૨૬૦ કીલોગ્રામ
૧૦ કીલોગ્રામ
૬ કીલોગ્રામ
ગોળાફેંકમા ૧૮ વર્ષથી નીચેના ભાઇઓ માટે કેટલા વજનનો ગોળો હોય છે ?
૮ કીલોગ્રામ
૫ કીલોગ્રામ
૪ કીલોગ્રામ
૧૦ કીલોગ્રામ
જયલક્ષ્મી કપ કઇ રમત સાથે સંકળાયેલ છે ?
ટેબલટેનીસ
હોકી
કબડ્ડી
ફૂટબોલ
જુનીયર ભાઇઓ માટે ગોળાફેંકના ગોળાનુ વજન કેટલુ હોય છે ?
૬ કીગ્રા
૪ કીગ્રા
૭.૧૨ કીગ્રા
૫ કીગ્રા
ટેનીસ ની રમતમા કોર્ટનુ માપ શુ હોય ?
લંબાઇ ૭૮ ફૂટ અને પહોળાઇ ૩૬ ફૂટ
લંબાઇ ૬૮ ફૂટ અને પહોળાઇ ૨૬ ફૂટ
લંબાઇ ૫૮ ફૂટ અને પહોળાઇ ૨૬ ફૂટ
લંબાઇ ૬૮ ફૂટ અને પહોળાઇ ૩૬ ફૂટ
ટેબલટેનીસ ની રમતમા ટેબલનુ માપ શુ હોય છે ?
૨૭૪ સેમી. લાંબુ અને ૧૫૨ સેમી પહોળું
૧૭૪ સેમી. લાંબુ અને ૨૫૨ સેમી પહોળું
૩૭૪ સેમી. લાંબુ અને ૫૨ સેમી પહોળું
૨૨૨ સેમી. લાંબુ અને ૧૩૨ સેમી પહોળું
ટેસ્ટ ક્રિકેટ મા હરીફ આખી ટીમને એકલે હાથે ઓલઆઉટ કરનાર ખેલાડી કોણ ?
શેન વોર્ન
અનીલ કુંબલે
મેકગ્રાથ
બ્રેટ લી
ટેસ્ટ ક્રિકેટમા હેટ્રીક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતુ ?
ચેતન શર્મા
હરભજન સિંઘ
અનીલ કુંબલે
કપિલ દેવ
ટેસ્ટ ક્રિકેટમા ૭૦૦ થી વધૂ વીકેટ લેનાર ઓસ્ટ્રેલીયન ખેલાડી કોણ ?
ગ્લેન મેકગ્રાથ
શેન વોર્ન
બ્રેટ લી
મીચેલ જોન્સન
ડેવીડ રોબીન્સન ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિ છે ?
અમેરીકન એથ્લેટ ખેલાડી
અમેરીકન બાસ્કેટબોલ ખેલાડી
અમેરીકન ચેસ ખેલાડી
અમેરીકન તરવૈયો
તેજસ બાકરે ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
ક્રિકેટ
ગુજરાતનો ચેસ ખેલાડી
ગુજરાતી એથ્લેટ
રાજકારણ
થોમસ કપ કઇ રમત સાથે સંકળાયેલ છે ?
ક્રિકેટ
બેડમીન્ટન
ટેનીસ
ચેસ
દક્ષિણ એશીયાઇ રમોત્સવને બીજા ક્યા નામે ઓળખવામા આવે છે ?
એશીયાડ રમોત્સવ
સાફ રમોત્સવ
એશીયા રમોત્સવ
મીની ઓલીમ્પીક
દુરાન્દ કપ કઇ રમત સાથે સંકળાયેલ છે ?
ફૂટબોલ
હોકી
ક્રિકેટ
ટેનીસ
દુલિપ ટ્રોફી અને રણજી ટ્રોફી કઇ રમત સાથે સંકળાયેલ છે ?
હોકી
ક્રિકેટ
લોન ટેનીસ
વોલીબોલ
0
{"name":"TET ONLINE QUIZ NO.46  SPORTS", "url":"https://www.quiz-maker.com/QO2D4QW","txt":"ક્રિકેટમા બેટની વધુમા વધુ લંબાઇ કેટલી હોઇ શકે ?, ખો ખો નામેદાનની પહોળાઇ અને લંબાઇ કેટલી હોય છે ?, ખો ખો ની રમતમા કુલ કેટલા ખેલાડી હોય છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker