ONLINE QUIZ NO.4 EDUCATIONAL PSYCHOLOGY

શિક્ષકની ત્રણ જવાબદારીઓ કોણે જણાવી છે ?
સ્ટીફન્સ
સી.ટી.મોર્ગન
સ્કીનર
થોર્નડાઇક
માનવીના વર્તન પર પર્યાવરણના કયા ઘટકની અસર જોવા મળે છે ?
ઘટકો
ઉદ્દીપકો
તત્વો
ઉપરના તમામ
એરીસ્ટોટલના સમયમાં મનોવિજ્ઞાન કેવી રીતે ઓળખાતું હતું ?
મનનું વિજ્ઞાન
ચેતનાનું વિજ્ઞાન
જાગૃતિનું વિજ્ઞાન
આત્માનું વિજ્ઞાન
શૈક્ષણિક મનોવિજ્ઞાન મુખ્યત્વે કેટલા પાસાંઓ પર ધ્યાન કેંદ્રીત કરવાનું સૂચવે છે ?
બે
ચાર
ત્રણ
શૈક્ષણીક મનોવિજ્ઞાનની ઉપયોગીતાનું સંપૂર્ણ મૂલ્યાંકન કોણે કર્યુ હતુ ?
ડેવીસ
ટ્રેલર્સ
જહોન ડયુઇ
સ્કીનર
અધ્યયન અને અધ્યાપન ની સમગ્ર પ્રક્રિયા શેના પર આધાર રાખે છે ?
શિક્ષક- વિદ્યાર્થી આંતરક્રિયા
પ્રત્યાયન
પ્રેરણા
સમાજ
નીચેનામાથી કયો સિદ્ધાંત કર્ટલેવીને આપેલો છે ?
પ્રોજેકટ દ્વારા શિક્ષણ
ક્ષેત્ર સિદ્ધાંત
વ્યક્તિત્વ વિકાસ
અભિસંધાન દ્વારા શિક્ષણ
સતત ચાલતી પ્રક્રિયા નીચેનામાથી કઇ છે
અધ્યયન
શિક્ષણ
પ્રેરણા
પાઠયક્રમ
અધ્યયનના ક્ષેત્રમાં કયો ખ્યાલ ખૂબ ઉપયોગી નીવડયો છે ?
આંતરસૂઝ દ્વાર શિક્ષણ
પ્રત્યાયન
સંકલ્પના
પ્રશિક્ષણ સંક્રમણ
અવલોકન પદ્ધતિ ના પ્રણેતા કોણ હતા ?
મોર્ગન
જહોન ડયુઇ
નોર્મન મને
પાવલોવ
વ્યક્તિની સમસ્યાના નિદાન માટે કઇ પદ્ધતિ નો સહારો લેવામાં આવે છે ?
અવલોકન પદ્ધતિ
પ્રોજેકટ પદ્ધતિ
વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ
પ્રયોગ પદ્ધતિ
"મનોવિજ્ઞાન હવે એક પ્રકારના વર્તનનું શાસ્ત્ર રહ્યું છે." - આ વિધાન કોનું છે ?
સી.ટી.મોર્ગન
વુડવર્થ
મેકડુગલ
જહોન ડયુઇ
સૃષ્ટી કોઇ સ્થિર અને શાશ્વત પદાર્થની બનેલી નથી.-- આ વિધાન કોનું છે ?
મેકડુગલ
એરીસ્ટોટલ
હિરાકલેટસ
સોક્રેટીસ
સંરચનાવાદના મુખ્ય પુરસ્કર્તા કોણ હતા ?
પેસ્ટોલોજી
વુન્ટ અને ટીચનર
મોર્ગન અને વુડવર્થ
સ્કીનર અને દેસાઇ
મનોવૈજ્ઞાનીક ફેકનરે તેના સંશોધનોમાં કઇ પદ્ધતી અપનાવી હતી ?
પ્રાયોગીક
લેખીત
મનોભૌતીક
અવલોકન
મનોવૈજ્ઞાનીક થોર્નડાઇકે કોન પર પ્રોયોગો કર્યા હતા ?
ઊંદર
બિલાડીઓ
કબૂતર
વાંદરો
ઇવાન પાવલોવે અધ્યયનને મૂળભૂત પ્રક્રિયા અંગે કયો નિયમ આપ્યો હતો ?
પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ
અભિસંધીત પ્રતિચાર
આંતરસૂઝ દ્વારા શિક્ષણ
પ્રબલનનો નિયમ
મનોવિજ્ઞાનમાં વર્તનવાદનો પ્રારંભ કોણે કર્યો ?
જહોન ડયુઇ
વોટસન
કોહલર
સ્કીનર
પ્રયોજનવાદી વર્તનવાદનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?
ટોલમેન
વોટસન
કોહલર
સ્કીનર
પ્રયોજનવાદનો મુખ્ય પ્રવર્તક કોણ હતો ?
વોટસન
મેકડુગલ
પાવલોવ
રસ્કીન બ્રાયન
વર્ધીમર,કોહલર અને કોફકા એ કયા વાદના પ્રણેતા ગણાય છે ?
રચનાવાદ
કાર્યવાદ
સંયોજનવાદ
સાહચર્યવાદ
મનોવિશ્લેષણવાદની સ્થાપના કોણે કરી હતી ?
મેકડુગલ
યુંગ
સ્કીનર
એડલર
આનુવંશીકતા અંગેના શાસ્ત્રને શું કહેવામા આવે છે ?
વારસાશાસ્ત્ર
વારસાઇ નોંધ
જનીનશાસ્ત્ર
માનવ શાસ્ત્ર
પુરૂષના શુક્રાણુ અને સ્ત્રીબીજમાં કેટલા રંગસૂત્ર ની જોડ હોય છે ?
૨૫
૨૩
૨૨
૨૧
ઉચ્ચ પરિવારની ૯૭૭ વ્યક્તિઓની વંશાવળીનો અભ્યાસ કોણે કર્યો હતો ?
ગાલ્ટન
ગોડાર્ડ
પેસ્ટોલોજી
વુડવર્થ
0
{"name":"ONLINE QUIZ NO.4 EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QNOTX03","txt":"શિક્ષકની ત્રણ જવાબદારીઓ કોણે જણાવી છે ?, માનવીના વર્તન પર પર્યાવરણના કયા ઘટકની અસર જોવા મળે છે ?, એરીસ્ટોટલના સમયમાં મનોવિજ્ઞાન કેવી રીતે ઓળખાતું હતું ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker