TET ONLINE QUIZ NO.45 SCIENCE & TECHNOLOGY

ગેસ વેલ્ડીંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે ?
ઓક્સીજન
નાઇટ્રોજન
હાઇડ્રોજન
ત્રણેય
ગોઇટર રોગથી શરીરની કઇ ગ્રંથીને અસર પહોંચે છે ?
થાઇરોઇડ
પીટ્યુટરી
ઇંસ્યુલીન
ઉપરના તમામ
ગોગલ્સમા સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા માટે ક્યો કાચ વપરાય છે ?
બુલેટપ્રૂફ કાચ
ફ્રોટોક્રોમીક કાચ
એક્રેલીક કાચ
રે બન
ગ્રહોના અભ્યાસ પરથી આગાહીઓ કરનારૂ વિજ્ઞાન એટલે ?
એનેટોમી
એસ્ટ્રોનોટીક્સ
એસ્ટ્રોલોજી
એસ્ટ્રોનોમી
ગ્રહોની કુલ સંખ્યા કેટલી છે ?
૧૦
ગ્રામોફોનની શોધ કોણે કરી હતી ?
બ્રિગ્યુએટ
થોમસ આલ્વા એડીસન
ન્યુટન
જોસેફ સ્વાન
ગ્લીસરીન એ શુ છે ?
એક વીટામીન
એક આલ્કોહોલ
પેટ્રોલીયમ પેદાસ
ઉપરના તમામ
ઘનતાની દ્રષ્ટીએ ઓછા થી વધુ ના ક્રમમા ગોઠવો. પારો- સોનુ- બરફ- લોખંડ
લોખંડ-બરફ-પારો-સોનુ
બરફ-પારો- લોખંડ-સોનુ
બરફ-લોખંડ-પારો-સોનુ
બરફ-લોખંડ-સોનુ-પારો
ઘર વપરાશની ઉપયોગી ચીજ વસ્તુ પર શુધ્ધતા અંગે ક્યો માર્કો લગાવવામા આવે છે ?
એગમાર્ક
હોલમાર્ક
ISO
ISI
ચંદ્ર અને પૃથ્વી વચ્ચે નુ અંતર કેટલુ છે ?
૩૮૨ લાખ કી.મી.
૨૮૨ લાખ કી.મી.
૪૮૨ લાખ કી.મી.
૫૮૨ લાખ કી.મી.
ચંદ્ર પર પ્રથમ પગમૂકનાર માનવી કોણ હતુ ?
શેરપા તેનસિંહ
નીલ આરમ્સ્ટ્રોંગ
એડમંડ હીલેરી
યુરી ગાગરીન
ચંદ્ર પર પ્રથમ વાર પગ મૂકનાર વ્યક્તિ ક્યા દેશની હતી ?
ચીન
જાપાન
રશીયા
યુ.એસ..એ.
ચંદ્રગુપ્ત અને વિક્રમાદિત્ય ના સમયના આયુર્વેદાચાર્ય કોણ ?
ધન્વંતરી
ચરક
આર્યભટ્ટ
વાગ્ભટ્ટ
ચરબી વધારે પ્રમાણમા લેવાથી શરીરમા શુ વધી છે ?
વીટામીન
કોલેસ્ટ્રોલ
ક્ષાર
વજન
ચા કોફી મા ક્યુ ઝેરી તત્વ હોય છે ?
ટાઇલીન
નીકોટીન
ટેનીન
ઉપરના તમામ
ચામડી અને આંખના રક્ષણ માટે ક્યુ વીટમીન જરૂરી છે ?
વીટામીન કે
વીટામીન એ
લોહતત્વ
વીટામીન સી
ચામડીના રોગમા ચેપનાશક તેમજ ફૂગનાશક તરીકે શેનો ઉપયોગ થાય છે ?
સોડીયમ નાઇટ્રેટ
સલ્ફર
અમોનીયમ નાઇટ્રેટ
બેરોન
ચિકનગુનીયા,સ્વાઇન ફ્લુ,એઇડસ,ડેંગ્યુ જેવા રોગો ક્યા સૂક્ષ્મ જીવાણુઓથી થાય છે ?
ફૂગ
બેક્ટેરીયા
પ્રજીવ
વાયરસ
ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે શુ થાય ?
આકર્ષણ
અપાકર્ષણ
કંઇ ન થાય
ઉપરના તમામ
ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે શુ થાય ?
આકર્ષણ
અપાકર્ષણ
કંઇ ન થાય
કંઇ પણ થઇ શકે
જનીન વિજ્ઞાનમા સંશોધન કરી નોબેલ પારિતોશીક મેળવનાર વૈજ્ઞાનીક કોણ છે ?
ડો.મેઘનાથ સહા
ડો. જયંત નાર્લીકર
ડો.હરગોવીંદ ખુરાના
ડો.પ્રફુલ્લચંદ્ર રોય
જન્મ સમયે માણસના મગજનું વજન કેટલું હોય છે ?
૨૫૦ ગ્રામ
૫૦૦ ગ્રામ
૩૫૦ ગ્રામ
૪૦૦ ગ્રામ
જન્મતાની સાથે બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે. ?
B C G
O B C
D C G
C C B
જન્મ સમયે સામાન્ય રીતે બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
૨.૫ થી ૩ કિલો
૩ થી ૪ કિલો
૪ થી ૪.૫ કિલો
૫ થી ૭ કિલો
જમણા ક્ષેપકનુ રૂધીર ફેફસામાં કઇ નળીઓ દ્વારા આવે છે ?
ફુપ્ફુસ ધમનીઓ
ઉર્ધ્વ શીરા
મહાધમની
ફુપ્ફુસ શીરાઓ
0
{"name":"TET ONLINE QUIZ NO.45 SCIENCE & TECHNOLOGY", "url":"https://www.quiz-maker.com/QLVT1J9","txt":"ગેસ વેલ્ડીંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે ?, ગોઇટર રોગથી શરીરની કઇ ગ્રંથીને અસર પહોંચે છે ?, ગોગલ્સમા સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા માટે ક્યો કાચ વપરાય છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker