HTAT ONLINE QUIZ NO. 7 : NCF,NCTE,RTE & MUMBAI PRI.SHIXAN ADHINIYAM

NCF એ ભાષા શિક્ષણ અંગે કઇ નવી ફોર્મ્યુલા લાગૂ કરવાની ભલામણ કરી છે ?
ત્રીભાષા ફોર્મ્યુલા
અંગ્રેજી દ્વારા શિક્ષણ
ટેકનોલોજી શિક્ષણ
હિંન્દી માં શિક્ષણ
નીચેનામાંથી NCF એ આપણને શું આપ્યું ?
અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિધ્ધાંતો
શિખવાની પ્રક્રિયા તથા જ્ઞાન
વ્યવસ્થાગત સુધારણા
ઉપરના તમામ
સમગ્ર દેશમાં પાઠ્યક્રમની શેના આધારે રચના કરવામાં આવે છે ?
RTE-2009
NCF-2005
મુંબઇ પ્રાથમીક શિક્ષણ અધીનીયમ
ઉપરના તમામ
NCF નું પૂરૂં નામ શું છે ?
NAtional Curriculum Framework
NAtional council framework
National committe foundation
Nationa council force
ગુજરાતમાં આવેલી પીટીસી અને બી.એડૅ. કોલેજોનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે ?
NCERT
DIET
GCERT
NCTE
NCTE નીચેનામાથી કઇ સંસ્થાઓને મંજૂરી આપે છે ?
પીટીસી કોલેજો
સી.પી.એડ.કોલેજો
બી.એડ.કોલેજો
ઉપરના તમામ
NCTE નું મુખ્ય કાર્ય શું છે ?
શિક્ષણ સુધારણાનું
મધ્યાહન ભોજન
શિક્ષકોની તાલીમ આપવાનું
શિક્ષક પ્રશિક્ષણ ને યોજનાબધ્ધ બનાવવાનું
NCTE નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
બેંગ્લોર
દીલ્હી
ભોપાલ
અમદાવાદ
NCTE એકટ કયારે પસાર કરવામાં આવ્યો ?
ઇ.સ. ૧૯૬૪
ઇ.સ. ૧૯૯૩
ઇ.સ. ૧૯૬૧
ઇ.સ. ૨૦૦૧
NCTE નું પૂરૂ નામ શું છે ?
National council for Teacher Education
National council of Teacher Education
NAtional committe for Teacher Education
Nation commitee teacher Edmission
મુંબઇ પ્રાથમીક શિક્ષણ અધિનિયમ અંતર્ગત બાળક શાળામાં ગેરહાજર રહે તો કેટલો દંડ કરવાની જોગવાઇ છે ?
દરેક દિવસના ૫૦ પૈસા
દરેક દિવસના ૧ રૂપીયો
દરેક દિવસના ૨ રૂપીયા
દરેક દિવસના ૫ રૂપીયા
હાલમાં આપણા દરેક જીલાઓમાં પ્રાથમીક શાળાઓનું સંચાલન કરતી જીલ્લા શિક્ષણ સમિતિની રચના કયા કાયદા અંતર્ગત કરવામાં આવી છે ?
RTE-2009
ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૬૧
મુંબઇ પ્રાથમીક શિક્ષણ અધિનિયમ-૧૯૪૭
જિલ્લા સ્કૂલ બોર્ડ નોયમો
મુંબઇ પ્રાથમીક શિક્ષણ અધિનિયમ-૧૯૪૭ માં કૂલ કેટલા પ્રકરણ અને કલમો છે ?
૧૧ પ્રકરણ-૭૧ કલમો
૭ પ્રકરણ-૩૮ કલમો
૧૭ પ્રકરણ-૬૫ કલમો
૫ પ્રકરણ-૭૧ કલમો
RTE ના અમલ માટે બનેલી રાજય સલાહકાર પરિષદના અધ્યક્ષ કોણ હોય છે ?
મુખ્યમંત્રી
પ્રાથમીક શિક્ષણ નિયામક
શિક્ષણ મંત્રી
શિક્ષણ સચીવ
RTE-2009 અંતર્ગત ગુજરાતમાં બાળકોના હકોના રક્ષણ માટે શેની રચના કરવામાં આવી છે ?
રાજય બાળ સુરક્ષા આયોગ
રાષ્ટ્રીય બાળ સુરક્ષા આયોગ
એસ.એમ.સી
SSA
RTE-2009 અંતર્ગત વર્ગખંડ ઓછા માં ઓછું કુલ કેટલું ક્ષેત્રફળ હોવું જોઇએ ?
૨૦૦ ચો.ફુટ
૩૦૦ ચો.ફુટ
૫૦૦ ચો.ફુટ
૪૦૦ ચો.ફુટ
એક વર્ગખંડનુ ક્ષેત્રફળ ૩૮૦ ચો.ફુટ છે. તો આ વર્ગખંંડમા RTE-2009 અંતર્ગત વધૂ માં વધૂ કેટલા વિદ્યાર્થી બેસાડી શકાય ?
૪૦ વિદ્યાર્થી
૫૦ વિદ્યાર્થી
૪૫ વિદ્યાર્થી
૩૫ વિદ્યાર્થી
RTE-2009 અંતર્ગત શાળા વિકાસ યોજના કોણ તૈયાર કરશે ?
જીલ્લા પંચાયત
એસ.એમ.સી
આચાર્ય
સી.આર.સી.
RTE-2009 અંતર્ગત શાળાએ શાળા વિકાસ યોજના ક્યારે તૈયાર કરવાની હોય છે ?
નાણાકીય વર્ષ ની શરૂઆતમાં
જૂન માસમાં
નાણાકીય વર્ષ ના 3 મહીના પહેલા
ગમે ત્યારે
RTE-2009 અંતર્ગત SDP નું પૂરૂં નામ જણાવો.
સ્કૂલ ડીઝાસ્ટર પ્લાન
શાળા વિકાસ યોજના
શાળા વ્યવસ્થાપન સમિતિ
એકેય નહી
RTE-2009 અંતર્ગત એસ.એમ.સી. કક્ષાએ ફરીયાદ નિવારણ માટે ક્યું રજીસ્ટર નીભાવવામાંં આવે છે ?
એજન્ડા બૂક
વીઝીટ બૂક
ફરીયાદ નિવારણ રજીસ્ટર
ઠરાવ બૂક
એસ.એમ.સી. કક્ષાના દફતર માં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
ઠરાવ બૂક
એજન્ડા બૂક
મીનીટસ બૂક
ઉપરના તમામ
ગુજરાતમાં પ્રાથમીક શિક્ષણમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પધ્ધતી કોણ નક્કી કરે છે ?
DIET
SSA
GCERT
એસ.એમ.સી.
TET અને HTAT ની પરીક્ષાઓ કયા નિયમ અનૂસાર દાખલ કરવામા આવી છે ?
મુંબઇ પ્રાથમીક શિક્ષણ અધિનિયમ
RTE નિયમો ૨૦૦૯
ગુજરાત સરકાર RTE નિયમો ૨૦૧૨
ગુજરાત સરકાર RTE નિયમો ૨૦૦૯
RTE-2009 અંતર્ગત ગુજરાત માં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પધ્ધતી ઠરાવનાર સતામંડળ તરીકે કોણ ગણાશે ?
SSA
પ્રાથમિક શિક્ષણ નિયામક
DIET
GCERT
0
{"name":"HTAT ONLINE QUIZ NO. 7 : NCF,NCTE,RTE & MUMBAI PRI.SHIXAN ADHINIYAM", "url":"https://www.quiz-maker.com/QLRIL03","txt":"NCF એ ભાષા શિક્ષણ અંગે કઇ નવી ફોર્મ્યુલા લાગૂ કરવાની ભલામણ કરી છે ?, નીચેનામાંથી NCF એ આપણને શું આપ્યું ?, સમગ્ર દેશમાં પાઠ્યક્રમની શેના આધારે રચના કરવામાં આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker