Police Bharati Online Quiz No. 014

આઈ.પી.સી. કોના દ્વારા લખવામાં આવી હતી?
જેમ્સ સ્ટીફન
લોર્ડ મેકોલે
બી.આર. આંબેડકર
લોર્ડ ઈરવીન
ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ 1988 માં મિલકત જપ્તી માટે ક્યા કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે?
સી.આર. પી.સી.
ક્રિમીનલ લો એમેન્ડમેન્ટ એક્ટ 1944
આઈ.પી.સી. 1861
ભારતીય બંધારણ 1950 ક.
સી.આર.પી.સી. માં છેલ્લો સુધારો ક્યારે થયેલો?
2002
2006
2009
1984
આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ ક્યા કાયદામાં કરવામાં આવેલ છે?
આઈ.પી.સી.
સી.આર.પી.સી.
ઈન્ડિયન એવીડન્સ એક્ટ
ઈન્ડિયન એરેસ્ટ એક્ટ
મોટર કાર ચલાવવાનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?
18 વર્ષ
21 વર્ષ
16 વર્ષ
17 વર્ષ
લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે?
છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ
છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20 વર્ષ
છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ
છોકરી છોકરા બંન્ને માટે 18 વર્ષ
 
ફરીયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે?
સી.આર.પી.સી. કલમ 154
ગુજરાત પોલીસ એક્ટ કલમ 154
ઈન્ડીયન એવીડન્સ એક્ટ કલમ 154
આઈ.પી.સી. કલમ 154
કરફ્યુ કઈ કલમ હેઠળ લગાડવામાં આવે છે?
આઈ.પી.સી. કલમ 144
સી.આર.પી.સી. કલમ 144
ગુજરાત પોલીસ એક્ટ કલમ 144
ઈન્ડીયન એવીડન્સ એક્ટ કલમ 144
સી.આર.પી.સી.નું આખુ રૂપ શું છે?
ક્રિમિનલ પ્રોસેજર કોડ
કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શન કોડ
ક્રિમિનલ રીસ્પેક્ટ એન્ડ પ્રોટેક્શન કોડ
ક્રિમિનલ રાઈટ્સ પ્રોટેક્શન કોડ
સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે?
ઈ.પી.કો.ક. 489
ઈ.પી.કો.ક. 489 (ક)
ઈ.પી.કો.ક. 498
ઈ.પી.કો.ક. 498 (ક)
ઈ.પી.કો.ક. 420 શાને લગતી છે?
બદનક્ષી
વિશ્વાસઘાત
બિગાડ
ઠગાઈ
નિષ્ણાંતના અભિપ્રાય એવિડન્સ એક્ટની કઈ કલમ હેઠળ માન્ય છે?
ક. 9
ક. 45
ક. 27
ક. 35
'અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્તાચાર નિવારણ) અધિનિયમ 1989 હેઠળ 'ખાસ ન્યાયાલય' એટલે શું?
હાઈકોર્ટ
જે.એમ.એફ.સી.કોર્ટ
સેશન્સ કોર્ટ
સુપ્રિમ કોર્ટ
F.I.R. નું પૂરું નામ શું છે?
First Investigation Report
First Information Report
First Information Recored
First Investigation Record
'દહેજ મૃત્યુ' નો ગુનો કઈ આઈ.પી.સી.ની કઈ કલમ હેઠળ ઉલ્લેખ છે?
ક. 304 (ખ)
ક. 325
ક. 379
ક. 404 (C)
'બંધારણનો આત્મા' કોને કહેવામાં આવે છે?
આમુખ
પરિશિષ્ટ
અનુચ્છેદ
કલમો
ભારતીય પુરાવા અધિનિયમ 1872 ની કલમ 108 મુજબ કોઈ વ્યક્તિની કેટલા વર્ષ સુધી કોઈ જાણકારી મળે તો તેને મૃત ઘોષિત કરી શકાય?
10 વર્ષ
21 વર્ષ
14 વર્ષ
7 વર્ષ
ચૂંટણીમાં ગેરવ્યાજબી લાગવગ માટે અથવા ખોટુ નામ ધારણ કરવા IPC ની કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે?
ક. 171 (એફ)
ક. 172
ક. 304
ક. 171 (એ)
કલમ 82 મુજબ કેટલા વર્ષથી નીચેની વયનું બાળક ગુનાહિત માનસ ધરાવતું નથી
5 વર્ષ
12 વર્ષ
7 વર્ષ
10 વર્ષ
ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે?
503
511
521
501
0
{"name":"Police Bharati Online Quiz No. 014", "url":"https://www.quiz-maker.com/QL7G30R","txt":"આઈ.પી.સી. કોના દ્વારા લખવામાં આવી હતી?, ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ 1988 માં મિલકત જપ્તી માટે ક્યા કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે?, સી.આર.પી.સી. માં છેલ્લો સુધારો ક્યારે થયેલો?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker