TET ONLINE QUIZ NO.40  GUJARAT QUIZ PART-2

ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે ?
૭૯.૧૪%
૮૦.૧૦%
૭૫.૧૨%
૮૫.૧૪%
ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર ક્યો છે ?
પાવાગઢ
ચોટીલા
ગિરનાર
બરડો
ગુજરાતનો સૌથી પહોળો પૂલ ક્યા આવેલો છે ?
ભરૂચ
અમદાવાદ
સુરત
પોરબંદર
ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રીજ કઇ નદી પર આવેલો છે ?
તાપી
મહીસાગર
સાબરમતી
નર્મદા
ગુજરાતનો સૌથી મોટો પેલેશ લક્ષ્મી વીલાસ પેલેસ ક્યા આવેલો છે ?
વડોદરા
ગાંધીનગર
અમરેલી
જામનગર
ગુજરાતનો સૌથી મોટો પ્રાણીબાગ કયો છે ?
કમલા ગાંધી પાર્ક
જુનાગઢ શક્કર બાગ
કમાટી બાગ
કમલા નહેરૂ જીયોલોજીકલ પાર્ક
ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?
લક્ષ્મી વીલાસ પેલેસ
વિજય વીલાસ પેલેસ
રણજી વીલાસ પેલેસ
પ્રતાપ વીલાસ પેલેસ
ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે ?
વૌઠાનો મેળો
કાત્યોક નો મેળો
તરણેતરનો મેળો
જુનાગઢનો મેળો
ગુજરાતમા "કલાગુરૂ" નુ બહુમાન કોને મળ્યુ છે ?
રવિશંકર મહારાજ
સરદાર પટેલ
ચીનુ મોદિ
બંસીલાલ વર્મા
ગુજરાતમા "ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો " આ મલાવ તળાવ ક્યા આવેલુ છે ?
વિરમગામ
સિધ્ધપુર
ધોળકા
ધંધૂકા
ગુજરાતમા "બ્યુરો ઓફ ઇંડીયન સ્ટાંડર્ડ" ની કચેરી ક્યા શહેરમા આવેલી છે ?
રાજકોટ અને વડોદરા
રાજકોટ અને સુરત
અમ્દાવાદ અને રાજકોટ
ગાંધીનગર અને આણંદ
ગુજરાતમા એનર્જી ડેવલપમેંટ એજંસી (GEDA) ક્યા આવેલી છે ?
અમદાવાદ
ગાંધીનગર
સુરત
વડોદરા
ગુજરાતમા એશીયાનુ સૌથી મોટુ વીન્ડફાર્મ ક્યા આવેલુ છે ?
કાંટેલા - પોરબંદર
લાંબા- દેવભૂમી દ્વારકા
માંડવી - કચ્છ
એક પણ નહી
ગુજરાતમા કઇ કઇ જગ્યાએ જ્યોતીર્લીંગ આવેલા છે ?
મહેસાણા - અમદાવાદ
અંજાર - સોમનાથ
સોમનાથ - નાગેશ્વર
પોરબંદર- રાજકોટ
ગુજરાતમા કુલ કેટલા અભ્યારણ્યો આવેલા છે ?
૧૮
20
21
22
ગુજરાતમા કુલ કેટલી યુનિવર્સિટીઓ આવેલી છે ?
41
39
40
14
ગુજરાતમા કુલ હવાઇ મથકો કેટલા છે ?
11
10
12
14
ગુજરાતમા કૃષી યુનિવર્સિટી ક્યા આવેલી છે ?
રાજકોટ
અમદાવાદ
ગાંધીનગર
બનાસકાંઠા
ગુજરાતમા કોંગ્રેશનુ પ્રથમ અધિવેશન કઇ જગ્યાએ ભરાયુ હતુ ?
સુરત
ભરૂચ
અમદાવાદ
નડીયાદ
ગુજરાતમા ક્યા જીલ્લામા માત્ર એક જ તાલુકો છે ?
પોરબંદર
અરવલ્લી
નર્મદા
ડાંગ
ગુજરાતમા ક્યા સ્થળે સાત નદિઓનો સંગમ થાય છે ?
સાપુતારા
લાંબાબંદર
વૌઠા
તાપી
ગુજરાતમા ખનીજ તેલ શુધ્ધ કરવાની રીફાઇનરી ક્યા આવીલી છે ?
ભરૂચ
કલોલ
વડોદરા
કંડલા
ગુજરાતમા ખાંડનુ સૌથી મોટુ કેન્દ્ર ક્યા આવેલુ છે ?
બારડોલી
વલસાડ
નવસારી
ઉમરેઠી- તાલાળા
ગુજરાતમા ચીલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે ક્રવામા આવી ?
૨૦૦૮
૨૦૦૭
૨૦૧૦
૨૦૦૯
ગુજરાતમા ટેલીવિઝનની શરૂઆત પીજમા થઇ હતી. આ પીજ ક્યા આવેલુ છે ?
મહેસાણા
અમદાવાદ
ગાંધીનગર
ખેડા
0
{"name":"TET ONLINE QUIZ NO.40  GUJARAT QUIZ PART-2", "url":"https://www.quiz-maker.com/QK9XMLT","txt":"ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે ?, ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર ક્યો છે ?, ગુજરાતનો સૌથી પહોળો પૂલ ક્યા આવેલો છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker