TET ONLINE QUIZ NO. 17 : EDUCATIONAL PSYCHOLOGY

પ્રેરણા ની કેવી પ્રક્રિયા ગણી શકાય ?
કાર્યને જાળવી રાખવાની
કાર્ય નિયમિત કરવાની
કાર્યનો આરંભ કરવાની
ઉપરના તમામ
ઇનામ આપવું એ પ્રેરણાનો કેવો પ્રકાર ગણી શકાય ?
હકારાત્મક પ્રેરણા
શૂન્ય પ્રેરણા
નકારાત્મક પ્રેરણા
એક પણ નહી
સ્મૃતિ એ શેને ફરીથી યાદ કરવાની શક્તિ છે ?
અગાઉ મેળવેલ જ્ઞાનને
અ અને બ બન્ને
નવા જ્ઞાનને
ભૂતકાળ
“વ્યક્તિ જે કાર્ય કરતા શીખી હોય એ કાર્ય કરવું એટલે સ્મૃતિ”- આ વ્યાખ્યા કોણે આપી ?
વેડવર્થ
પેસ્ટોલોજી
સ્કીનર
જહોન ડયુઇ
સ્મૃતિ વધારવા માટે કઇ બાબત હોવી જરૂરી છે ?
પુનરાવર્તન
દવાઓ
હકારાત્મક અભિગમ
પૌષ્ટીક આહાર
"ઘંટડી વગાડવાથી કૂતરાના મોંમાથી લાળ ઝરે છે"- આવું કયા અધ્યયન માં થાય છે ?
શાસ્ત્રીય અભિસંધાન
કારક અભિસંધાન
પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ
કુદરતી શિક્ષણ
ભૂખ,તરસ,આરામ અને ઊંઘ એ કયા પ્રકારના સુદ્રઢકો છે ?
પ્રાથમિક
મુખ્ય
ગૌણ
ઉપરના તમામ
શીખવાની ક્રિયા નીચેનામાથી કોની સાથે સંબંધીત છે ?
બુદ્ધિ
પરિપકવતા
ઉંમર
આપેલા તમામ
"ભાગાકારની ક્રિયા માટે ગુણાકારની ક્રિયા આવડતી હોવી જરૂરી છે" - ક્યું પરિબળ અસરકર્તા છે ?
પરિપકવતા
રસ
પૂર્વજ્ઞાન
ગાણિતિક નિયમો
શાળાની ભૌતિક સુવિધાઓનો અભાવ અધ્યેતાઓના અધ્યયન પર કેવી અસર કરે છે ?
નકારાત્મક
કંઇ અસર ન પડે
હકારાત્મક
નકકી ન કરી શકાય
નીચેનામાથી કયા વિષયો વચ્ચે હકારાત્મક અધ્યયન સંક્રમણ ગણાય ?
ગુજરાતી અને સંસ્કૃત
હિન્દી અને ગણિત
ગુજરાતી અને વિજ્ઞાન
વિજ્ઞાન અને ઊર્દૂ
કેવો બુદ્ધી આંક ધરાવતી વ્યક્તિમાં અધ્યયન સંક્રમણ વધારે પ્રમાણમાં થાય છે ?
સામાન્ય
અતિ વિશેષ
ઉચ્ચ
એકેય નહી
સંસ્કૃત શિક્ષણ બીજી કઇ ભાષામાં શિક્ષણ માટે ઉપયોગી બને છે ?
ગુજરાતી
વિજ્ઞાન
ગણિત
સામાજીક વિજ્ઞાન
જયારે કોઇ વિષયનું જ્ઞાન અન્ય વિષય શીખવામાં ઉપયોગી ન બને ત્યારે કેવું અધ્યયન સંક્રમણ થાય ?
શૂન્ય
નકારાત્મક
હકારાત્મક
બીજા પ્રકારનું
સિધ્ધીપ્રેરણાનો સિધ્ધાંત કયા મનોવૈજ્ઞાનીકે આપ્યો ?
સ્કીનર
પાવલોવ
પેસ્ટોલોજી
ડેવીડ મેકલેલેન્ડ
નીચેનામાથી કોને પ્રેરણાનું સ્ત્રોત ન ગણી શકાય ?
જરૂરીયાત
ચિંતા
ઇચ્છા
પ્રેરક
સ્મૃતિ વધારનારી દવાઓ લેવાથી સ્મૃતિમાં વધારો થાય છે"-- આ વિધાન કેવું છે ?
સંપૂર્ણ સાચું
સંપૂર્ણ ખોટું
આંશીક સાચું
કંઇ નકકી ન કરી શકાય
બુદ્ધી શબ્દ કઇ ભાષા પરથી ઉતરી આવ્યો છે ?
ગુજરાતી
ગ્રીક
સંસ્કૃત
લેટીન
"બુદ્ધીમાં બે તત્વોનો સમાવેશ થાય છે. જ્ઞાન પ્રાપ્તિનિ ક્ષમતા અને પ્રાપ્તસ્થાન"-- આ વ્યાખ્યા કોણે આપી ?
હેનમોન
જહોન ડયુઇ
સ્કીનર
રસ્કીન બ્રાયન
બુદ્ધી એ અમૂર્ત ખ્યાલો વિશે વિચારવાની શક્તિ છે. -- આ વ્યાખ્યા કોણે આપી છે ?
ગિલ્ફર્ડ
ટર્મન
હેનમોન
થોર્નડાઇક
0
{"name":"TET ONLINE QUIZ NO. 17 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QIPWZJB","txt":"પ્રેરણા ની કેવી પ્રક્રિયા ગણી શકાય ?, ઇનામ આપવું એ પ્રેરણાનો કેવો પ્રકાર ગણી શકાય ?, સ્મૃતિ એ શેને ફરીથી યાદ કરવાની શક્તિ છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker