TET ONLINE QUIZ NO. 39  GENERAL KNOWLEDGE

ક્યો મુસ્લીમ શાસક ઝેરી શરીર ધરાવતો હતો ?
મુઝફફરશાહ
અહમદશાહ બીજો
અહમદશાહ પહેલો
મહંમદશાહ પહેલો
ક્યો મોગલ રાજા ગુજરાતને "હિન્દ નુ આભૂષણ" માનતો હતો ?
ઔરંગઝેબ
અકબર
જહાંગીર
બાબર
ક્યો મોઘલ બાદશાહ અરબી અને ફારસી ભાષાનો નિષ્ણાંત હતો ?
શાહજહા
અકબર
ઔરંગઝેબ
જહાગીર
ક્યો વંશ પોતાને મહંમદ પયંગબરનો વંશ માનતો હતો ?
લોદી વંશ
સૈયદ વંશ
તુઘલક વંશ
ખીલજી વંશ
ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઇ ?
ઇ.સ. ૨૦૦૮
ઇ.સ. ૨૦૦૫
ઇ.સ. ૨૦૧૧
ઇ.સ. ૨૦૦૩
ક્રાંતીવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમા ક્રાંતીકારી પ્રવૃતી શરૂ કરેલ ?
જાપાન
અમેરીકા
ફ્રાંસ
ઇંગ્લેન્ડ
ક્રોમ્ટોલર એન્ડ ઓડીટર જનરલ (CAG) ની નિમણૂંક કોણ કરે છે ?
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
લોકસભા
સુપ્રીમ કોર્ટ
ક્રોસ્ડ ચેકને બીજા ક્યા નામથી ઓળખવામા આવે છે ?
બેરર ચેક
ઓર્ડર ચેક
એકાઉંટ પેયી ચેક
કેંસલ ચેક
ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારતનુ વિશ્વમા કેટલામુ સ્થાન છે ?
પાંચમુ
બીજુ
ત્રીજુ
સાતમુ
ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારતનું સૌથી મોટું રાજય ક્યું છે ?
ગુજરાત
રાજસ્થાન
ઉતર પ્રદેશ
મહારાષ્ટ્ર
ખંભાત શહેર નુ પૌરાણીક નામ શુ છે ?
સ્તંભતીર્થ
સ્તંભનગરી
વિદ્યાધામ
ઉપરના તમામ
ખજૂરાહોના મંદિરો કોણે બંધાવ્યા હતા ?
ચંદેલોએ
બુંદેલોએ
સોલંકીઓએ
ગુપ્ત વંશે
ખજૂરાહોના સૂર્યમંદિરનુ નિર્માણ બુન્દેલખંડના ક્યા રાજ્વીઓએ કરાવ્યુ હ્તુ ?
ચૌલ
પલ્લવ
શક
ચંદેલ
ખઝૂરાહોનુ મંદિર ક્યા આવેલુ છે ?
મદુરાઇ
કોણાર્ક
મધ્યપ્રદેશ
કાશ્મીર
ખીજડીયા અભ્યારણ્ય ક્યા આવેલુ છે ?
પોરબંદર
ઓખા
જામનગર
ડાંગ
ખીજડીયા અભ્યારણ્ય શેના માટે જાણીતુ છે ?
સુરખાબ
સિહ
પક્ષીઓ
જંગલી પાડા
ખીલાફત આંદોલન કોણે ચલાવ્યુ હતુ ?
અલિભાઇઓ
ભિક્ષુ અખંડાનંદ
અશોક મહેતા
એની બેસંટ
ખૂબ જ પ્રાચીન કાળથી ચાલ્યુ આવતુ વાજીંત્ર ક્યુ છે ?
ઢોલ
સારંગી
વીણા
તબલા
ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું છે ?
ભોગાવો
બનાસ
તાપી
હરણાવ
ખેડા સત્યાગહ ૧૯૧૭-૧૯૧૮ નુ સુકાન કોણે સંભાળ્યુ હતુ ?
ગાંધીજીએ
મોહનલાલ પંડ્યાએ
પૂર્ણીમાબેન પકવાસા
વલ્લભભાઇએ
ખેડા સત્યાગહમા ગાંધીજીના સહયોગી કોણ હતા ?
જવાહર લાલ નહેરૂ
સરદાર પટેલ
પૂર્ણીમાબેન પકવાસા
મોહનલાલ પંડ્યા
ખેડા સત્યાગ્રહ શા માટે કરવામા આવ્યો ?
ખેડૂતોની ધરપકડ સામે
અંગ્રેજોની ઇજારાશાહી દૂર કરવા
મિલમજૂરોના વેતન માટે
ખેડૂતોનુ મહેસૂલ મુલતવી રાખવા
ખેત ઓજાર ના ઉત્પાદન મા ક્યુ શહેર ગુજરાત મા પ્રથમ ક્રમે છે ?
રાજકોટ
જામનગર
ખેડા
પોરબંદર
ખેતીમા હરિયાળી ક્રાંતીના જનક કોણ ગણાય છે ?
વર્ગીસ કુરીયન
ગેરી બેકર
નોર્મન બોર્લોંગ
એમ.એમ. અયપ્પા
ગંગા અને બ્રહ્મપુત્રાનો સયુંક્ત પ્રવાહ ક્યા નામે ઓળખાય છે ?
સુર્યા
મેઘના
મોહીની
મેઘદૂત
0
{"name":"TET ONLINE QUIZ NO. 39  GENERAL KNOWLEDGE", "url":"https://www.quiz-maker.com/QHVL39R","txt":"ક્યો મુસ્લીમ શાસક ઝેરી શરીર ધરાવતો હતો ?, ક્યો મોગલ રાજા ગુજરાતને \"હિન્દ નુ આભૂષણ\" માનતો હતો ?, ક્યો મોઘલ બાદશાહ અરબી અને ફારસી ભાષાનો નિષ્ણાંત હતો ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker