TET SPECIAL ONLINE QUIZ NO. 2 EDUCATIONAL PSYCHOLOGY
 

આદર્શવાદ ( Idealism) શબ્દની ઉત્પતિ કોના વિચારવાદી સિદ્ધાંતથી થઇ ?
જહોન ડયુઇ
પ્લેટો
એરીસ્ટોટોટલ
ગાંધીજી
આદર્શવાદ વસ્તુ કરતાં કોનું મહત્વ વધૂ ગણે છે ?
વિચાર-આદર્શ કે ભાવનું
વાસ્તવિકતાનું
શિક્ષણનું
ઉપરના તમામ
પેટ્રીકે આદર્શવાદની તુલના કોની સાથે કરી છે ?
મન
ભૌતીકવાદ
આદર્શો
જીવન
આદર્શવાદના વિકાસમાં નીચેનામાથી કોનો ફાળો નથી ?
પ્લેટો
પેસ્ટોલોજી
જહોન ડયુઇ
શોપન હોપર
આદર્શવાદ નીચેનામાથી શેના પર વધૂ ભાર મૂકે છે ?
આધ્યાત્મીકતા
ધાર્મીકતા
સામાજીકતા
આત્મિયતા
"જગતની ઉત્પતિનું કારણ મન અને આત્મા છે. જેનું વાસ્તવિક સ્વરૂપ માનસિક છે." - આદર્શવાદની આ વ્યાખ્યા કોની છે ?
પ્લેટો
સ્ટર્નલી
જે.એસ. રોસ
જહોન ડયુઇ
નીચેનામાથી કયા તત્વ ચિંતક આદર્શવાદને શિક્ષણમાં લાવનાર નથી ?
પ્લેટો
પેસ્ટોલોજી
ફ્રોબેલ
એરીસ્ટોટલ
નીચેનામાથી કોને આદર્શવાદમાં મહત્વ અપાયું નથી ?
પ્રકૃતિ
ધર્મ
નૈતિકતા
કલા
જે.એસ. રોસ ના મતાનુસાર આદર્શવાદનો મુખ્ય હેતુ શું છે ?
વ્યક્તિનો ઉત્કર્ષ
સમાજનો ઉત્કર્ષ
શિક્ષણનો ઉત્કર્ષ
બુદ્ધિનો વિકાસ
આદર્શવાદીઓના મતે ભૌતિક જગત કરતાં કયું જગત વધુ મહત્વનુંં છે ?
સામાજિક જગત
આધ્યાત્મિક જગત
આત્માની પ્રાપ્તી
શિક્ષણ જગત
"સત્યમ શિવમ સુંદરમ " માં કયા વાદના દર્શન થાય છે ?
આદર્શવાદ
શિક્ષણવાદ
આધ્યાત્મિકવાદ
પ્રકૃતિવાદ
આદર્શવાદ બાળકને કોના વડે પરિચિત થવાનું કહે છે ?
પ્રકૃતિ
સંસ્કૃતિ
મૂલ્યો
સમાજ
"શિક્ષણ નો હેતુ ભક્તિપૂર્ણ વાતાવરણ,પવિત્ર તથા કલંંકરહિત જીવનની પ્રાપ્તિ છે તેવું કોણે કહ્યું ?
પ્લેટો
ગાંધીજી
એરીસ્ટોટલ
સ્કીનર
આદર્શવાદીઓના મતે પાઠયક્રમ કેવો હોવો જોઇએ ?
સ્થિર
ગતિશીલ
ક્રમિક
સંપૂર્ણ
આદર્શવાદ અનૂસાર નીચેનામાથી કયા વિષયને પાઠયક્રમમાં સ્થાન આપી ન શકાય ?
નીતિશાસ્ત્ર
સંગીત
ગણિત
કળા
શિક્ષણમાં પ્રસ્નોતરી પદ્ધતિના જનક કોણ છે ?
સોક્રેટીસ
એરીસ્ટોટલ
ગાંધીજી
પ્લેટો
શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોણ છે ?
સોક્રેટીસ
ગાંધીજી
પ્લેટો
રૂસો
પ્રકૃતિવાદની વિચારધારા કોને સમજવાની પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે ?
માનવને
માનવના મનને
વર્તનને
ઉપરોકત તમામ ને
કેળવણી એ આડંબર વિનાની હોવી જોઇએ આ સિદ્ધાંત કયા વાદને સમર્થન આપે છે ?
પ્રકૃતિવાદ
આદર્શવાદ
વ્યવહારવાદ
સમાજવાદ
પ્રકૃતિવાદ કયા પ્રકારના શિક્ષણનો વિરોધ કરે છે ?
લેખિત
મૌખિક
પુસ્તકિયા
પ્રકૃતિસભર
પ્રકૃતિવાદની શિક્ષણજગતને કઇ એક મોટી ભેટ છે ?
વસ્તુલક્ષી શિક્ષણ
સ્વયં શિક્ષણ
ક્રિયા દ્વારા શિક્ષણ
પુસ્તક દ્વારા શિક્ષણ
પ્રકૃતિવાદ નીચેનામાથી પૈકી કઇ પદ્ધતિનો વિરોધ કરે છે ?
સમસ્યા ઉકેલ પદ્ધતિ
કથન પદ્ધતિ
પ્રયોગીક પદ્ધતી
ક્રિયા દ્વારા શિક્ષણ
પ્રકૃતિવાદે શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ આપી છે ?
બાળકેન્દ્રી
વિદ્યાર્થી કેંદ્રી
સ્વયં કેંદ્રી
પુસ્તક કેંદ્રી
પ્રકૃતિવાદની મોટી મર્યાદા કઇ છે ?
ઉચ્ચ શિક્ષણ
પુસ્તકિયા જ્ઞાનનો વિરોધ
ભણતર નો ભાર
આદર્શવાદનો વિરોધ
વ્યવહારવાદની ઉતપ્તિ કયા ગ્રીક શબ્દ પરથી થઇ ?
pragmatikos
pragmatism
business
effective action
0
{"name":"ONLINE QUIZ NO. 10 EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QG2SLP1","txt":"આદર્શવાદ ( Idealism) શબ્દની ઉત્પતિ કોના વિચારવાદી સિદ્ધાંતથી થઇ ?, આદર્શવાદ વસ્તુ કરતાં કોનું મહત્વ વધૂ ગણે છે ?, પેટ્રીકે આદર્શવાદની તુલના કોની સાથે કરી છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker