TAT & TET QUIZ NO. 1 EDUCATIONAL PSYCHOLOGY

કઇ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું ?
કોઠારી કમિશન
ઇશ્વરભાઇ પટેલ સમિતિ
શિક્ષણ ભીતરનો ખજાનો
મોતીભાઇ કમિશન
શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર કોણ છે ?
પેસ્ટોલોજી
રૂસો
ગીજુભાઇ બધેકા
પ્લેટો
પીયાજેના મત અનુસાર કઇ અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે ?
કિશોરાવસ્થા
તરૂણાવસ્થા
શિશુવસ્થા
યુવાનવસ્થા
શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે કયા મનોવૈજ્ઞાનીક જવાબદાર ગણે છે ?
પેસ્ટોલોજી
સિગ્મંડ ફ્રોઇડ
એરીસ્ટોટલ
સ્કીનર
નીચેનામાથી કયા વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય ?
૬ થી ૧૨ વર્ષ
૫ થી ૯ વર્ષ
૧૨ થી ૧૮ વર્ષ
૬ થી ૧૫ વર્ષ
નીચેનામાથી કયા સમયગાળાને તરૂણાવસ્થા ગણી શકાય ?
૬ થી ૧૨ વર્ષ
૧૨ કે ૧૩ થી ૧૮ કે ૧૯ વર્ષ
૭ થી ૧૫ વર્ષ
૧૮ થી ૪૦ વર્ષ
માનવપ્રેરણા નો સિધ્ધાંત કયા મનોવૈજ્ઞાનીકે આપ્યો હતો ?
મેસ્લો
સ્કીનર
પીયાજે
પેસ્ટોલોજી
બુદ્ધિ માપનના કાર્યનો પ્રારંભ કયા મનોવૈજ્ઞાનીકોએ કર્યો હતો ?
જેમ્સ કૂક અને ફ્રોઇડ
આલ્ફ્રેડ બીન અને ફ્રોઇડ
આલ્ફ્રેડ બિન અને સાયમન
પેસ્ટોલોજી અને સ્કીનર
બુદ્ધિ આંક શોધવાનુ સૂત્ર કોણે તૈયાર કર્યું હતુ ?
આલ્ફ્રેડ બીન
ટર્મને
રૂસો
મેસ્લો
અતિ ઉતમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ?
૧૩૦ થી ૧૩૯
૧૨૦ થી ૧૨૯
૧૦૦ થી ઉપર
૧૪૦ થી વધુ
૧૨૦ થી ૧૨૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થી ની બુદ્ધિકક્ષા કઇ હશે ?
અતિ ઉતમ બુદ્ધિ
અતિવિશેષ બુદ્ધિ
સામાન્ય બુદ્ધિ
વિશેષ બુદ્ધિ
સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય ?
૧૨૦ થી ૧૨૯
૯૦ થી ૧૦૯
૧૨૧ થી ૧૨૯
૧૪૦ થી વધુ
મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ?
૯૦ થી ૧૦૯
૬૦ થી ૬૯
૭૦ થી ૭૯
૧૦૦ થી વધુ
ડો.શુકલ, ડો.શાહ અને ડો.કામઠે એ કેવા પ્રકારની કસોટીઓ આપી હતી ?
શાબ્દિક કસોટીઓ
સામુહિક કસોટી
વ્યક્તિગત કસોટી
અશાબ્દિક કસોટી
વિચાર સર્જનની પ્રવિધિ કયા મનોવૈજ્ઞાનીકે વિકસાવી હતી ?
ઇવાન પાવલોવ
મેસ્લો
ઓસ્બર્ન
સ્કીનર
રસમાપન માટે તૈયાર કરવમા આવેલી પ્રશ્નાવલીને શું કહેવાય ?
રસમાપન કસોટી
રસિકતા કસોટી
રસસંશોધનીકા
વ્યત્પતિ કસોટી
ગીલફર્ડે રસના કુલ કેટલા ક્ષેત્રો બતાવ્યા છે ?
૧૨
28
30
32
કયા મનોવૈજ્ઞાનીકે વ્યુત્ક્રમ્ય આકૃતી વડે ધ્યાન વિચલનનો પ્રયોગ કર્યો હતો ?
મેકસવેલ
સ્કીનર
ગ્લેન
થોર્નડાઇક
ધ્યાન વિસ્તારનું માપન કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?
ટેલીસ્કોપ
ટેચીટોસ્કોપ
કેલીડોસ્કોપ
પેરિસ્કોપ
ધ્યાન વિસ્તાર માટેનો સૌ પ્રથમ પ્રયોગ કયા મનોવૈજ્ઞાનીકે કર્યો હતો ?
વીલીયમ હેમીલ્ટન
વીલીયમ ગેલન
મેકગ્રાથ
થોર્નડાઇક
ઉપનિષદ પરંપરામા શેના પર વધૂ ભાર મૂકવામા આવતો હતો ?
અધ્યાપન
સંગીત
કળા
અધ્યયન
કોહલર,કોફકા અને વર્ધેમર નામના વૈજ્ઞાનીકો કઇ વિચારધારા ધરાવતા હતા ?
ગેસ્ટાલ્ટવાદી
જીરોલ્ટવાદી
મવાળવાદી
જહાલવાદી
આંતરસૂઝ દ્વારા અધ્યયન ના પ્રણેતા કયા વૈજ્ઞાનીકો હતા ?
થોર્નડાઇક અને સ્કીનર
આલ્ફ્રેડ બીન અને સાયમન
ગીજુભાઇ બધેકા
કોહલર કોફકા અને વર્ધેમર
આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં કોહલરે કોના પર પ્રયોગ કર્યો હતો ?
સુલતાન નામના ચિમ્પાન્ઝી
સુલતાન નામના કબૂતર
કૂતરા
બીલાડી
પોતાને સોંપાયેલ નિર્ધારીત કાર્યો પ્રત્યે બેદરકાર રહેવું એ શિક્ષકનું કેવું પાસું છે ?
સબળું પાસું
બુદ્ધિ ચાતુર્ય
નબળું પાસું
વર્તન
0
{"name":"QUIZ NO. 1 EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QFVT1S9","txt":"કઇ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું ?, શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર કોણ છે ?, પીયાજેના મત અનુસાર કઇ અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker