ગેરકાયદેસર ગૃહપ્રવેશના કેટલા પ્રકારો છે?
ત્રણ
બે
આઠ
કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર પ્રવેશ કરે તો કઈ કલમ હેઠળ ગુનો બને?
442
452
556
456
એક પત્ની કે પતિ હયાત હોવા છતાં બીજું ગેરકાયદેસર લગ્ન કરનાર સામે કઈ કલમ મુજબ કાર્યવાહી થાય?
495
595
395
295
વ્યભિચારના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય છે?
495
490
497
492
બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
499
498
328
215
કઈ વ્યક્તિ ફોજદારી ધારાને આધીન નથી?
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
રાજદૂત
ઉપરના બધા
દરિયા કિનારો ધરાવતા રાજોમાં દરિયા કિનારાથી કેટલા અંતર સુધીના જળ પ્રદેશમાં ભારતીય ફોજદારી ધારો લાગુ પડે?
12 કિલોમીટર
12 નોટીક્લ માઈલ
18 માઈલ
18 કિલોમીટર
સ્ત્રીની મર્યાદાનો ભંગ કઈ કલમ હેઠળ ગુનો બને છે?
354
384
285
185
વ્યક્તિની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
7
11
5
3
જાહેર નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
20
21
13
8
ગુનાની વ્યખ્યા કઈ કલમમાં આવેલી છે?
38
45
40
42
હાનિની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે?
44
42
35
52
જમ્મુ અને કાશ્મીર રાજ્ય અંગે કામ ચલાઉ જોગવાઈઓ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે?
370
372
340
368
ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ.
90
75
55
60
ફોજદારી કેસમાં સજા ફરમાવતી વખતે કઈ બાબત ધ્યાનમાં લેવાય છે?
આરોપીએ જેલમાં ગાળેલ સમય
આરોપીએ રિમાન્ડ દરમ્યાન ગાળેલો સમય
1 અને 2
ઉપરમાંથી એકેય નહિ
{"name":"ગેરકાયદેસર ગૃહપ્રવેશના કેટલા પ્રકારો છે?", "url":"https://www.quiz-maker.com/QFR31V9","txt":"ગેરકાયદેસર ગૃહપ્રવેશના કેટલા પ્રકારો છે?, કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર પ્રવેશ કરે તો કઈ કલમ હેઠળ ગુનો બને?, એક પત્ની કે પતિ હયાત હોવા છતાં બીજું ગેરકાયદેસર લગ્ન કરનાર સામે કઈ કલમ મુજબ કાર્યવાહી થાય?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker