HTAT ONLINE QUIZ NO. 21 ::: PRAGNA PROJECT SPECIAL PART-2

પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃતીઓમાં " પી " એટલે શુ ?
પીછાણીએ
પીપળ
પીળો
પ્રવૃતી
પ્રજ્ઞા અભિગમમાં સતત સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત બાળકોને કયા ગ્રેડ આપવામાં આવે છે ?
A થી E
ABC
A થી Z
A થી D
પ્રજ્ઞા અભિગમમાં સતત સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત રચનાત્મક મૂલ્યાંકન ના ગૂણ કયા આધારે મૂકવામાં આવે છે ?
વિધાન આધારીત
અંદાજીત
હેતુ આધારીત
માઇલસ્ટોન આધારીત
પ્રજ્ઞા અભિગમમાં સતત સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત રચનાત્મક મૂલ્યાંકન માં દરેક સત્રમાંં કેટલા ગૂણ મૂકવામાંં આવે છે ?
૮૦
૨૦
૪૦
૧૦૦
પ્રજ્ઞા અભિગમમાં જૂદા જૂદા વિષય માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે ?
પક્ષીઓ અને ચિત્રો
પ્રાણીઓ અને કલર
વસ્તૂઓનો
પુસ્તકો અને છાબડી
પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે કેવા ચિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ?
પક્ષીઓનો
વસ્તૂઓનો
પ્રાણીઓનો
વૃક્ષોના
પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે કયા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે ?
પીળો
ગુલાબી
લીલો
જાંંબલી
પ્રજ્ઞા અભિગમમાં ગણિત વિષય માટે કેવા ચિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ?
વૃક્ષોના
પ્રાણીઓના
પક્ષીઓના
સંગીતના સાધનો
પ્રજ્ઞા અભિગમમાં ગણિત વિષય માટે કયા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે ?
પીળો
લીલો
ગુલાબી
વાદળી
પ્રજ્ઞા અભિગમમાં પર્યાવરણ વિષય માટે કયા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે ?
પીળો
વાદળી
લીલો
ગુલાબી
પ્રજ્ઞા અભિગમમાં હિન્દી વિષય માટે કયા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે ?
ગુલાબી
લીલો
પીળો
વાદળી
પ્રજ્ઞા અભિગમમાં ગણિત વિષયમાં વિભાગીય કસોટી માટે કયા સીમ્બોલ નો ઉપયોગ થયો છે ?
નારંગી
કોમ્પ્યુટર
તબલાં
બિલોરી કાચ
પ્રજ્ઞા અભિગમમાં જૂની શાળામાં હાલમાં પ્રવૃતીઓ માટે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ?
રૂ. ૧૦૦૦
રૂ. ૪૦૦૦
રૂ. ૨૦૦૦
શૂન્ય
પ્રજ્ઞા અભિગમમાં દિવસની છેલ્લી બે કલાક શું કરવાનું હોય છે ?
અધ્યાપન કાર્ય
રમતો
સામૂહીક પ્રવૃતીઓ
કસોટીઓ
પ્રજ્ઞા અભિગમમાં સમગ્ર અભ્યાસક્રમ શેમાં દર્શાવેલો હોય છે ?
છાબડીમાં
પ્રોફાઇલમાં
સ્વાધ્યયન પોથીમાં
લેડરમાં
પ્રજ્ઞા અભિગમમાં ધો.૧-૨ માં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન શેના દ્વારા કરવામાં આવે છે ?
અવલોકનો
પ્ર્વૃતીઓ
રમતો
ઉપરના તમામ
પ્રજ્ઞા અભિગમમાં ધોરણ ૫ માં કેટલા વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે ?
3
4
5
7
પ્રજ્ઞા અભિગમમાં હીન્દી વિષયનું શિક્ષણ કયા ધોરણથી આપવામાં આવે છે ?
ધોરણ ૨
ધોરણ ૩
ધોરણ ૪
ધોરણ ૫
પ્રજ્ઞા અભિગમમાં અંગ્રેજી વિષયનું શિક્ષણ કયા ધોરણથી આપવામાં આવે છે ?
ધોરણ ૪
ધોરણ ૫
ધોરણ ૩
ધોરણ ૨
અત્યાર સુધીમાં પ્રાથમીક શાળાઓમાં શિક્ષકો માટે આવેલો એકમાત્ર કાર્યક્રમ કયો ?
નીરંતર શિક્ષણ
પ્રજ્ઞા કાર્યક્રમ
ગુણોત્સવ કાર્યક્રમ
એડેપ્ટસ કાર્યક્રમ
Advancement of Educational performence Through Teacher support આ કયા કાર્યક્રમનું પૂરૂં નામ છે ?
BALa
Adepter
Adepts
Education
"શિક્ષક સમર્થન દ્વારા ઉત્કૃષ્ઠ શૈક્ષણીક અભિવ્યક્તિ" આ આકયા કયા કાર્યક્રમનું નામ છે ?
BALa
મીન મંચ
ADEPTS
ગુણોત્સવ કાર્યક્રમ
"શિક્ષકોને મદદ્ માટેની વ્યવસ્થા" આ શબ્દો કયા કાર્યક્ર્મ માટે વાપરવામાં આવે છે ?
BALa પ્રોજેક્ટ
પ્રવેશોત્સવ કાર્યક્રમ
ગુણોત્સવ કાર્યક્રમ
ADEPTS કાર્યક્રમ
ADEPTS કાર્યક્રમ શા માટે શિક્ષકો માટે જરૂરી છે ?
આંતરીક ક્ષમતાઓનો વિકાસ
હકારાત્મક ફેરફારો માટે
શિક્ષકત્વને નીખારવા
ઉપરના તમામ
ADEPTS કાર્યક્રમ પ્રથમ ફેઝમાં કયારે શરૂ કરવામાં આવ્યો ?
સપ્ટેમ્બર ૨૦૦૫
સપ્ટેમ્બર ૨૦૦૬
સપ્ટેમ્બર ૨૦૦૭
સપ્ટેમ્બર ૨૦૦૮
0
{"name":"HTAT ONLINE QUIZ NO. 21 ::: PRAGNA PROJECT SPECIAL PART-2", "url":"https://www.quiz-maker.com/QFL4TT4","txt":"પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃતીઓમાં \" પી \" એટલે શુ ?, પ્રજ્ઞા અભિગમમાં સતત સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત બાળકોને કયા ગ્રેડ આપવામાં આવે છે ?, પ્રજ્ઞા અભિગમમાં સતત સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત રચનાત્મક મૂલ્યાંકન ના ગૂણ કયા આધારે મૂકવામાં આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker