HTAT ONLINE QUIZ NO. 9 : S.MC. & RTI

S.M.C. માં ફરજીયાત કેટલા સભ્યો હોય છે ?
૧૩ સભ્યો
૧૧ સભ્યો
૯ સભ્યો
૧૨ સભ્યો
S.M.C. માં ૧૩ મો અને બીન ફરજીયાત સભ્ય તરીકે કોની નિમણૂંક કરવામાં આવે છે ?
સરપંચ
શિક્ષણ વીદ
સ્થાનીક કડીયો
પંચાયતનો સભ્ય
S.M.C. ની કેટલા વર્ષે પુનઃરચના કરવી ફરજીયાત છે ?
૩ વર્ષે
૫ વર્ષે
ક્યારેય નહી
૨ વર્ષે
S.M.C. ના વાલી સભ્યોમાંથી કેટલા ટકા મહીલા સભ્યો હોવા જરૂરી છે ?
૭૫ %
૧૦૦ %
૬૦ %
૫૦ %
S.M.C. ના સભ્યોમાંથી કેટલા વાલી સભ્યો હોવા ફરજીયાત છે ?
૫૦ %
૧૦૦ %
૭૫ %
૬૦ %
S.M.C. ના ૧૨ સભ્યોમાંથી કેટલા વાલી સભ્યો હોવા ફરજીયાત છે ?
12
10
9
6
S.M.C. ના સભ્યોમાં નીચેનામાંથી કોની નીમણૂંક કરવી ફરજીયાત નથી ?
પંચાયત સભ્ય
શિક્ષણ વિદ
શાળાના આચાર્ય-શિક્ષક
સરપંચ
S.M.C. ના સભ્યોમાં વાલી સભ્યોની નીમણૂંક માટે ધો.૧ થી ૪ ના બાળકોના કેટલા વાલી હોય ?
૬ સભ્યો
૩ સભ્યો
૨ સભ્યો
૪ સભ્યો
S.M.C. ના સભ્યોમાં વાલી સભ્યોની નીમણૂંક માટે ધો.૫ થી ૬ ના બાળકોના કેટલા વાલી હોય ?
૩ સભ્યો
૫ સભ્યો
૨ સભ્યો
૪ સભ્યો
S.M.C. ના સભ્યોમાં વાલી સભ્યોની નીમણૂંક માટે ધો.૭ થી ૮ ના બાળકોના કેટલા વાલી હોય ?
૩ સભ્યો
૪ સભ્યો
૨ સભ્યો
૫ સભ્યો
S.M.C. ના સભ્યોમાં વાલી સભ્યો સીવાય નીચેનામાંથી કોણ સભ્ય હશે ?
શિક્ષણવીદ
પંચાયતના સભ્ય
શાળાના શિક્ષક-આચાર્ય
ઉપરના તમામ
S.M.C. ના સભ્ય સચીવ તરીકે કોણ કાર્ય કરશે ?
શાળાના આચાર્ય
શાળાના શિક્ષક
શાળાના આચાર્ય અથવા શિક્ષક
અધ્યક્ષ
એક ગામમાં શિક્ષણ વીદ તરીકે કોઇની નીમણૂંક થઇ શકે તેવી વ્યક્તિ ગામમાં નથી. તો કોની નીમણૂંક કરશો ?
શાળાના શિક્ષક
સરપંચ
શાળાના હોંશીયાર વિદ્યાર્થી
તલાટી મંત્રી
S.M.C. ની બેઠક ઓછામાં ઓછી કેટલા સમયે મળવી જરૂરી છે ?
ત્રણ મહીને
દર બે મહીને
દર મહીને
ચાર મહીને
S.M.C. ના અધ્યક્ષ તરીકે કોની નીમણૂંક કરશો ?
શાળાના આચાર્ય
વાલીસભ્યોમાંથી કોઇ એક
શિક્ષણવીદ
સરપંચ
શાળાની S.M.C. નું બેંક ખાતું કેવી બેંક માં હોવું જરૂરી છે ?
કોઇ પણ બેંક
ખાનગી બેંક
રાષ્ટ્રીયકૃત બેંક
નજીકની બેંક
RTI અન્વયે પ્રાથમિક શાળાની બાબતમાં જાહેર માહિતિ અધીકારી કોણ ગણાય ?
પ્રાથમીક શિક્ષણ અધીકારી
એસ.એમ.સી.
શાળાના આચાર્ય
સી.આર.સી
અપીલ અધિકારી સમય મર્યાદામાં માહિતિ ન આપે તો કેટલા દિવસમાં બીજી અપીલ કરી શકાય ?
૩૦ દિવસ
૬૦ દિવસ
૧૨૦ દિવસ
૯૦ દિવસ
RTI અન્વયે પંચાયતી રાજની સંસ્થાઓની બાબતમાં જાહેર માહિતિ અધીકારી કોણ ગણાય ?
જીલ્લા વિકાસ અધીકારી
તાલુકા વિકાસ અધીકારી
મામલતદાર
ટી.પી.ઈ.ઓ.
RTI અન્વયે સચિવાલયની બાબતમાં જાહેર માહિતિ અધીકારી કોણ ગણાય ?
સચીવ
નાયબ સચીવ
ઉપસચીવ
કલેકટર
RTI અન્વયે કલેકટર કચેરીની બાબતમાં જાહેર માહિતિ અધીકારી કોણ ગણાય ?
પ્રાંત અધીકારી
કલેકટર
અધિક કલેકટર
મામલતદાર
RTI અન્વયે નગરપાલીકાની બાબતમાં જાહેર માહિતિ અધીકારી કોણ ગણાય ?
અધિક કલેકટર
નગર પ્રમુખ
હેડ ક્લાર્ક
ચીફ ઓફીસર
ગુજરાત રાજય પરીક્ષા બોર્ડની રચના કયા નિયમ અનૂસાર કરવામાં આવી છે ?
મુંબઇ પ્રાથમીક શિક્ષણ અધીનીયમ
બોર્ડ નિયમો
ગુજરાત શૈક્ષણીક સંસ્થા અધિનિયમ-૧૯૮૪
રાઇટ ટુ એજુકેશન
નીચેનામાંથી કઇ શાળામાં S.M.C. ની રચના કરવી જરૂરી નથી ?
આશ્રમ શાળા
ગ્રાન્ટેડ પ્રાથમીક શાળા
સરકારી પ્રાથમીક શાળા
ખાનગી પ્રાથમીક શાળા
RTE અમલમાં આવ્યા પછી કેટલા સમયમાં S.M.C. ની રચના કરવી જરૂરી છે ?
છ માસ
બે માસ
ત્રણ માસ
ચાર માસ
0
{"name":"HTAT ONLINE QUIZ NO. 9 : S.MC. & RTI", "url":"https://www.quiz-maker.com/QF34AT4","txt":"S.M.C. માં ફરજીયાત કેટલા સભ્યો હોય છે ?, S.M.C. માં ૧૩ મો અને બીન ફરજીયાત સભ્ય તરીકે કોની નિમણૂંક કરવામાં આવે છે ?, S.M.C. ની કેટલા વર્ષે પુનઃરચના કરવી ફરજીયાત છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker