Computer Quiz for Upcoming Panchayat Talati Exam

નીચેનામાંથી WAN નું પૂરું નામ શું છે?
Wall Area Network
Wi-Fi Area Network
Wide Area Network
Wireless Area Network
નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સંબન્ધિત છે?
URL
DMP
BMP
URK
નીચેનામાંથી ઇમેઇલ માં CC નો અર્થ શું છે?
Carbon Copy
Cut & Copy
Copy Case
એક પણ નહિ.
૧૦૨૪ બિટ્સ= ?
1 MB
1 KB
1 TB
1012 Bit
નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ શોધ એન્જિન નથી?
Bing
Yahoo!
Google
Facebook
નીચેનામાંથી કયો ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી?
Ubuntu
Linux
Windows 10
Microsoft
નીચેનામાંથી કયો ઓપરેટિંગ સિસ્ટમ નું નામ છે.
Microsoft
Apple
Dell
Ubuntu
નીચેનામાંથી OCR નું પૂરું નામ જણાવો.
ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીશન
ઓલ કેરેક્ટર રેકગ્નીશન
ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીશન
એક પણ નહિ.
નીચેનામાંથી PDF નો અર્થ જણાવો.
પ્યોર ડોક્યુમેન્ટ ફોરમેટ
એક પણ નહિ.
પ્યોર ડોક્યુમેન્ટ ફોન્ટ
પોર્ટેબલ ડોક્યુમનેટ ફોરમેટ
નીચેનામાંથી ISP નું પૂરું નામ જણાવો.
Internet Service Provider
Internet Speed Provider
Internet Space Provider
Internet Show Provider
0
{"name":"Computer Quiz for Upcoming Panchayat Talati Exam", "url":"https://www.quiz-maker.com/QEXYZGO","txt":"નીચેનામાંથી WAN નું પૂરું નામ શું છે?, નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સંબન્ધિત છે?, નીચેનામાંથી ઇમેઇલ માં CC નો અર્થ શું છે?","img":"https://cdn.poll-maker.com/13-592004/121.png?sz=1200-03453004430303105300"}
Powered by: Quiz Maker