HTAT ONLINE QUIZ NO. 24 ::: SARV SHIXA ABHIYAN

સર્વ શિક્ષા અભિયાન મિશન ને ટૂંક મા કયા નામે ઓળખવામાં આવે છે ?
SSA
RMSA
SSAR
SSAM
સર્વ શિક્ષા અભિયાન નું નામ બદલી હવે શું કરવામાં આવ્યું છે ?
રાષ્ટ્રીય માધ્યમીક શિક્ષણ અભિયાન
સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ
સર્વ શિક્ષા અભિયાન મિશન
સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમ
ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન મિશન નો અમલ કયારથી કરવામાં આવ્યો ?
ઇ.સ. ૨૦૦૧
ઇ.સ. ૨૦૦૫
ઇ.સ. ૨૦૦૨
ઇ.સ. ૨૦૦૮
ગુજરાત માં ઇ.સ. ૨૦૦૫ સુધી SSA ને બદલે કયો કાર્યક્રમ અમલમાં હતો ?
DPEP
UNDP
DIET
NPEGEL
DPEP કાર્યક્રમનું પૂરૂં નામ શું છે ?
District primary education project
District primary education prograamme
Development primary education prograamme
District prelim education plan
સર્વ શિક્ષા અભિયાન પ્રવૃતી કઇ છે ?
ગ્રાન્ટ ફાળવણી
શિક્ષક તાલીમ
વૈકલ્પીક શિક્ષણ વ્યવસ્થા
ઉપરના તમામ
સર્વ શિક્ષા અભિયાન ઓફીસીયલ વેબસાઇટ નું સાચું URL જણાવો.
http://www.ssagujarat.org/
http://www.ssagujarat.org/gov.in
http://www.ssagujarat.com
http://www.ssagujarat.in/gov
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કન્યાઓના શિક્ષણ માટે ચાલતો એક ખાસ કાર્યક્રમ કયો ?
પ્રજ્ઞા કાર્યક્રમ
N.P.E.G.E.L.
કન્યા કેળવણી
જેન્ડર એજ્યુકેશન
સર્વ શિક્ષા અભિયાન કચેરી ના રાજય કક્ષાએ કોણ વડા હોય છે ?
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર
ડીસ્ટ્રીકટ પ્રોજેક્ટ ડાયરેકટર
બીઆરસી
પ્રાથમીક શિક્ષણ નિયામક
સર્વ શિક્ષા અભિયાન કચેરી ના જીલ્લા કક્ષાએ કોણ વડા હોય છે ?
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર
ડીસ્ટ્રીકટ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર
જીલ્લા વિકાસ અધીકારી
બીઆરસી
સર્વ શિક્ષા અભિયાન ના લોગોમાં કયું સૂત્ર લખેલ છે ?
સૌ ભણે સૌ આગળ વધે
સત્યમેવ જયતે
શિક્ષણ નો અધીકાર
સા વિદ્યા યા વિમુક્તયે
સર્વ શિક્ષા અભિયાન ના લોગોમાં કોનું ચીત્ર છે ?
બે કન્યાઓ
અભ્યાસ કરતા બાળકો
એક કુમાર-એક કન્યા
સરસ્વતી માતાજી
સર્વ શિક્ષા અભિયાન કચેરી નો ટોલ ફ્રી નંબર કયો છે ?
૧૮૦૦-૨૩૩-૭૮૫૭
૧૮૦૦-૨૩૩-૪૪૬૫
૧૮૦૦-૨૩૩-૩૩૫૫
૧૮૦૦-૨૩૩-૭૯૬૫
સર્વ શિક્ષા અભિયાન કચેરી નો વિભાગ કયો છે ?
એસ.ટીપી./એ.એલ.એસ.
એમ.આઇ.એસ
ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ
ઉપરના તમામ
નીચેનામાંથી ક ઇ ગ્રાન્ટ સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવતી નથી ?
શાળા વિકાસ ગ્રાન્ટ
ટ્રાન્સપોર્ટેશન ગ્રાન્ટ
શાળા કન્ટીજન્સી ગ્રાન્ટ
શાળા મરામત ગ્રાન્ટ
ભારતમાં મધ્યાહન ભોજન યોજના નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
ઇ.સ. ૧૯૮૨
ઇ.સ. ૧૯૮૯
ઇ.સ. ૧૯૮૪
ઇ.સ. ૨૦૦૧
ભારતમાં મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કયા રાજયથી કરવામાં આવી
ગુજરાત
પંજાબ
તમિલનાડુ
બિહાર
ભારતમાં મધ્યાહન ભોજન યોજના નો અમલ ગુજરાતમાં ક્યારથી કરવામાં આવ્યો ?
ઇ.સ. ૧૯૮૨
ઇ.સ. ૧૯૯૦
ઇ.સ. ૧૯૮૪
ઇ.સ. ૧૯૯૫
સુપ્રીમ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી અન્વયે પ્રાથમીક શાળામાં ચાલૂ થયેલી યોજના કઇ ?
શાળા પ્રવેશોત્સવ
ગ્રામસભાઓ
ગુણોત્સવ કાર્યક્રમ
મધ્યાહન ભોજન યોજના
મધ્યાહન ભોજન યોજનાનો અમલીકરણ કઇ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
પ્રાથમીક શિક્ષણ નિયામક
મધ્યાહન ભોજન વિભાગ
શિક્ષણ સચીવ કચેરી
કમિશનર ઓફ સ્કૂલ કચેરી
પ્રાથમીક શાળામાં નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રીશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ કઇ યોજના ચાલે છે ?
મધ્યાહન ભોજન યોજના
શાળા પ્રવેશોત્સવ
આંગણવાડી
પ્રજ્ઞા કાર્યક્રમ
શૈક્ષણીક રીતે પછાત તાલૂકાઓમાં કન્યાઓના શિક્ષણને વેગ આપવા માટે કયો કાર્યક્રમ ચાલે છે ?
N.P.E.G.E.L.
બાલા પ્રોજેક્ટ
SSA
શિક્ષણ ગુણવતા
શૈક્ષણીક રીતે પછાત તાલૂકાઓ ને ટૂંકમાં શું કહેવામાં આવે છે ?
E.B.B.
O.B..B.
O.B.C.
E.B.C.
મધ્યાહન ભોજન કેન્દ્રમાં શાળામાં કયા કર્મચારીની નિમણૂંક કરવામાં આવે છે ?
સંચાલક
રસોઇયા કમ મદદનીશ
રસોઇયા
ઉપરના તમામ
મધ્યાહન ભોજન યોજના નું તાલુકા કક્ષાએ સંચાલન કઇ કચેરી દ્વારા થાય છે ?
મામલતદાર કચેરી
એસ.એસ.એ.
બીઆરસી
તાલુકા પંચાયત
0
{"name":"HTAT ONLINE QUIZ NO. 24 ::: SARV SHIXA ABHIYAN", "url":"https://www.quiz-maker.com/QEVYZ3O","txt":"સર્વ શિક્ષા અભિયાન મિશન ને ટૂંક મા કયા નામે ઓળખવામાં આવે છે ?, સર્વ શિક્ષા અભિયાન નું નામ બદલી હવે શું કરવામાં આવ્યું છે ?, ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન મિશન નો અમલ કયારથી કરવામાં આવ્યો ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker