Click here to play Quiz : GENERAL KNOWLEDGE - For all competitive exams

કઈ વ્યક્તિના નામ પર ભારતીય સિનેમાનો સર્વોચ્ચ એવોર્ડ છે ?
સત્યજિત રે
સોહરાબ મોદી
દાદાસાહેબ ફાળકે
પૃથ્વીરાજ કપૂર
‘ટુ એ હંગર ફ્રી વર્લ્ડ’ પુસ્તકના લેખક કોણ છે ?
અમર્ત્ય સેન
સી. રાજામોહન
વિકાસ સ્વરૂપ
એમ.એસ. સ્વામીનાથન
કયા ભારતીય લેખકને પુલિત્ઝર પુરસ્કાર – 2014 આપવામાં આવ્યો છે ?
વિજય શેષાદ્રી
ગોવિંદ બહારીલાલ
અરવિંદ અડીગા
અમર્ત્ય સેન
‘વિશ્વ વસતી દિવસ’ ક્યારે ઊજવાય છે ?
12 જુલાઈ
11 જુલાઈ
14 જુલાઈ
13 જુલાઈ
‘ઈન્ડિયા માય ડ્રીમ્સ’ના લેખક કોણ છે ?
એમ.કે.ગાંધી
આ.કે.નારાયણ
અરવિંદ અડિગા
એપીજે અબ્દુલ કલામ
2016નો દીનાનાથ મંગેશકર પુરસ્કાર કોને પ્રદાન કરવામાં આવ્યો ?
સંજયલીલા ભણશાલી
શબાના આઝમીને
માધુરી દીક્ષિતને
જયા બચ્ચનને
5 એપ્રિલ ‘સમતા દિવસ’ તરીકે કોની યાદમાં ઊજવાય છે ?
લાલબહાદુર શાસ્ત્રી
જગજીવનરામ
સરદાર પટેલ
બાળગંગાધાર તિલક
ધૂમર કયા રાજ્યનું લોકનૃત્ય છે ?
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
‘પોલિટિક્સ ઓફ ચરખા’ નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
મહાદેવભાઈ દેસાઈ
સરદાર પટેલ
જે.બી કૃપલાણી
મોરારજીભાઈ દેસાઈ
ગાંધીજીની જન્મજયંતિ 2 ઓક્ટોબરના રોજ ઊજવાય છે. નીચેનામાંથી કયા મહાનુભાવનો જન્મ પણ 2 ઓક્ટોબરના રોજ થયેલ છે ?
સરદાર પટેલ
મદનમોહન માલવિય
બાળગંગાધર તિલક
લાલબહાદુર શાસ્ત્રી
ભારતમાં અંગ્રેજોએ બંધાવેલી સેલ્યુલર જેલ ક્યાં આવેલી છે ?
મુંબઈમાં
બેંગાલુરુમાં
આંદામાન નિકોબારમાં
નવી દિલ્હીમાં
હેવી વોટરના શોધક કોણ હતા ?
સર તિમોથી જોહન બર્નર્સલી
ગિલ્બર્ટ ન્યૂટન લ્યૂઈસ
લેલેન્ડ ક્લાર્ક
માઈકલ ફેરાડે
કયા દિવસને ‘દાંડીમાર્ચ દિન’ તરીકે મનાવાય છે ?
10 માર્ચ
11 માર્ચ
12 માર્ચ
13 માર્ચ
ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે ?
લોકસભા અને વિધાનસભાના સભ્યો
રાજ્યસભા અને વિધાનસભાના સભ્યો
વિધાનસભાના સભ્યો
લોકસભા અને રાજ્યસભાના સભ્યો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કયા દેશને સત્તાવાર રીતે પોલિયોમુક્ત દેશ જાહેર કર્યો છે ?
જાપાન
મલેશિયા
ભારત
ચીન
{"name":"Click here to play Quiz : GENERAL KNOWLEDGE - For all competitive exams", "url":"https://www.quiz-maker.com/QESXZ0O","txt":"કઈ વ્યક્તિના નામ પર ભારતીય સિનેમાનો સર્વોચ્ચ એવોર્ડ છે ?, ‘ટુ એ હંગર ફ્રી વર્લ્ડ’ પુસ્તકના લેખક કોણ છે ?, કયા ભારતીય લેખકને પુલિત્ઝર પુરસ્કાર – 2014 આપવામાં આવ્યો છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker