POLICE BHARATI ONLINE QUIZ NO. 012 - INDIAN PENAL COU

આચરણ સાથે કથન જોડાયેલ છે?
હા
ના
સુસંગત હોય તો
ઉપરના બધા જ
1947 ના લાંચ રુશ્વતના કાયદામાં કઈ કમીટીના અહેવાલ અનુસાર જરૂરી સુધારા કરવામાં આવેલ?
સાચર કમિટી
સંથાનમ કમિટી
વ્યાસ કમિટી
ભગવતી કમિટી
પકડાયેલ વ્યક્તિને પોલીસ વધુમાં વધુ કેટલા સુધી અટકાયતમાં રાખી શકે?
24 કલાક
48 કલાક
12 કલાક
22 કલાક
ફરારીની મિલ્કતની જપ્તી કઈ કલમ હેઠળ થાય છે?
સી.આર.પી.સી.ક. 82
સી.આર.પી.સી.ક. 70
સી.આર.પી.સી.ક. 83
સી.આર.પી.સી.ક. 80
શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી સી.આર.પી.સી. માં કઈ કલમ હેઠળ લેવાય છે?
કલમ 106
કલમ 107
કલમ 108
કલમ 109
સી.આર.પી.સી. કલમ 125 હેઠળ ભરણ પોષણ માટેનો હુકમ?
ફક્ત પત્ની માટે થઈ શકે.
ફક્ત માતા - પિતા માટે થઈ શકે
ફક્ત સંતાનો માટે થઈ શકે.
તમામ માટે થઈ શકે.
કલમ 176 હેઠળ મૃત્યુના કારણની તપાસ કોણ કરી શકે?
પોલીસ અધિકારી
મામલતદાર
કલેક્ટર
મેજીસ્ટ્રેટ
ઓળખ પરેડ ક્યા કાયદા હેઠળ થાય છે?
એવિડન્સ એક્ટ
આઈ.પી.સી.
સી.આર.પી.સી.
બોમ્બે પોલીસ એક્ટ
પુરાવો અપૂરતો હોય ત્યારે આરોપીને સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ છોડી શકાય?
161
166
169
170
ગુનેગારોને પકડવાની સત્તા ફક્ત કોની પાસે છે?
પોલીસને છે.
જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટને છે.
એક્જીક્યુટીવ મેજીસ્ટ્રેટને છે.
તમામને છે.
F.I.R. સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ નોંધાય છે?
કલમ 154
કલમ 156
કલમ 155
કલમ 173
વગર વોરંટ ધરપકડ કરવાનો પોલીસનો અધિકાર સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ છે?
કલમ 41
કલમ 42
કલમ 43
કલમ 44
ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 ક્યારથી અમલમાં આવ્યો?
1 એપ્રિલ 1973
1 એપ્રિલ 1974
1 જૂન 1973
1 જૂન 1974
આરોપીના રીમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય?
15 દિવસ
30 દિવસ
60 દિવસ
90 દિવસ
સી.આર.પી.સી.ક. 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોને છે?
હાઈકોર્ટ તથા સેસન્સ કોર્ટ
હાઈકોર્ટ
સેસન્સ કોર્ટ
મેજીસ્ટ્રેટ કોર્ટ
જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે?
ક. 144
ક. 145
ક. 146
ક. 151
સી.આર.પી.સી. કલમ 164 માં શું જોગવાઈ છે?
પોલિસે સાક્ષીઓની જુબાની લેવા બાબત
પોલીસ પાસે કરેલા કથનો ઉપર સહિ નહિ લેવા બાબત
મેટ્રોપોલીટન કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે કબૂલાતો અને કથનો નોંધવા બાબત
ઉપરોક્ત માંથી કોઈ નહિ.
 
CRPC કલમ 144 હેઠળ કરાયેલા ત્રાસવાદ બાબતો અથવા ભયના સંદેશાના તાકીદના હુકમ કર્યાના તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે?
એક માસ સુધી
બે માસ સુધી
ત્રણ માસ સુધી
20 દિવસ સુધી
ઝડતી વોરંટના હુકમ સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ થાય છે?
ક. 92
ક. 93
ક. 94
ક. 95
બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ થાય છે?
ક. 198
ક. 199
ક. 197
ક. 200
0
{"name":"POLICE BHARATI ONLINE QUIZ NO. 012 - INDIAN PENAL COU", "url":"https://www.quiz-maker.com/QEFTG85","txt":"આચરણ સાથે કથન જોડાયેલ છે?, 1947 ના લાંચ રુશ્વતના કાયદામાં કઈ કમીટીના અહેવાલ અનુસાર જરૂરી સુધારા કરવામાં આવેલ?, પકડાયેલ વ્યક્તિને પોલીસ વધુમાં વધુ કેટલા સુધી અટકાયતમાં રાખી શકે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker