HTAT ONLINE QUIZ NO. 15 : D.P.E.O. ANE T.P.E.O. KACHERI

રાજયનું પ્રાથમીક શિક્ષણ અંગેનું બજેટ તૈયાર કરવાનું કાર્ય કોણ કરે છે ?
શિક્ષણ મંત્રી
શિક્ષણ સચીવ
એસ.એસ.એ.
પ્રાથમીક શિક્ષણ નિયામક
ઉતરતા ક્રમમાં ગોઠવો. (૧) T.P.E.O. (૨) નિયામકશ્રી પ્રાથમીક શિક્ષણ (૩) પે સેન્ટર આચાર્ય (૪) D.P.E.O.
૨ ,૪, ૩ ,૧
૪,૩,૨,૧
૧ ,૨, ૩, ૪,
૨ ,૪, ૧ ,૩
જીલ્લા કક્ષાએ પ્રાથમીક શિક્ષણના પ્રશાસનની જવાબદારી કોની છે ?
તાલુકા પ્રાથમીક શિક્ષણ અધીકારી
જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધીકારી
શિક્ષણ નિયામક
બી.આર.સી.
પ્રાથમીક શિક્ષણ નિયામક તરફથી મળેલા આદેશોનું જીલ્લામાં અમલીકરણ કોણ કરાવે છે ?
તાલુકા પ્રાથમીક શિક્ષણ અધીકારી
બી.આર.સી
કેળવણી નીરીક્ષકો
જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધીકારી
જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધીકારી ને તેના કાર્યમાં મદદરૂપ થવા કોની નીમણૂંક કરવામાં આવે છે ?
નાયબ જીલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી
તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી
જીલ્લા વિકાસ અધીકારી
બી.આર.સી.
જીલ્લા કક્ષાએ પ્રાથમીક શિક્ષણ ની જવાબદારી કઇ સંસ્થા સંભાળે છે ?
જીલ્લા શિક્ષણ સમિતિ
એસ.એસ.એ.
નગર શિક્ષણ સમિતિ
ગુજરાત સરકાર
નગર-શહેર કક્ષાએ પ્રાથમીક શિક્ષણ ની જવાબદારી કઇ સંસ્થા સંભાળે છે ?
નગર શિક્ષણ સમિતિ
એસ.એસ.એ.
જીલ્લા શિક્ષણ સમિતિ
ચીફ ઓફીસર
તાલુકા કક્ષાએ પ્રાથમીક શિક્ષણ ની જવાબદારી કઇ સંસ્થા સંભાળે છે ?
જીલ્લા શિક્ષણ સમિતિ
ટી.પી.ઇ.ઓ. કચેરી
તાલુકા વિકાસ અધીકારી
તાલુકા શિક્ષણ સમિતિ
તાલુકા કક્ષાએ પ્રાથમીક શિક્ષણના વહીવટ માટે જવાબદાર વ્યક્તિ કોણ છે ?
બી.આર.સી.
તાલુકા વિકાસ અધીકારી
તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી
કેળવણી નીરીક્ષકો
ગ્રામ્ય કક્ષાએ પ્રાથમીક શિક્ષણના વહીવટ માટે જવાબદાર વ્યક્તિ કોણ છે ?
સરપંચ
એસ.એમ.સી. અધ્યક્ષ
તલાટી મંત્રી
શાળા ના આચાર્ય
ગ્રામ્ય કક્ષાએ પ્રાથમીક શિક્ષણના વિકાસ માટે જવાબદાર વ્યક્તિ કોણ છે ?
સરપંચ
તલાટી મંત્રી
શાળાના આચાર્ય
એસ.એમ.સી. અધ્યક્ષ
ગ્રામ્ય કક્ષાએ પ્રાથમીક શિક્ષણના વહીવટ અંગે કઇ સંસ્થા કાર્ય કરે છે ?
ગ્રામ્ય શિક્ષણ સમિતિ
નગર શિક્ષણ સમિતિ
એસ.એમ.સી.
પે સેન્ટર
જીલ્લા કક્ષાએ શિક્ષકોની ભરતી,બદલી,શિક્ષા જેવી સતાઓ કોની પાસે હોય છે ?
જીલ્લા વિકાસ અધીકારી
જીલ્લા શિક્ષણ સમિતિ
કલેકટરશ્રી
એસ.એસ.એ.કચેરી
બી.આર.સી.
જીલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી
જીલ્લા વિકાસ અધીકારી
નાયબ જીલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી
જીલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં વિદ્યાર્થીની પરીક્ષા માટેના પ્રશ્ન પેપરોનું નિર્માણ કઇ સંસ્થા કરે છે ?
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
એસ.એસ.એ.
જીલ્લા શિક્ષણ સમિતિ
ઉપરના તમામ
જીલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં વિદ્યાર્થીની પરીક્ષા માટેના પ્રશ્ન પેપરો છપાવવાનું કાર્ય કઇ સંસ્થા કરે છે ?
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
જીલ્લા વિકાસ અધીકારી
જીલ્લા શિક્ષણ સમિતિ
કલેકટર કચેરી
નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના વહીવટ માટે જવાબદાર અધીકારી કોણ છે ?
જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધીકારી
મેયર
શાસનાધીકારી
ચીફ ઓફીસર
D.P.E.O. નું પૂરૂં નામ જણાવો.
District present officer
District primary Education officer
District policy Education officer
Development of primary education
જૂથ સંશાધન કેંદ્ર ને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?
CRC
QDC
BRC
પે સેન્ટર
CRC નું પૂરૂં નામ જણાવો.
Clustur Resource Center
Cluster Refresh Center
Clock Resource Center
એકેય નહી
CRC માં સામાન્ય રીતે કેટલી શાળાઓ હોય છે ?
૧૦ ઉપર
૮-૧૦
૧૫-૨૦
કોઇ નીયમ નથી
જૂથ સંશાધન કેંદ્ર તરીકે સામાન્ય રીતે કેવી શાળાને પસંદ કરવામાં આવે છે ?
પગાર કેન્દ્ર શાળા
મોટી શાળા
સામાન્ય શાળા
સીમ શાળા
જૂથ સંસાધન કેન્દ્ર ના વડા તરીકે કોણ કાર્ય કરે છે ?
BRC કો ઓર્ડીનેટર
પે સેંટર શાળા આચાર્ય
CRC કો ઓર્ડીનેટર
એચ.ટાટ આચાર્ય
શિક્ષકોને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવાનું મહત્વનું કાર્ય કોણ કરે છે ?
BRC કો ઓર્ડીનેટર
પે સેંટર શાળા આચાર્ય
CRC કો ઓર્ડીનેટર
કેળવણી નીરીક્ષક
કલસ્ટર માં શિક્ષકોની તાલીમી બેઠકોનું આયોજન કોણ કરે છે ?
BRC કો ઓર્ડીનેટર
કેળવણી નીરીક્ષક
એચ.ટાટ આચાર્ય
CRC કો ઓર્ડીનેટર
0
{"name":"HTAT ONLINE QUIZ NO. 15 : D.P.E.O. ANE T.P.E.O. KACHERI", "url":"https://www.quiz-maker.com/QE6YZKO","txt":"રાજયનું પ્રાથમીક શિક્ષણ અંગેનું બજેટ તૈયાર કરવાનું કાર્ય કોણ કરે છે ?, ઉતરતા ક્રમમાં ગોઠવો. (૧) T.P.E.O. (૨) નિયામકશ્રી પ્રાથમીક શિક્ષણ (૩) પે સેન્ટર આચાર્ય (૪) D.P.E.O., જીલ્લા કક્ષાએ પ્રાથમીક શિક્ષણના પ્રશાસનની જવાબદારી કોની છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker