ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?
3
5 - A
8
5
ગુજરાત પોલીસ એક્ટમાં શાની જોગવાઈ છે?
પોલીસ ફરજો
પોલીસની સત્તાઓ
પોલીસની જવાબદારીઓ
ઉપરના બધા
પોલીસ અધિકારીને બરતરફ કરવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?
15
10
8
5
ગુજરાત પોલીસ એક્ટમાં કુલ કેટલી કલમો છે?
160
168
175
185
ગુજરાત પોલીસ અધિનિયમ મૂળ સ્વરૂપે ક્યારથી અમલી બન્યો?
15 જૂન, 1965
25 ઓગષ્ટ, 1958
01 ઓગષ્ટ, 1958
01 જાન્યુઆરી, 1960
અનૂસૂચિત જાતિ અને અનૂસૂચિત જનજાતિ અધિનિયમ - 1989 ક્યા રાજ્યને લાગુ પડતો નથી?
અરુણાચલ પ્રદેશ
નાગાલેન્ડ
જમ્મુ - કાશ્મીર
લક્ષદ્વીપ
અનૂસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમમાં 'અત્યાચાર' એટલે શું?
કલમ - 2 હેઠળનો ગુનો
કલમ - 5 હેઠળનો ગુનો
કલમ - 8 હેઠળનો ગુનો
કલમ - 3 હેઠળનો ગુનો
કોઈ ચોક્કસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે?
વડાપ્રધાન
સુપ્રિમકોર્ટ
રાષ્ટ્રપતિ
જે તે રાજ્યના મુખ્યમંત્રી
એટ્રોસિટી એક્ટની કલમ 3 કેટલા વિભાગમાં વહેંચાયેલી છે?
2
5
3
4
એટ્રોસિટી એક્ટમાં કુલ કેટલી કલમો આવેલી છે?
26
20
23
31
એટ્રોસિટી એક્ટમાં અત્યાચારના ગુનાઓ ક્યા પ્રકરણમાં આવેલા છે?
ચોથા
છઠ્ઠા
સાતમા
બીજા
અનૂસૂચિત જાતિ અને અનૂસૂચિત જનજાતિના વિસ્તારોનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં આપવમાં આવેલ છે?
248
244
315
206
સર્વ સામાન્ય દારૂ પીવાની દુકાનને માટે ગુજરાતમાં પ્રચલિત નામ શું છે?
પીઠું
માંચડું
મહુડું
ઢેરયું
'કેફી ઔષધો' માં નીચેના ક્યા પદાર્થનો સમાવેશ થાય છે?
ભાંગ-ગાંજાનો છોડ
કેબનીઝ સેરીયા એલન પાંદડા
ચરસ
ઉપરના બધા જ
નીચેનામાંથી ક્યા દ્રવ્યોમાં આલ્કોહોલ જોવા મળતું નથી?
વાઈન
બીયર
તાડી
બધામાં જોવા મળે છે
'સડેલા ગોળ' માં નીચેના કયા દ્રવ્યોનો સમાવેશ થાય છે?
ડેટાગામ
સાગોપામ
પામરીયામ
ત્રણેયનો સમાવેશ
'મીઠી તાડી' અથવા 'નીરો' આથો ન ચડે તે રીતે કરાવેલ પ્રક્રિયા છે; તે ક્યા ઝાડમાંથી પ્રાપ્ત થાય છે?
નાળીયેરી
ખજૂરી
તાડ
ત્રણેયમાંથી
'પ્રાદેશિક જળ વિસ્તાર' માં કેટલા માઈલનું દરિયાઈ અંતર હોય છે?
18 નોટીકલ માઈલ
12 નોટીકલ માઈલ
25 નોટીકલ માઈલ
15 નોટીકલ માઈલ
નશાબંધી અને આબકારી નિયામકની જોગવાઈ કઈ કલમ હેઠળ આવે છે?
કલમ - 2
કલમ - 5
કલમ - 3
કલમ - 2
બોર્ડના કોઈ કાર્યના નિકાલ માટે ફોરમ કેટલા સભ્યોએ બનશે?
બે સભ્યોએ
ત્રણ સભ્યોએ
પાંચ સભ્યોએ
બોર્ડના તમામ સભ્યોએ
0
{"name":"ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?", "url":"https://www.quiz-maker.com/QE2XZ3O","txt":"ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?, ગુજરાત પોલીસ એક્ટમાં શાની જોગવાઈ છે?, પોલીસ અધિકારીને બરતરફ કરવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker