TAT & TET ONLINE QUIZ NO.9 : EDUCATIONAL PSYCHOLOGY

અમેરીકામાં નવ વર્ષની ઉંમરના બાળકોને કઇ બાબતને ધ્યાન માં રાખી શિક્ષણ આપવામાં આવે છે ?
ઊંમર
રુચી
માનસિક ઉંમર
અભિયોગ્યતા
બાળકનું વલણ શેના આધારે ધડાય છે ?
માનસિકશક્તિ
ઊંમર
કૌંટુબીક વાતાવરણ
રુચી
શાળામાં વર્ગ વિભાજન કરતી વખતે તમે કઇ બાબત ધ્યાન માં રાખશો ?
શારીરિક ભિન્નતા
અભિયોગ્યતા
માનસિક ભિન્નતા
સાંવેગીક ભિન્નતા
જાતિભેદને ધ્યાનમાં લેતાં છોકરીઓને કયા વિષયોમાં વધૂ રસ હોય છે ?
ગૃહ વિજ્ઞાન
વિવિધ કલા
ભાષા
ઉપરના તમામ
બાળકોની વૈયકતિક ભિન્નતા ને આધારે પાઠયક્રમ કેવો હોવો જોઇએ ?
સરળ
ક્ષમતા લક્ષી
કઠીન
વયકક્ષા અનુસાર
પ્રતિભાશાળી બાળકોને તમે કેવું ગૃહકાર્ય આપશો ?
સરળ
વધારે
કઠિન
અ અને ક બન્ને
શિક્ષકે ગૃહકાર્ય આપતી વખતે કઇ ભિન્નતાને ધ્યાનમાં રાખવી જોઇએ ?
આર્થીક ભિન્નતા
શારીરિક ભિન્નતા
માનસિક ભિન્નતા
ઉપરના તમામ
વૈયક્તિક ભિન્નતાના શૈક્ષણીક ફલીતાર્થમાં શેનો સમાવેશ થાય છે ?
વર્ગમાં મર્યાદિત સંખ્યા
અધ્યેતાઓનું વર્ગીકરણ
જાતીય તફાવતો અનુસાર શિક્ષણ
ઉપરના તમામ
વૈયક્તિક ભિન્નતાના શૈક્ષણીક ફલીતાર્થમાં શેનો સમાવેશ થાય છે ?
ગૃહકાર્યનું આયોજન
શારીરિક ભિન્નતા
વૈયક્તિક અધ્યાપન
બધા જ
વૈયક્તિક ભેદના કારણે અભ્યાયાસમાં મંદ બાળકોને શિક્ષક નીચેના પૈકી કઇ રીતે સહાયક બની શકે ?
નિદાન-ઉપચાર
બ્રેઇન સ્ટોર્મીંગ
જૂથ અધ્યાપન
ઉપરના તમામ
બાળકોમાં રહેલી વૈયક્તિક ભિન્નતા તપાસવા કઇ કસોટી ઉપયોગી છે ?
બુદ્ધિ કસોટી
વલણ માપદંડ
સિદ્ધિ કસોટી
તમામ
પ્રતિભાશાળી બાળકો માટેનો અભ્યાસક્રમ કેવો હોવો જોઇએ ?
અમૂર્ત સંકેતોવાળો
સિદ્ધાંતોવાળો
અમૂર્ત સંજ્ઞાઓવાળો
ઉપરના તમામ
Personality માટે મૂળ લેટીન શબ્દ Persona નો અર્થ શુંં થાય છે ?
ચહેરો
વ્યક્તિત્વ માપન
મહોરું
વ્યક્તિગત
આંતર બાહ્ય લક્ષણોથી ધબકતા ગતિશીલ જોડાણની પરિવર્તનશીલ પ્રણાલીને શું કહેવાય ?
પદ્ધતિ
પ્રયુક્તિ
વ્યક્તિત્વ
અભ્યાસક્રમ
ભારતિય સંસ્કૃતી પ્રમાણે વ્યક્તિત્વના કયા ત્રણ પ્રકાર છે ?
મન,માયા,મૂર્તી
સત્વ,રજસ,તમસ
પ્રકૃતિ,સંસ્કૃતિ,વ્યક્તિત્વ
સત્ય,અહિંસા,ધર્મ
સમાજના સાથી સભ્યોની દ્રષ્ટીએ સ્પષ્ટ થતું વ્યક્તિના સંગઠીત વર્તનનું સમગ્ર ચિત્ર વ્યક્તિત્વ.- આ વ્યાખ્યા કોણે આપી ?
વુડવર્થ
પેસ્ટોલોજી
ડેશીયલ
ડેનીયલ વીટ્ટોરી
"વ્યક્તિતવએ વિકાસના કોઇપણ તબક્કે મનુષ્યનું સંપૂર્ણ માનસિક સંગઠન છે." - આ વ્યાખ્યા કોણે આપી ?
વોરેન
એન.એલ.મુન
ઓલપાર્ટ
જહોન ડયુઇ
કપિલ મુનીની દ્રષ્ટીએ વ્યક્તિત્વના કેટલા પ્રકાર છે ?
બે
ચાર
પાંચ
ત્રણ
શારીરિક લક્ષણોને આધારે કોણે વ્યક્તિત્વના પ્રકારોનું વર્ગીકરણ કર્યું હતુ ?
હિપોક્રેટસ
સ્કીનર
પેસ્ટોલોજી
વુડવર્થ
જે વ્યક્તિઓના લક્ષણો અસામાન્યતઃ હોય તેને કેવું વ્યક્તિત્વ કહેવાય ?
સ્થિરબુદ્ધિ
હ્રુસ્ટપુસ્ટ
શક્તિહિન
ગોળમટોલ
0
{"name":"TET ONLINE QUIZ NO.9 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QDNGL0J","txt":"અમેરીકામાં નવ વર્ષની ઉંમરના બાળકોને કઇ બાબતને ધ્યાન માં રાખી શિક્ષણ આપવામાં આવે છે ?, બાળકનું વલણ શેના આધારે ધડાય છે ?, શાળામાં વર્ગ વિભાજન કરતી વખતે તમે કઇ બાબત ધ્યાન માં રાખશો ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker