TAT & TET ONLINE QUIZ NO.21 : EDUCATIONAL PSYCHOLOGY

પાઠયક્રમ વિષય અને ધોરણ પ્રમાણે દર્શાવાય તે જ રીતે શિક્ષણ ની કક્ષા કે તબક્કો શું દર્શાવે છે ?
વર્ગવ્યવહાર
અભ્યાસક્રમ
પાઠ
મૂલ્યાંકન
અભ્યાસક્રમ એ સમગ્ર શિક્ષણની આધારશીલા છે તો વિષય શિક્ષણની આધારશીલા શું છે ?
પાઠ્યક્રમ
પરીક્ષા
કસોટી
પુસ્તક
"માનવ પ્રતિભાના સર્વદેશીય વિકાસની પ્રક્રિયાને શિક્ષણ કહે છે" - આ વ્યાખ્યા કોણે આપી ?
એરીસ્ટોટલ
મોર્ગન
ગાંધીજી
ગુણવંત શાહ
વર્ગખંડની સમસ્યાઓ સમજવાનું અને તેનો ઉકેલ મેળવવાનું શાસ્ત્ર એટલે ?
પાઠયક્રમ
શિક્ષક
અભ્યાસક્રમ
ઉપરના તમામ
શૈક્ષણીક મનોવિજ્ઞાનના વિકાસને પરિણામે શિક્ષણની પ્રક્રિયામા કેંદ્ર સ્થાને કોણ છે ?
વિદ્યાર્થી
શિક્ષક
શિક્ષણ
શાળા
શીખવા શીખવવાના વિષયવસ્તુની અધિકૃત રજૂઆત એટલે શુ ?
પાઠ્યક્રમ
મૂલ્યાંકન
અભ્યાસક્રમ
સિધ્ધી કસોટી
અભ્યાસક્રમ રચનાના ધ્યેયો સંદર્ભે કયો એક વિકલ્પ અસંગત છે ?
રાજનૈતીક જ્ઞાનનું ધ્યેય
સમાજરચનાનું ધ્યેય
માનસિક ઘડતરનું ધ્યેય
સાંસ્કૃતીક ધ્યેય
૨૧ મી સદીમાં 3 R"S એટલે શું ?
Re-invest
Re-engineering
RE-Refined
ઉપરના તમામ
સંયુકત રાષ્ટ્રસંઘે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે ઉજવ્યુ ?
૧૯૭૯
૧૯૮૫
૧૯૮૨
૧૯૯૫
સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા કયા સુધીમાં સાર્વત્રીક પ્રાથમીક શિક્ષણ નુ ધ્યેય પૂર્ણ કરવાનું નક્કી કરાયું હતુંં ?
ઇ.સ.૨૦૧૫
ઇ.સ.૨૦૧૨
ઇ.સ.૨૦૧૦
ઇ.સ.૨૦૧૧
બંધારણ માં પ્રાથમીક શિક્ષણ ના અધીકારને મૂળભૂત અધિકાર ( આર્ટીકલ ૨૧-એ) કયારે બનાવવામાં આવ્યો ?
ઇ.સ. ૨૦૦૫
ઇ.સ. ૨૦૧૦
ઇ.સ.૨૦૦૧
ઇ.સ. ૨૦૦૨
RTE 2009 અંતર્ગત ધોરણ ૬ થી ૮ માં કયા વિષયના શિક્ષક રાખવાની જોગવાઇ છે ?
ગણિત-વિજ્ઞાન
સામાજીક વિજ્ઞાન
ભાષા
ઉપરના તમામ
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ક્ષમતાલક્ષી અભ્યાસક્રમનો અમલ કયારથી થયો હતો ?
ઇ.સ. ૧૯૯૪
ઇ.સ. ૨૦૦૧
ઇ.સ.૧૯૯૬
ઇ.સ. ૨૦૦૫
શાળા કે વર્ગખંડમાં ઉપસ્થીત થતી સમસ્યાનો વૈજ્ઞાનીક ઢબે ઉકેલ લાવવાની પ્રક્રિયા એટલે ?
ક્રિયાત્મક સંશોધન
કેસ સ્ટડી
સંશોધન
અનુકૂલન
ક્રિયાત્મક સંશોધનના સોપાનો સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ?
સમસ્યાક્ષેત્ર
ઉત્કલ્પનાઓ
સમસ્યા પસંદગી
ઉપરના તમામ
શૈક્ષણીક મનોવિજ્ઞાનવ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના શીખેલા અનુભવોનું વર્ણન કરેછે.--આવ્યાખ્યા કોની છે ?
સ્કીનર
ગાંધીજી
ક્રો એન્ડ ક્રો
વોટસન
ભય,ક્રોધ,હર્ષ તિરસ્કાર વગેરે માનસિક સ્થિતિને શું કહેવાય ?
વારસો
પ્રેરણા
વૃધ્ધી
સંવેગ
જે પ્રવૃતિને ઉદીપ્ત કરે અને તેને પોષે તેવા વિશિષ્ટ આંતરીક તત્વને શું કહેવાય ?
સંવેગ
દમન
વીરપૂજા
ઉત્પ્રેરણા
નીચેનામાથી કયો વિકલ્પ વિકાસના ક્ષેત્રનો નિર્દેશ કરે છે ?
સામાજીક વિકાસ
સાંવેગીક વિકાસ
માનસિક વિકાસ
ઉપરના તમામ
શૈક્ષણિક મનોવિજ્ઞાન ના પિતા કોને ગણવામાં આવે છે ?
સ્કીનર
પેસ્ટોલોજી
જહોન ડયુઇ
ગીજુભાઇ બધેકા
0
{"name":"TET ONLINE QUIZ NO.21 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QCDQJFS","txt":"પાઠયક્રમ વિષય અને ધોરણ પ્રમાણે દર્શાવાય તે જ રીતે શિક્ષણ ની કક્ષા કે તબક્કો શું દર્શાવે છે ?, અભ્યાસક્રમ એ સમગ્ર શિક્ષણની આધારશીલા છે તો વિષય શિક્ષણની આધારશીલા શું છે ?, \"માનવ પ્રતિભાના સર્વદેશીય વિકાસની પ્રક્રિયાને શિક્ષણ કહે છે\" - આ વ્યાખ્યા કોણે આપી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker