HTAT ONLINE QUIZ NO. 16 : CRC,BRC AND PRINCIPAL QUESTIONS

CRC કો ઓર્ડીનટર સીધા કોને જવાબદાર હોય છે ?
BRC કો ઓર્ડીનટર
DIET
DPEO
TPEO
CRC કો ઓર્ડીનેટરને સામાન્ય રીતે મહીનામાં એક શાળાની કેટલી વખત મૂલાકાત લેવાની હોય છે ?
૪ વખત
૩ વખત
૨ વખત
કોઇ નિયમ નથી
CRC કો ઓર્ડીનેટર કઇ રીતે શાળાઓની મૂલાકાત લેશે ?
આયોજન બનાવી
તેની ઓનલાઇન ડાયરી મૂજબ
નજીક પડે તે શાળાની
ઇચ્છે તે શાળાની
CRC કો ઓર્ડીનેટર માહીતી એકત્રીકરણ કઇ રીતે કરશે ?
પોતે દરેક શાળાએ જઇને
આચાર્ય ને બોલાવશે
વોટસએપ દ્વારા
ફોન દ્વારા
તા.૨૫-૫-૨૦૧૬ ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શિક્ષણ વિભાગની ચીંતન શીબીર શા માટે બોલાવવામાં આવી ?
શિક્ષણના નવા નિયમો માટે
સી.આર.સી. એક બીજાને ઓળખે
બજેટમાં જોગવાઇ હોવાથી
શિક્ષણમાં સુધારણા માટે
CRC કો ઓર્ડીનેટર નું કાર્ય શું છે ?
બાળકોનો સિધ્ધીઆંક ઊંચો લાવવો
શાળા મૂલાકાત
તાલીમ આયોજન
ઉપરના તમામ
જીલ્લા,તાલુકા કક્ષાએ થતા પરીપત્રો અને સૂચનાઓ શાળા સૂધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે ?
કેળવણી નીરીક્ષક
સી.આર.સી. કો ઓર્ડીનેટર
બી.આર.સી. કો ઓર્ડીનેટર
એચ.ટાટ આચાર્ય
સી.આર.સી. તરીકે કોની નીમણૂંક કરવામાં આવે છે ?
શિક્ષક/વિદ્યાસહાયક
એચ.ટાટ આચાર્ય
પે સેંટર શાળા આચાર્ય
કરાર આધારીત નીમણૂંક
તાલુકાના તમામ જૂથ સંસાધન કેન્દ્રોનું મુખ્ય કેન્દ્ર કયું છે ?
SSA કચેરી
તાલુકા પંચાયત
DIET
તાલુકા સંસાધન કેન્દ્ર
તાલુકા સંસાધન કેન્દ્ર ને મુખ્યત્વે કયા નામથી ઓળખવામાં આવે છે ?
CRC
DIET
BRC
SSA
તાલુકા સંસાધન કેન્દ્ર (BRC) વડાને શું કહેવામાં આવે છે ?
કેળવણી નીરીક્ષક
ટી.પી.ઇ.ઓ.
CRC કો ઓર્ડીનટર
BRC કો ઓર્ડીનટર
BRC કો ઓર્ડીનટર તરીકે કોની પસંદગી કરવામાં આવે છે ?
શ્રેષ્ઠ એચ.ટાટ આચાર્ય
કેળવણી નીરીક્ષક
વિશીષ્ટ પ્રતીભા ધરાવતા શિક્ષક
ડાયેટના લેકચરર
CRC કો ઓર્ડીનટરો ને જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા પૂરાં પાડવાનું કાર્ય કોણ કરે છે ?
BRC કો ઓર્ડીનટર
ટી.પી.ઇ.ઓ.
ડાયેટ લેકચરર
ડી.પી.ઇ.ઓ.
BRC ભવન કેવી પ્રવ્રુતીઓ કરે છે ?
રમોત્સવ
ગણીત વિજ્ઞાન પ્રદર્શન
બાલમેળા
ઉપરના તમામ
તાલુકા કક્ષાના રમોત્સવ અને ગણીત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કોણ કરશે ?
ડાયેટ
કેળવણી નીરીક્ષક
ટી.પી.ઇ.ઓ.
BRC કો ઓર્ડીનટર
તાલુકા ના વિકલાંગ બાળકો માટે BRC ભવનમાં કયો એક ખાસ વિભાગ આવેલો છે ?
IED વિભાગ
MIS વિભાગ
ALs વિભાગ
CCE વિભાગ
બી.આર.સી. કો ઓર્ડીનેટર એ કેવા કર્મચારી છે ?
રાજય સરકારના કર્મચારી
કેન્દ્રીય કર્મચારી
કરાર આધારીત
શિક્ષક
મુખ્યશિક્ષક એ શાળાની ગતિ છે,તે શાળાને ગતિવંત રાખે છે" - આવિધાન કોનુંં છે ?
પેસ્ટોલોજી
જહોન ડયુઇ
પી.સી.રેન
રસ્કીન ઓસ્કીન બ્રાયન
મુખ્યશિક્ષક તરીકે તમે કેવું આયોજન કરશો ?
જડ
નિયમ મૂજબ
પરિવર્તનશીલ
એકેય નહી
શાળામાં મુખ્ય શિક્ષકની ભૂમીકા શું હોય છે ?
નિર્ણયકર્તા તરીકે
આયોજક તરીકે
સંયોજક તરીકે
ઉપરના તમામ
"મુખ્ય શિક્ષક પહેલા એક સારો શિક્ષક છે. પછે તે મુખ્ય શિક્ષક છે."- આ વિધાન કેવું છે ?
સંપૂર્ણ ખોટું
સંપૂર્ણ સાચું
આંશીક સાચું
પરિસ્થિતિ પર નિર્ભર
મુખ્ય શિક્ષક માં કયો ગુણ હોવો જોઇએ ?
ફરજ પ્રત્યે નિષ્ઠા
હકારાત્મક અભિગમ
પ્રભાવશાળી વ્યક્તિત્વ
ઉપરના તમામ
મુખ્ય શિક્ષક માં કયો ગુણ હોવો જોઇએ ?
શાળા પ્રત્યે સમર્પીત
અધિનિયમોનો જાણકાર
વહીવટી જ્ઞાન
ઉપરના તમામ
મુખ્ય શિક્ષક માં કયો ગુણ હોવો જોઇએ ?
ભરપૂર આત્મવિશ્વાસ
યોગ્ય વિચારશક્તિ
દૂરદર્શીતા
ઉપરના તમામ
મુખ્ય શિક્ષક માં કયો ગુણ હોવો જોઇએ ?
સારો માર્ગદર્શક
અદ્યતન પ્રવિધિઓનો જાણકાર
અદ્યતન પ્રવાહોનો જાણકાર
ઉપરના તમામ
0
{"name":"HTAT ONLINE QUIZ NO. 16 : CRC,BRC AND PRINCIPAL QUESTIONS", "url":"https://www.quiz-maker.com/QBJACQF","txt":"CRC કો ઓર્ડીનટર સીધા કોને જવાબદાર હોય છે ?, CRC કો ઓર્ડીનેટરને સામાન્ય રીતે મહીનામાં એક શાળાની કેટલી વખત મૂલાકાત લેવાની હોય છે ?, CRC કો ઓર્ડીનેટર કઇ રીતે શાળાઓની મૂલાકાત લેશે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker