HTAT ONLINE QUIZ NO.18 SHIXAN ANGENA VIVIDH COMMISSION

કોઠારી કમિશનના રીપોર્ટ અંગે નીચેના માંથી સાચું શું છે ?
૬૭૩ પેજ
૪ વિભાગ
૧૯ પ્રકરણો
ઉપરના તમામ
કોઠારી કમિશને કઇ ભલામણો કરી હતી ?
માતૃભાષા દ્વારા શિક્ષણ
કાર્યાનુભવ શિક્ષણ
માધ્યમીક શિક્ષણ ને વ્યાવસાયીક સ્વરૂપ
ઉપરના તમામ
કોઠારી કમિશને કેવું શૈક્ષણીક માળખું સૂચવ્યું છે ?
૩ વર્ષ પૂર્વ પ્રાથમીક શિક્ષણ
૨ વર્ષ ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ
૧૦ વર્ષ નિર્વિકલ્પ શિક્ષણ
ઉપરના તમામ
પ્રાથમીક શાળાના શિક્ષકો માટે ૨ વર્ષ પ્રશિક્ષણની ભલામણ કોને કરી હતી ?
મુદ્દલીયાર પંચ
કોઠારી કમિશન
ડો.રાષાકૃષ્ણન પંચ
મેકોલે પંચ
માધ્યમીક શાળાના શિક્ષકો માટે ૧ વર્ષ પ્રશિક્ષણની ભલામણ કોને કરી હતી ?
મેકોલે પંચ
કોઠારી કમિશન
મુદ્દલીયાર પંચ
ડો.રાષાકૃષ્ણન પંચ
કોઠારી કમિશને કઇ ભલામણો કરી હતી ?
ગ્રીષ્મકાલીન સંસ્થાની સ્થાપના
નિરંતર શિક્ષણ
રાજય શિક્ષણ ભવનની સ્થાપના
ઉપરના તમામ
૬ થી ૧૧ વર્ષના બાળક માટે ૧ માઇલ ના અંતરમાં શાળાનો પ્રબંધ કરવાની ભલામણ કોણે કરી હતી ?
કોઠારી કમિશન
શિક્ષણ પંચ
મુદ્દલીયાર પંચ
રાઇટ ટુ એજ્યુકેશન
૧૧ થી ૧૪ વર્ષના બાળક માટે ૩ માઇલ ના અંતરમાં શાળાનો પ્રબંધ કરવાની ભલામણ કોણે કરી હતી ?
મુદ્દલીયાર પંચ
રાઇટ ટુ એજ્યુકેશન
શિક્ષણ પંચ
કોઠારી કમિશન
કોઠારી કમિશને અભ્યાસક્રમ અંગે કઇ ભલામણ કરી હતી ?
ધો.૧ થી ૪ માં એક માતૃભાષા
ધો. ૫ થી ૭ માં ૨ ભાષા
ધો. ૧૧-૧૨ માં ૨ ભાષા
ઉપરના તમામ
કોઠારી કમિશને સૂચવેલ ત્રીભાષી સૂત્ર માં કઇ ભાષાનો સમાવેશ થાય છે ?
માતૃભાષા
આધુનીક ભારતીય ભાષા
સંઘની રાજભાષા
ઉપરના તમામ
કોઠારી કમિશને સૂચવેલ ત્રીભાષી સૂત્ર માં સંઘની રાજભાષા એટલે કઇ ભાષા ?
મરાઠી
માતૃભાષા
હીન્દી
અંગ્રેજી
"રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ પરિષદનીસ્થાપના કરવાની ભલામણ કોણે કરી હતી ?
મુદ્દલીયાર પંચ
રાષ્ટ્રીય શિક્ષણ પંચ
કોઠારી કમિશન
નીતી પંચ
કોઠારી કમિશને શિક્ષણની કઇ તરેહ સૂચવી હતી ?
૮-૨-૨-૩
૧૨-૩
૧૦ - ૨ - ૩
૫-૩-૨-૨-૩
કોઠારી કમિશને સૂચવેલ ધો.૧ થી ૧૦ ના અભ્યાસક્રમની પુનઃચકાસણી કરવા માટે કઇ સમિતિ ની રચના કરવામાં આવી ?
ઇશ્વરભાઇ પટેલ સમિતિ
મુદ્દલીયાર સમિતિ
રાષ્ટ્રીય શિક્ષણ પંચ
યોજના પંચ
ઇશ્વરભાઇ પટેલ સમિતિ ની રચના કયારે કરવામાં આવી ?
ઇ.સ. ૧૯૭૭
ઇ.સ. ૧૯૭૫
ઇ.સ. ૧૯૬૧
ઇ.સ. ૧૯૯૫
ઇશ્વરભાઇ પટેલ સમિતિ એ કઇ ભલામણો કરી હતી ?
ત્રણ ભાષા માટે ૮ કલાક
વિજ્ઞાન માટે ૫ કલાક
ગણિત માટે ૪ કલાક
ઉપરના તમામ
ઇશ્વરભાઇ પટેલ સમિતિના અધ્યક્ષ ઇશ્વરભાઇ પટેલ કોણ હતા ?
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ
શિક્ષણ વીદ
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ
ઇશ્વરભાઇ પટેલ સમિતિએ ધો.૧૦ માં કેટલા વિષયો રાખવાની ભલામણ કરી હતી ?
5
7
10
6
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયારે અમલમાં આવી ?
ઇ.સ. ૨૦૧૫
ઇ.સ. ૧૯૯૫
ઇ.સ. ૧૯૮૬
ઇ.સ. ૧૯૯૧
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે શાળામાં વાર્ષીક કામ ના દિવસો ઓછામાં ઓછા કેટલા હોવા જોઇએ ?
૧૦૦
૧૫૦
૨૦૦
૨૨૦
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની સ્થાપના કઇ સમિતિની ભલામણોના અમલ માટે થઇ ?
કોઠારી કમિશન
મુદ્દલીયાર સમિતિ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
માધ્યમીક શિક્ષણ પંચ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની ભલામણ કઇ હતી ?
અવૈધીક શિક્ષણ
સ્કુલ મેપીંગ એકસરસાઇઝ
ઓપરેશન બ્લેક બોર્ડ
ઉપરના તમામ
D..P.E.P. , S.S.A. એજુકેશન ગેરંટી સ્કીમ જેવા કાર્યક્રમો કોની ભાલમણથી અમલમાં આવ્યા ?
કોઠારી કમિશન
મુદ્દલીયાર પંચ
યોજના પંચ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
કોલેજો માં NET કે SLET પરીક્ષા લઇ શિક્ષકોની ભરતી કરવાની ભલામણ કોને કરી હતી ?
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
કોઠારી કમિશન
મુદ્દલીયાર પંચ
ઉપરના તમામ
જવાહર નવોદય વિદ્યાલય ની સ્થાપના કોની ભલામણથે કરવામાં આવી ?
મુદ્દલીયાર પંચ
કોઠારી કમિશન
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
ડો.રાધાકૃષ્ણન પંચ
0
{"name":"HTAT ONLINE QUIZ NO.18 SHIXAN ANGENA VIVIDH COMMISSION", "url":"https://www.quiz-maker.com/QBBSECU","txt":"કોઠારી કમિશનના રીપોર્ટ અંગે નીચેના માંથી સાચું શું છે ?, કોઠારી કમિશને કઇ ભલામણો કરી હતી ?, કોઠારી કમિશને કેવું શૈક્ષણીક માળખું સૂચવ્યું છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker