EDUCATIONAL PSYCOLOGY

શિક્ષણ સંસ્થઓમાં અપાતુ શિક્ષણ કેવુ છે?
અવૈધિક
ઔપચારિક
અનૌપચારિક
વૈધિક
જો કેળવણી બહુધ્ર્વિ પ્રક્રિયા હોય તો કેંન્દ્રમાં કોણ હોય?
વિધાર્થી
સમાજ
શિક્ષક
પાઠયક્રમ
બુનિયાદી શિક્ષણનો વિચાર કોને આપ્યો?
સરદાર પટેલ
ગાંધીજી
વિનોબા ભાવે
મેકરન
બુધ્ધિમાપનના પિતા કોણ છે?
સ્કીનર
સાયમન
બિને
થસ્ટર્ન
પાવલોવ ક્યા પ્રકારના અભિસંધાન સાથે જોડાયેલ છે?
અકારક અભિસંધાન
કારક અભિસંધાન
શાસ્ત્રીય અભિસંધાન
એક પણ નહિ
પ્રયત્ન અને ભુલ દ્વ્રારા અધ્યયન સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા?
પાવલોવ
કાફકા
થોર્નડાઇક
વર્ધીમેર
કેટલો બુધ્ધિઆંક ધરાવતી વ્યક્તિ મેઘાવી હોય છે?
૧૦૦
૧૨૦
૮૦
૧૪૦ કે વધુ
અધ્યયન એ કેવી પ્રક્રિયા છે?
જટીલ
સાદી
સરળ
રસપ્રદ
સમવાય શિક્ષણ પદ્ધતિ ક્યા પ્રકારના શિક્ષણમાં સૂચવાઇ છે?
મોન્ટેસરી
બુનિયાદી
બાલવાડી
ફોબેલ
હુ શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ" આ વિધાન કોનુ છે? "
કોહલર
પાવલોવ
થોર્નડાઇક
પેસ્ટોલોજી
શિશુ અવસ્થાનો સમયગાળો...
જન્મથી પાંચ વર્ષ
છથી બાર વર્ષ
તેરથી વર્ષ
અઢાર વર્ષથી ઉપર
કિશોરાવસ્થામાં કઇ વ્રુતિ પ્રબળ હોય છે?
વિજાતીય આક્રર્ષણ
અલિપ્તતા
ધિક્કાર વ્રુતિ
સંગ્રહ વ્રુતિ
ભણવામાં નબળો મહેશ મેદાનમાં ખિલી ઉઠે છે, આ કઇ બચાવ પ્રયુક્તિ?
આક્રમકતા
ઉધ્વીકરણ
ક્ષતિપૂર્તિ
પ્રક્ષેપણ
કાનો અંધારામાં ટેબલ સાથે અથડાય છે, ત્યાર બાદ કાનો ટેબલને લાતો મારે છે.આ કઇ બચાવ પ્રયુક્તિ?
ઉધ્વીકરણ
આક્રમકતા
પ્રક્ષેપણ
ક્ષતિપૂર્તિ
પાવલોવે તેના પ્રયોગમાં ક્યા પ્રાણીનો ઉપયોગ કર્યો હતો?
ઊંદર
બિલાડી
વાંદરો
કૂતરો
કારક અભિસંધાન ક્યા મનોવૈજ્ઞાનિકે આપ્યો?
સ્કીનર
બિને
સાયમન
થસ્ટર્ન
વર્ગમાં વિધાર્થી અને શિક્ષક વચ્ચે અસરકારક ............. થાય તો જ અધ્યયન થાય
સંવેગ
લાગણી
પ્રેરણા
પ્રત્યાયન
થોર્નડાઇકે તેના પ્રયોગમાં ક્યા પ્રાણીનો ઉપયોગ કર્યો હતો?
ઊંદર
બિલાડી
વાંદરો
કૂતરો
ગેસ્ટાલ્ટવાદીએ અધ્યયનનુ કયું સૂત્ર આપ્યું?
પ્રતિચાર
સમગ્રતા
અંશત:
સર્જનાત્મકતા
સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો?
મેસ્લો
યુંગ
મેક લેલેન્ડ
મેહતા
શીખવુ નો અર્થ
મનનુ પરિવર્તન
ચિતમાં પરિવર્તન
વર્તનમાં સુધારો
વ્યવહારમાં સુધારો
ક્યા મનોવૈજ્ઞાનિકે જરુરિયાતોને પ્રબળતાના ક્રમમાં ગોઠવી છે?
પાવલોવ
અબ્રાહ્મ મેસ્લો
થોર્નડાઇક
સ્કિનર
શિક્ષણમાં સૌપ્રથમ વાર મનોવિજ્ઞાન કોણે પ્રયોજ્યુ?
થોર્નડાઇક
કોહલર
સાયમન
પાવલોવ
શિક્ષકની ત્રણ જવાબદારીઓ કોણે જણાવી છે ?
સ્કીનર
સ્ટીફન્સ
સી.ટી.મોર્ગન
થોર્નડાઇક
માનવીના વર્તન પર પર્યાવરણના કયા ઘટકની અસર જોવા મળે છે ?
તત્વો
ઘટકો
ઉદ્દીપકો
ઉપરના તમામ
0
{"name":"EDUCATIONAL PSYCOLOGY", "url":"https://www.quiz-maker.com/QBBQECU","txt":"શિક્ષણ સંસ્થઓમાં અપાતુ શિક્ષણ કેવુ છે?, જો કેળવણી બહુધ્ર્વિ પ્રક્રિયા હોય તો કેંન્દ્રમાં કોણ હોય?, બુનિયાદી શિક્ષણનો વિચાર કોને આપ્યો?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker