HTAT ONLINE QUIZ NO.16 : MADHYAMIK SHIXNA PANCH ANE HTAT PRINCIPAL KAMGIRI

મુખ્ય શિક્ષક માં કયો ગુણ હોવો જોઇએ ?
સહકાર મેળવવાની ક્ષમતા
સારો શિક્ષક
યોગ્ય નિર્ણયશક્તિ
ઉપરના તમામ
મુખ્ય શિક્ષક માં કયો ગુણ હોવો જોઇએ
અસરકારક અભિવ્યક્તિ
પક્ષપાતરહીત વર્તન
શિસ્તનો આગ્રહી
ઉપરના તમામ
શાળામાં મુખ્ય શિક્ષકની સૌથી અગત્યની જવાબદારી કઇ છે ?
વહીવટી જવાબદારી
કાર્યક્રમોની જવાબદારી
શૈક્ષણીક જવાબદારી
ઉપરના તમામ
શાળામાં મુખ્ય શિક્ષક ના સામાન્ય કર્યો કયા છે ?
સમયપત્રક તૈયાર કરવું
પરીક્ષાઓનું સંચાલન
પ્રાર્થના કાર્યક્રમમાં વૈવીધ્ય લાવવું
ઉપરના તમામ
શાળામાં મુખ્ય શિક્ષક ના સામાન્ય કર્યો કયા છે ?
નામાંકન
શિક્ષણમાં ગુણાત્મક સુધારણા
બધા બાળકોને પ્રવેશ
ઉપરના તમામ
શાળામાં મુખ્ય શિક્ષક ના વહીવટી કાર્યો કયા છે ?
પરિપત્રોનો અમલ
શાળા દફતર સાચવણી
નાણાંકીય બાબતોનું યોગ્ય સંચાલન
ઉપરના તમામ
શાળામાં મુખ્ય શિક્ષક ના વહીવટી કાર્યો કયા છે ?
પગારબીલ બનાવવું
જી.આર. અપડેટ રાખવું
માસીકપત્રક દર મહીને બનાવવું
ઉપરના તમામ
શાળામાં મુખ્ય શિક્ષક ના વહીવટી કાર્યો કયા છે ?
શિક્ષકોની રજા મંજૂર કરવી
મધ્યાહન ભોજન હિસાબો
શિષ્યવૃતી હિસાબો
ઉપરના તમામ
શાળામાં મુખ્ય શિક્ષક ના વહીવટી કાર્યો કયા છે ?
પુસ્તકાલય અપડેટ
એસ.એમ.સી. હિસાબો
ડેડસ્ટોક અપડેટ
ઉપરના તમામ
શાળામાં જન્મતારીખનો દાખલો કાઢવાની શું ફી લેવામાં આવે છે ?
રૂ. ૧૦
રૂ. ૧
રૂ.૫
રૂ. ૫૦
શાળામાંથી પ્રથમ વખત લીવીંગ સર્ટીફીકેટ કાઢવાની શું ફી લેવામાં આવે છે ?
) રૂ. ૫
રૂ. ૧૦
રૂ. ૨૦
પ્રથમ વખત મફત
કોઇ વ્યક્તિ બીજી વખત લીવીંગ સર્ટી. કઢાવવા આવે તો તમે શું પૂરાવો લેશો ?
નિયત નમૂનાનું સોગંદનામુ
પાન કાર્ડ
લીવીંગ સર્ટી.ની ઝેરોક્ષ
ચૂંટણી કાર્ડ
"યુનિવર્સિટી શિક્ષણ પંચ" ની રચના કયારે કરવામાં આવી ?
ઇ.સ. ૧૯૫૧
ઇ.સ. ૧૯૫૦
ઇ.સ. ૧૯૪૮
ઇ.સ. ૧૯૬૧
"યુનિવર્સિટી શિક્ષણ પંચ" ની રચના કોના અધ્યક્ષપદે કરવામાં આવી હતી ?
ડો.રાધાકૃષ્ણન
ડો.રાજેન્દ્રપ્રસાદ
જવાહરલાલ નહેરૂ
ડો.આંબેડકર
"યુનિવર્સિટી શિક્ષણ પંચ" ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?
ડો.રાજેન્દ્રપ્રસાદ પંચ
શિક્ષણ પંચ
આયોજન પંચ
ડો.રાધાકૃષ્ણન પંચ
"શિક્ષિત સ્ત્રીઓ વીના શિક્ષિત વ્યક્તિઓ બની શકે નહી "- આ ભલામણ કયા પંચે કરી હતી ?
ડો.રાધાકૃષ્ણન પંચ
મુદ્દ્લીયાર પંચ
કોઠારી કમીશન
માધ્યમીક શિક્ષણ પંચ
"અમને જો શિક્ષણ ના ક્ષેત્રમાં ભલામણ કરવાનું કહેવામાં આવે તો તે પરીક્ષા સંબંધી જ હોય." આ વિધાન કયા પંચનું છે ?
ડો.રાધાકૃષ્ણન પંચ
કોઠારી કમિશન
મુદ્દ્લીયાર પંચ
માધ્યમીક શિક્ષણ પંચ
માધ્યમીક શિક્ષણ પંચને રચના કયારે કરવામાં આવી હતી ?
ઇ.સ. ૧૯૪૮
ઇ.સ. ૧૯૬૧
ઇ.સ. ૧૯૫૨
ઇ.સ. ૧૯૩૯
માધ્યમીક શિક્ષણ પંચને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?
મુદ્દલીયાર શિક્ષણ પંચ
ડો.રાધાકૃષ્ણન પંચ
કોઠારી કમીશન
યુનિવર્સિટી પંચ
માધ્યમીક શિક્ષણ પંચની રચના કોની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ?
ડો.કલીપેટ્રીક
ડો.કોઠારી
ડો.લક્ષ્મણ સ્વામી મુદ્દલીયાર
ડો.રાધાકૃષ્ણન
માધ્યમીક શિક્ષણ પંચે કઇ ભલામણ કરી ?
૫ વર્ષનું પ્રાથમીક શિક્ષણ
૩ વર્ષ જુનીયર માધ્યમીક શાળા
૪ વર્ષ ઉચ્ચતર માધ્યમીક શાળા
ઉપરના તમામ
"અખીલ ભારતીય માધ્યમીક શિક્ષણ પરિષદ" ની સ્થાપના કોની ભલામણથી થઇ ?
કોઠારી કમીશન
રાષ્ટ્રીય શિક્ષણ પંચ
માધ્યમીક શિક્ષણ પંચ
ઉપરના તમામ
રાષ્ટ્રીય શિક્ષણ પંચ ની રચના કયારે કરવામાં આવી હતી ?
ઇસ. ૧૯૪૫
ઇસ. ૧૯૪૮
ઇ.સ. ૧૯૪૭
ઇ.સ. ૧૯૬૪
રાષ્ટ્રીય શિક્ષણ પંચ ની રચના કોની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ?
ડો.મુદ્દલીયાર
ડો.રાધાકૃષ્ણન
પ્રો.ડી.એસ. કોઠારી
ડો. રસ્કીન
રાષ્ટ્રીય શિક્ષણ પંચ ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?
મુદ્દલીયાર સમિતિ
યોજના પંચ
કોઠારી કમિશન
નિતિ પંચ
0
{"name":"HTAT ONLINE QUIZ NO.16 : MADHYAMIK SHIXNA PANCH ANE HTAT PRINCIPAL KAMGIRI", "url":"https://www.quiz-maker.com/QB7SECU","txt":"મુખ્ય શિક્ષક માં કયો ગુણ હોવો જોઇએ ?, મુખ્ય શિક્ષક માં કયો ગુણ હોવો જોઇએ, શાળામાં મુખ્ય શિક્ષકની સૌથી અગત્યની જવાબદારી કઇ છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker