TET ONLINE QUIZ NO. 44 GUJARATI GRAMMAR

ઘોડો : ખરી :: સિંહ : .......
કેશવાળી
વિકરાળ
નખ
પીંજરૂ
ચંચળ શબ્દનો વિરોધી શબ્દ આપો.
સ્થિર
પાણી
દુઃખ
દીન
ચણોઠી જેટલુ વજન
અલ્પવજન
થોડુક
રતીભાર
હલકુ
ચારુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
મૃગેન્દ્ર
ધવલ
સુંદર
ગિરા
ચિ. પ્રદિપ મારા આશીર્વાદ. -- વાક્યમા ક્યુ વિરમ ચિહન છ્રે ?
અલ્પવિરામ
પૂર્ણવિરામ
અર્ધવિરામ
લાઘવવિરામ
ચોપાઇના પ્રત્યેક ચરણમા કેટલી માત્રા હોય છે ?
૧૬
૩૧
૧૭
૧૫
છેદ શબ્દનો વિરોધી શબ્દ આપો.
માનવ
અંશ
નીચુ
આગમન
જન્મદિન શબ્દનો વિરોધી શબ્દ આપો.
બારમુ
બર્થ ડે
પુણ્યતિથિ
અંજલિ
જયેષ્ઠ શબ્દ નો વિરોધી શબ્દ આપો.
કનિષ્ઠ
મોટો
નાનો
જેઠ
જીવ અને ઇશ્વર એક હોવાની માન્યતા
અદ્વૈત
દૈવી દ્રષ્તી
એકેશ્વર
જિવેન્દ્ર
જે વાક્યરચનામા ક્રિયાનો ભાવ પ્રાધાન્ય ધરાવતો હોય તો તે ક્યા પ્રકારની વાક્યરચના કહેવાય ?
કર્મણિ
પ્રેરક
પુનઃપ્રેરક
ભાવે
જે શબ્દ કોઇ ચોક્કસ વ્યક્તિ,સ્થાન કે પદાર્થની ઓળખ સૂચવે છે તે શબ્દને શુ કહે છે ?
સર્વનામ
ક્રિયાપદ
સંજ્ઞા
વિશેષણ
જે શબ્દો સંસ્કૃત જેવા છે તેને કેવા શબ્દો કહેવાય ?
તદભવ
દ્વિરુક્ત
તત્સમ
રવાનુકારી
જેની શરૂઆત નથી તેવું- એના માટે એક શબ્દ ક્યો છે ?
અનાદિ
શરૂઆત વગરનુ
અંત્યેષ્ટી
અલૌકીક
જેને કોઇ શત્રુ નથી -- તે માટે કયો શબ્દ વપરાય છે ?
શત્રુહીન
અજાતશત્રુ
શત્રુઘ્ન
અશત્રુ
જેનો માર્ગ કલ્યાણકારી હોય તે
સુમાર્ગી
ભદ્રમાર્ગી
હિતાર્થી
હિતકારી
જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યુ.- અલંકાર પ્રકાર જણાવો.
ઉત્પ્રેક્ષા
સમન્વય
ઉપમા
રૂપક
જોડણીની દ્રષ્ટીએ સાચો શબ્દ ક્યો ?
સ્તુતી
સ્તુતિ
સ્તૂતી
સ્તૂતિ
જ્યા ઘાંસચારો જ ઉગતો હોય તે જમીન
બીડ
મેદાન
ખરાબો
ગોચર
જ્યા પૃથ્વી અને આકાશ ભેગા થતા હોય એવો ભાસ થાય તે જગ્યા
કુદરત
છેડો
સીમાડો
ક્ષિતિજ
જ્યારે વાક્યમા એક જ શબ્દના બે અર્થ થતા હોય ત્યારે ક્યો અલંકાર બને ?
રૂપક
વર્ણાનુપ્રાસ
શ્ર્લેષ
ઉત્પ્રેક્ષા
ઝરણા નાનપણમા ખૂબ રડતી- વાક્યમા ક્રિયાપદ શોધો?
ખુબ
રડતી
ઝરણા
નાનપણ
ઝરણુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
મુલાકાત
પાણી
નિર્ઝર
જંગલ
ઝાડનુ જુનુ થડિયુ.
બોદાયુ
ખોમાચુ
ખોડચુ
પાંગાતહ
ઝૂલણા છંદમા કેટલી માત્રા હોય છે ?
૩૦ માત્રા
૩૧ માત્રા
૩૭ માત્રા
૨૧ માત્રા
0
{"name":"TET ONLINE QUIZ NO. 44 GUJARATI GRAMMAR", "url":"https://www.quiz-maker.com/QAJNCXQ","txt":"ઘોડો : ખરી :: સિંહ : ......., ચંચળ શબ્દનો વિરોધી શબ્દ આપો., ચણોઠી જેટલુ વજન","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker