ONLINE QUIZ NO.16:- BANDHARAN ANE JAHER VAHIVAT

ભારતનુ નાગરીકત્વ મેળવવાની રીતો કેટલી છે ?
ત્રણ
એક
બે
ચાર
ભારતનુ નાણાકીય વર્ષ ક્યુ ગણાય છે ?
નવેમ્બર થી ઓક્ટોબર
જાન્યુઆરી થી ડીસેમ્બર
એપ્રીલ થી માર્ચ
મે થી એપ્રીલ
ભારતનુ નેશનલ કેપીટલ ટેરિટરી ક્યુ રાજ્ય છે ?
દિલ્હી
પોંડીચેરી
દીવ
ગુજરાત
ભારતનુ બંધારણ અમલમા આવ્યુ ત્યારે કેટલા પરિષિસ્ટો હતા ?
10
8
12
14
ભારતનુ બંધારણ ઘડવા માટે અંદાજીત કેટલો ખર્ચ થયો હતો ?
૬૪ લાખ રૂપીયા
૫૪ લાખ રૂપીયા
૬૬ લાખ રૂપીયા
૪૪ લાખ રૂપીયા
ભારતનુ બંધારણ ઘડવાનુ કાર્ય કઇ સભાએ કર્યુ હતુ ?
લોકસભા
હિન્દી મહાસભા
બંધારણ સભા
આત્મીય સભા
ભારતનુ બંધારણ ઘડવાનુ કાર્ય ક્યારે પૂરૂ થયુ ?
૨૬ નવેમ્બર ૧૯૪૯
૨૬ નવેમ્બર ૧૯૫૦
૨૬ નવેમ્બર ૧૯૪૮
૨૬ નવેમ્બર ૧૯૪૬
ભારતનુ બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હ્તો ?
સરદાર પટેલને
ડો.રાજેન્દ્રપ્રસાદને
સર એમ.એન.રોય
જવાહરલાલ નેહરૂને
ભારતનુ રાષ્ટ્રગાન ક્યુ છે ?
જન ગણ મન
હીન્દ દેશ કે નિવાસી
વન્દે માતરમ
વિજય વિશ્વ
ભારતનુ રાષ્ટ્રીય પંચાંગ ક્યુ છે ?
કારતક સુદ એકમથી
૧ જાન્યુઆરીથી
૧ એપ્રીલ થી
ચૈત્ર સુદ એકમથી
ભારતનુ રાષ્ટ્રીય પક્ષી ક્યુ છે ?
કબૂતર
મોર
હંસ
ચકલી
ભારતનુ રાષ્ટ્રીય ફળ ક્યુ છે ?
કેરી
કેળું
નાળિયેર
સફરજન
ભારતનુ સૌથી ઉંચુ પર્વત શિખર ક્યુ છે ?
માઉંટ ગોડવીન ઓસ્ટીન
માઉન્ટ એવરેસ્ટ
નંદાદેવી
કંચનજંઘા
ભારતનુ સૌથી મોટુ માનવસર્જીત સરોવર ક્યુ છે ?
સરદાર
ગોવીંદસાગર
નિઝામ
નાગાર્જૂન સાગર
ભારતનુ સૌથી મોટુ સરોવર "વુલર" ક્યા રાજ્યમા આવેલુ છે ?
જમ્મુ કાશ્મીર
હિમાચલ પ્રદેશ
ઉતરાખંડ
રાજસ્થાન
ભારતનુ સૌથી લાંબુ રેલ્વે પ્લેટ્ફોર્મ ખડગપુર ક્યા આવેલુ છે ?
દિલ્હી
તમિલનાડુ
ઉતર પ્રદેશ
પ.બંગાળ
ભારતનું બંધારણ ઘડવા માટેની બંધારણ સભામા કુલ કેટલા સભ્યો હતા ?
૩૮૯
૩૯૧
૨૮૯
૪૮૯
ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા બંધારણમા શી જોગવાઇ છે ?
મૂળભુત અધિકારોની
રાજ્યનિતિના માર્ગદર્શક સિધ્ધાંતોની
મૂળભુત ફરજોની
લોકશાહી શાસન પ્રથાની
ભારતનો પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ નાર કોણ હ્તુ ?
ગાંધીજી
સરદારસિંહ રાણા
શ્યામજી કૃષ્ણ વર્મા
મેડમ ભીખાઇજી કામા
ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કેમાથી લેવામા આવ્યો છે ?
ઋગવેદ
માંડૂક્યપનિસદ
ભગવદગીતા
સારનાથનો સ્તંભ
0
{"name":"ONLINE QUIZ NO.16:- BANDHARAN ANE JAHER VAHIVAT", "url":"https://www.quiz-maker.com/QAFBELU","txt":"\"પીઠીનુ પડીકુ \" આ વાર્તા ના લેખક કોણ છે ?, \"પુનર્વસુ\" કોનુ ઉપનામ છે ?, \"પૂર્વાલાપ\" કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker