ONLINE QUIZ NO.74 SCIENCE & TECHNOLOGY

ટાઇફોઇડ,કોલેરા,મરડો વગેરેનો સમાવેશ શેમા થાય છે ?
ચામડીના ચેપી રોગો
શ્વાસોચ્છવાસના રોગો
ખોરાક પાણીથી થતા રોગો
ઉપરના તમામ
ટાઇફોઇડથી શરીરના ક્યા અંગમા અસર થાય છે ?
આંતરડા
યકૃત
ફેફસા
લીવર
ટી.બી. ના રોગથી શરીરના ક્યા અંગને અસર થાય છે ?
યકૃત
આંતરડા
ફેફસા
લીવર
ટેલિફોનની શોધ કોણે કરી હતી ?
ગ્રેહામ બેલ.
જહોન બ્યર્ડ
આઇનસ્ટાઇન
ગેલેલીયો
ટેલીવીઝનની શોધ કોણે કરી હતી ?
જહોન લોગી બ્યર્ડ
ચેડવીક
આલ્ફ્રેડ નોબેલ
જોસેફ સ્વાન
ડર્મેટાઇટીસ રોગમા શરીરના ક્યા અંગને અસર થાય છે ?
આંખ
ચામડી
કાન
દાંત
ડીઝલ એંજીન ની શોધ કોણે કરી હતી ?
જોસેફ થોમસન
ચર્લ્સ બેબેજ
રૂડોલ્ફ ડીઝલ
એડીસન
ડીફ્થેરીયા નો રોગ શેનાથી થાય છે ?
વાઇરસ
પ્રજીવ
બેક્ટેરીયા
ફૂગ
ડીસેમ્બર માસનો ક્યો દિવસ વર્ષનો સૌથી ટૂંકો દિવસ હોય છે ?
૨૦ ડીસેમ્બર
૨૨ ડીસેમ્બર
૨૧ ડીસેમ્બર
૨૩ ડીસેમ્બર
તાંબા સાથે જસત ભેળવતાં તેમાથી કઇ મિશ્રધાતુ બને છે ?
પીતળ
કાંસુ
કલાઇ
સીસું
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામા આવતા લખાણને ક્યા નામે ઓળખવામા આવે છે ?
અભિલેખ
તામ્રલેખ
શિલાલેખ
ભોજપત્ર
તાઓ ધર્મનો ધર્મગ્રંથ ક્યો છે ?
તેહકિંગ
અવેસ્તા
કલ્પસૂત્ર
કલાસિક્સ
તારાઓનુ અંતર માપવાનો એકમ ક્યો છે ?
મીટર
કીલોમીટર
પ્રકાશવર્ષ
પ્રકાષમીટર
તારાપોર અણુવિદ્યુતમથક ક્યા આવેલુ છે ?
મુંબઇ પાસે
કોટા પાસે
સુરત પાસે
ચેન્નઇ પાસે
તારામંડળની સંખ્યા કેટલી છે ?
૮૮
૮૭
૧૨
૨૭
થર્મોમીટરની શોધ કોણે કરી હતી ?
ગેલેલીયો
થોમસ આલ્વા એડીસન
બ્રુસનેલ
માર્કોની
થર્મોમીટરનો પારો કેટલો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ?
૧૦૧
૯૮
૯૮.૫
૧૦૦
થોર, બોરડી,આકડો, બાવળ વગેરે ક્યા પ્રકારની વનસ્પતી છે ?
જલોદભીદ
મધ્યોદભીદ
શુષ્કોદભીદ
એકેય નહી
દમના રોગમાં શરીરના અંગને અસર થાય છે ?
ફેફસાં
કીડની
હ્રદય
મગજ
દૂઘની ઘનતા માપવાના સાધનને શુ કહેવાય ?
લેક્ટોમીટર
બેરોમીટર
થર્મોમીટર
સાયલોમીટર
દૂરદર્શન કાર્યક્રમો ક્યા ગ્રહ દ્વારા પ્રસારીત કરવામા આવે છે ?
PSLV-4
PSLV-5
ઇન્સેટ 2--B
આર્યભટ્ટ-૧
દૂરબીન ની શોધ કોણે કરી હતી ?
ગેલેલીયો
આઇઝેક ન્યૂટન
ચેડવીક
જોસેફ સ્વાન
દેડકો કેવુ પ્રાણી છે ?
ખેચર
જળચર
ઉભયજીવી
ભૂચર
ટાઇપરાઇટરની શોધ કોણે કરી હતી ?
પેલીગ્રીન ટેરરી
થોમસ આલ્વા એડીસન
બ્રિગ્યુએટ
જોસેફ સ્વાન
ટાઇફોઇડ તાવને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
આશ્રજ્વર
ઝેરી તાવ
સ્વરજ્વર
એનીલજ્વર
0
{"name":"ONLINE QUIZ NO.74 SCIENCE & TECHNOLOGY", "url":"https://www.quiz-maker.com/QAC5ELU","txt":"ટાઇફોઇડ,કોલેરા,મરડો વગેરેનો સમાવેશ શેમા થાય છે ?, ટાઇફોઇડથી શરીરના ક્યા અંગમા અસર થાય છે ?, ટી.બી. ના રોગથી શરીરના ક્યા અંગને અસર થાય છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker