HTAT ONLINE QUIZ NO. : 19 ::: KRIYATMAK SANSHODHAN,pRGNA pROJECT, SATAT SARVAGRAHI MULYANKAN

ગરીબ બાળકોને મફત ગણવેશ અને પાઠયપુસ્તકો આપવાની શરૂઆત કોની ભલામણથી થઇ ?
મુદ્દલીયાર પંચ
કોઠારી કમિશન
રાષ્ટ્રીય શિક્ષણ નીતી-૧૯૮૬
યુનિવર્સિટી પંચ
ઓપન યુનિવર્સિટી અને દૂરવર્ત્તી શિક્ષણ ની શરૂઆત કોની ભલામણથી થઇ ?
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
કોઠારી કમિશન
મુદ્દલીયાર પંચ
ડો. રસ્કીન પંચ
શાળાના બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી દે એને શું કહેવામાં આવે છે ?
ડ્રોપ આઉટ
સ્થગીતતા
ગુણવતા
નામાંકન
વિદ્યાર્થી નાપાસ થઇ એક જ ધોરણમાં વર્ષો પસાર કરે તેને શું કહેવાય ?
ડ્રોપ આઉટ
ગુણવતા
નામાંકન
સ્થગીતતા
દરેક શાળાને વિદ્યુત પૂરવઠો મળી રહે તે માટે "ટેકનોલોજી મીશન " ની રચના કરવાની ભલામણ કોણે કરી હતી ?
મુદ્દલીયાર પંચ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
કોઠારી કમિશન
યોજના પંચ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની સમિક્ષા કરવા માટે કઇ સમિતિની રચના કરવામાં આવી હતી ?
મુદ્દલીયાર સમિતિ
કોઠારી કમિશન
રામમૂર્તી સમિતિ
રસ્કીન સમિતિ
ક્રિયાત્મક સંશોધનના સોપાનો કયા છે ?
સમસ્યા પસંદગી
સંભવિત કારણો
સમસ્યા ક્ષેત્ર
ઉપરના તમામ
ક્રિયાત્મક સંશોધનના સોપાનો કયા છે ?
માહિતિ એકત્રીકરણ
પ્રયોગ કાર્યની રૂપરેખા
ઉત્કલ્પનાઓ
ઉપરના તમામ
ક્રિયાત્મક સંશોધનનું સૌથી છેલ્લું સોપાન કયું છે ?
અર્થઘટન
પૃથ્થકરણ
રૂપરેખા
તારણ અને અનુકાર્ય
સમસ્યા પસંદગી
ઉત્કલ્પનાઓ
સમસ્યા ક્ષેત્ર
રૂપરેખા
ક્રિયાત્મક સંધોધન માટે કેવી સમસ્યા પસંદ કરવી જોઇએ ?
શિક્ષણને લગતી
કચેરી ને લગતી
ગામને લગતી
વહીવટને લગતી
હાલમાં આપણી પ્રાથમીક શાળાઓમાં કઇ મૂલ્યાંકન પધ્ધતી અમલમાં છે ?
લેખીત/ક્રિયાત્મક મૂલ્યાંકન
સતત-સર્વગ્રાહી મૂલ્યાંકન
લેખીત મૂલ્યાંકન
સમગ્ર મૂલ્યાંકન
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન માટે અંગ્રેજીમાં કયા શબ્દો વાપરવામાં આવે છે ?
CCE
SMC
SCE
UNDP
SCE નુ પૂરૂં નામ શું છે ?
School Base Comprehensive Evaluation
School Case Evaluation
Continuos Comprehensive Evaluation
sensetive evaluation
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન કયારથી અમલમાં આવ્યું ?
ઇ.સ. ૨૦૧૨
ઇ.સ. ૨૦૧૫
ઇ.સ. ૨૦૧૦
ઇ.સ. ૨૦૧૧
વિદ્યાર્થીનું સતત મૂલ્યાંકન કરવા માટે સૌથી અગત્યનું પત્રક ક્યું છે ?
પત્રક- એ
પત્રક- સી
પત્રક બી
પત્રક- ડી
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન માં પત્રક- એ ને કયા નામથી ઓળખવામાં આવે છે ?
વ્યક્તિત્વ વિકાસ પત્રક
ગ્રેડીંગ પત્રક
પ્રગતિ પત્રક
રચનાત્મક મૂલ્યાંકન પત્રક
ગુજરાતની પ્રાથમીક શાળાઓમાં ચાલતો એક ખાસ પ્રોજેક્ટ કયો છે ?
BaLa પ્રોજેકટ
મીના મંચ
પ્રજ્ઞા કાર્યક્રમ
ગ્રીન સસ્ટેનેબલ પ્રોજેકટ
પ્રજ્ઞા કાર્યક્રમ શાળામાં કયા ધોરણમાં ચાલતો પ્રોજેકટ છે ?
ધો. ૧ થી ૮
ધો. ૧ થી ૨
ધો. ૧ થી ૪
ધો. ૧ થી ૫
પ્રજ્ઞા કાર્યક્રમ શાળામાં પ્રથમ વર્ષે કયા ધોરણમાં ચાલૂ કરવામાં આવે છે ?
ધો. ૧ થી ૪
ધો. ૧ થી ૨
ધો. ૧
ધો. ૭
પ્રજ્ઞા કાર્યક્રમ ની શરૂઆત ગુજરાતમાં ફેઝ-૧ માં કયારે કરવામાં આવી હતી ?
જૂન ૨૦૧૧
જૂન ૨૦૧૨
જૂન ૨૦૧૦
જૂન ૨૦૦૯
પ્રાથમીક શાળાઓમાં ચાલતા "પ્રજ્ઞા કાર્યક્રમ" નું પૂરૂં નામ શું છે ?
પ્રવૃતી દ્વારા જ્ઞાન
પેસ્ટોલોજી પધ્ધતી
પ્રોજેકટ દ્વારા જ્ઞાન
પ્રક્ષક જ્ઞાન
પ્રજ્ઞા કાર્યક્રમમાં અભ્યાસક્રમના એકમને કયા નામે ઓળખવામાં આવે છે ?
બીંદુ
પાઠ
માઇલસ્ટોન
કાર્ડ
વિદ્યાર્થીઓમાં રહેલા વ્યક્તિગત તફાવતો સંતોષવા કઇ પધ્ધતી દ્વારા શિક્ષણ આપશો ?
પ્રોજેકટ પધ્ધતી
પ્રજ્ઞા કાર્યક્રમ
મીના મંચ
પેસ્ટોલોજી પધ્ધતી
પ્રજ્ઞા કાર્યક્રમ માં બાળકોને કઇ રીતે શિક્ષણ આપવામાં આવે છે ?
પ્રવૃતીઓ દ્વારા
પ્રોજેકટ દ્વારા
કથન દ્વારા
કસોટીઓ દ્વારા
0
{"name":"HTAT ONLINE QUIZ NO. : 19 ::: KRIYATMAK SANSHODHAN,pRGNA pROJECT, SATAT SARVAGRAHI MULYANKAN", "url":"https://www.quiz-maker.com/QA61GH0","txt":"ગરીબ બાળકોને મફત ગણવેશ અને પાઠયપુસ્તકો આપવાની શરૂઆત કોની ભલામણથી થઇ ?, ઓપન યુનિવર્સિટી અને દૂરવર્ત્તી શિક્ષણ ની શરૂઆત કોની ભલામણથી થઇ ?, શાળાના બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી દે એને શું કહેવામાં આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker