LAW QUIZ BY WWW.PARIXAAPP.IN

વસિયતમાંની વ્યાખ્યા ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં આપેલ છે?
21
31
28
29
એટ્રોસિટી એક્ટના હેતુઓ માટે કેન્દ્ર સરકારને નિયમો કરવાની સત્તા કઈ કલમમાં આપેલી છે?
22
21
23
20
કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર રેલવે માટે ખાસ પોલીસ જિલ્લાઓની રચના કરી શકે છે?
22
22-A
24
26
ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કઈ કલમ હેઠળ પોલીસદળના નિયમન અને શિસ્ત માટે નિયમો બનાવી શકે છે?
23
24
21
22
લાંચ આપનારના કથન ઉપરથી તેની સામે ફોજદારી કાર્યવાહી ન કરી શકાય તેવી જોગવાઈ કઈ કલમમાં છે?
24
22
23
26
પોલીસ અધિકારીના રાજીનામાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?
30
4
28
29
મરણોન્મુખ નિવેદનની જોગવાઈ પુરાવાના કાયદાની કઈ કલમમાં કરવામાં આવી છે?
30
32
31
33
ભારતીય દંડ સંહિતામાં કુલ કેટલા પ્રકરણ છે?
32
25
23
20
મેળાવડા તથા ચોક્કસ એરિયામાં ફેલાયેલ રોગચાળો દૂર કરવા મેજિસ્ટ્રેટને કઈ કલમ અન્વયે સત્તા છે?
35
40
38
43
કઈ કલમ હેઠળ પોલીસ અધિકારી ધ્વનિ કે ઘોંઘાટ અટકાવવાની સત્તા ધરાવે છે?
38
35
37
39
પોલીસદળના કોઈ સભ્ય માટે ખાતાકીય શિક્ષાની જોગવઈ કઈ કલમમાં કરવામાં આવી છે?
38
36
25
26
કઈ કલમ હેઠળ પોલીસ રખડતાં કૂતરાં નાશ કરવાની કાર્યવાહી કરી શકે છે?
39
40
42
44
ગુનાની વ્યાખ્યા ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં આપેલ છે?
42
38
41
40
કઈ કલમ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ સુલેહશાંતિ કે સલામતી જાળવવા વધારાની પોલીસની માંગણી કરી શકે છે?
45
47
46
43
કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનીગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે?
45
44
46
43
CRPC ની કઈ કલમમાં ધરપકડ કરવાની રીતની જોગવાઈ છે?
46
45
48
49
ધરપકડ કરવાની રીતની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?
46
44
57
49
ગુજરાત પ્રોહિબીશન એક્ટ, 1949 માં કુલ કેટલી કલમ છે?
49
150
151
152
ભારતીય પુરાવાના કાયદામાં અધિકાર અથવા રિવાજના અસ્તિત્વ વિશેના અભિપ્રાયને લગતી જોગવાઈ કઈ કલમમાં છે?
49
48
45
46
બિનવારસી મિલકત મળી આવે તો પોલીસે કઈ કલમ મુજબ કાર્યવાહી કરવી પડે છે?
50
79
82
51
0
{"name":"LAW QUIZ BY WWW.PARIXAAPP.IN", "url":"https://www.quiz-maker.com/Q8SUX58","txt":"વસિયતમાંની વ્યાખ્યા ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં આપેલ છે?, એટ્રોસિટી એક્ટના હેતુઓ માટે કેન્દ્ર સરકારને નિયમો કરવાની સત્તા કઈ કલમમાં આપેલી છે?, કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર રેલવે માટે ખાસ પોલીસ જિલ્લાઓની રચના કરી શકે છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker