TET ONLINE QUIZ NO. 15 :- EDUCATIONAL PSYCHOLOGY

નીચેનામાથી ક્યું તત્વ બુદ્ધીના સ્વરૂપને સ્પષ્ટ કરે છે ?
બુદ્ધી એટલે અનુકૂલન
બુદ્ધી એટલે શીખવું
બુદ્ધી એટલે ચીંતનશીલતા
ઉપરોકત તમામ
સ્પિયરમેને બુદ્ધીની સંરચનાનો કયો સિદ્ધાંત આપ્યો ?
દ્વિતત્વીય સિદ્ધાંત
બહુતત્વીય સિદ્ધાંત
એકતત્વીય સિદ્ધાંત
એકેય નહી
P.M.A. એટલે શું ?
Project of mental abilities
Primary mental Abilities
Mental Abilities of primary
peramanent mention account
થર્સટને દર્શાવેલ સાત માનસિકશક્તિઓમાં નીચેનામાથી કોનો સમાવેશ થતો નથી ?
પ્રત્યક્ષીકરણની ઝડપ
અંકશક્તિ
અવકાશીય સંબંધો
પ્રત્યક્ષીકરણ
ગેરેટે જણાવેલ બુદ્ધીના પ્રકારો જણાવો.
મૂર્ત બુદ્ધી
સામાજીક બુદ્ધી
અમૂર્ત બુદ્ધી
ઉપરના તમામ
પંચબીંદુ આધારીત વલણ માપદંડ કયા વૈજ્ઞાનીકે તૈયાર કરેલ ?
લિકર્ટ
થર્સ્ટન
ટર્મન
બોગાર્ડસ
બુદ્ધી માપનની કસોટી સૌ પ્રથમ કયા વર્ષમાં પ્રસિદ્ધ થઇ ?
ઇ.સ.૧૯૦૫ માં
ઇ.સ.૧૯૨૦ માં
ઇ.સ.૧૯૦૧૦ માં
ઇ.સ. ૧૯૩૫ માં
બુદ્ધી માપનનો સફળ પ્રયાસ સૌ પ્રથમ કયા મનોવૈજ્ઞાનીકે કર્યો ?
ટર્મન
દેસાઇ અને પારેખ
સ્ટેનફર્ડ અને ટર્મન
સાયમન અને બીને
TET પરીક્ષા એ નીચેનામાથી કઇ કસોટીનું ઉદાહરણ છે ?
વ્યક્તિગત કસોટી
શાબ્દીક કસોટી
નોકરી પરીક્ષા
સમૂહ કસોટી
એક વિદ્યાર્થી એ બુદ્ધી કસોટીમાં મેળવેલ ગુણ ૧૨ છે.તેની શારીરિક વય ૧૨ વર્ષ છે. તો બુદ્ધીઆંક શું થશે ?
૧૨૦
૮૦
૧૦૦
૨૦૦
કિશોરભાઇ નો બુદ્ધીઆંક ૧૮૦ છે. ટર્મને કરેલ વર્ગીકરણને ધ્યાને લઇ તેને કયા વર્ગમાં મૂકશો ?
પ્રતિભાશાળી
ઉત્કૃષ્ઠ બુદ્ધી
સામાન્ય
જડ બુદ્ધી
બુદ્ધીમાપનની નીચેનામાથી કઇ કસોટી ગુજરાતમાં તૈયાર થયેલ છે ?
દેસાઇ સમૂહ બુદ્ધી કસોટી
એમ.બી.બૂચ સામાજીક બુદ્ધી કસોટી
ચંપાબેન સમૂહ બુદ્ધી કસોટી
ઉપરના તમામ
ચંપાબેન ભટ્ટ રચિત બુદ્ધી કસોટીની વિશેષતા શું છે ?
અશાબ્દીક કસોટી છે
શાબ્દિક-અશાબ્દિક
શાબ્દિક કસોટી છે.
ક્રિયાત્મક કસોટી
છોકરા અને છોકરીઓના અલગ વય માનાંકો માટે ગુજરાતના કયા મનોવૈજ્ઞાનીકે સમૂહ બુદ્ધી કસોટી આપી ?
દેસાઇ અને ભટ્ટ
જે.એચ.શાહ
ગીજુભાઇ બધેકા
ડી.એમ ભાવસાર
ડો.જી.બી.શાહે નીચેનામાથી કયા પ્રકારની બુદ્ધિ કસોટીની રચના કરી છે ?
શાબ્દિક બુદ્ધિ ક્સોટી
અશાબ્દિક બુદ્ધિ કસોટી
સામાજીક બુદ્ધિ કસોટી
વ્યક્તિગત બુદ્ધિ કસોટી
ક્રિયાત્મક કસોટીની રચના માટે કેવા પ્રશ્નો પસંદ કરશો ?
ચિત્રો પૂર્ણ કરવા
જોઇને આકૃતિ દોરવી
મણકાને ક્રમમાં ગોઠવવા
ઉપરોકત તમામ
ગુજરાતના હર્ષા પટેલે આપેલ બુદ્ધિ કસોટીનું નામ જણાવો.
અશાબ્દિક કસોટી
શાબ્દિક તર્ક કસોટી
શાબ્દિક કસોટી
શાબ્દિક-અશાબ્દિક કઓટી
"મનોવલણો જન્મજાત હોતાં નથી,પરંતુ સમાજમાંથી અર્જીત કરવામાં આવે છે."-- આ વિધાન કેવું છે ?
સાચું છે.
માણસ પર આધાર રાખે
ખોટું છે
અ અને બ બન્ને
વિધેયાત્મક અને નિષેધાત્મક મનોવલણોના પ્ર્કાર આપનાર મનોવૈજ્ઞાનીક કોણ છે ?
ઓલપાર્ટ
બ્રીટ
ટર્મન
થર્સ્ટન
અસ્પૃશ્ય વિદ્યાર્થી પ્રત્યે શિક્ષકનું મનોવલણ કેવું હોવું જોઇએ ?
નકારાત્મક
તટસ્થ
હકારાત્મક
આંશિક હકારાત્મક
0
{"name":"TET ONLINE QUIZ NO. 15 :- EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/Q8HQI1Y","txt":"નીચેનામાથી ક્યું તત્વ બુદ્ધીના સ્વરૂપને સ્પષ્ટ કરે છે ?, સ્પિયરમેને બુદ્ધીની સંરચનાનો કયો સિદ્ધાંત આપ્યો ?, P.M.A. એટલે શું ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker