TET HTAT ONLINE QUIZ NO. 8 GENERAL KNOWLEDGE

આંતરરાષ્ટ્રીય ઊર્જા દિવસ ક્યારે ઉજવવામા આવે છે ?
૧ લી મે
૩ મે
૫ જુન
૧૦ ડીસેમ્બર
આંતરરાષ્ટ્રીય જળ દિવસ ક્યારે ઉજવવામા આવે છે ?
૨૧ માર્ચ
૨૨ માર્ચ
૧ એપ્રીલ
૧૫ ઓગસ્ટ
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ક્યા મહાસાગ્રર પરથી પસાર થાય છે ?
હિન્દ મહાસાગર
અરબ સાગર
એટૅલાંટીક મહાસાગર
પેસિફિક મહાસાગર
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા...................
ત્રાંસી છે
ગોળાકાર છે
વાંકીચુકી છે
સિધી છે
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને ટૂંકમા શુ કહેવાય ?
MDM
LTD
STD
IDL
આંતરરાષ્ટ્રીય રાજકારણમા કઇ નિતિએ મહત્વનો ભાગ ભજવ્યો ?
સંસ્થાનવાદની નિતીએ
બિનજોડાણવાદની નિતીએ
ઠંડા યુધ્ધની નિતીએ
નિઃશશ્ત્રીકરણની નિતીએ
આંતરરાષ્ત્રીય યુવા દિન ક્યારે ઉજવવામા આવે છે ?
૧૨ જુલાઇ
૧૨ જાન્યુઆરી
૧૨ ઓગસ્ટ
૧૨ ફેબ્રુઆરી
આંદામાન નિકોબારના ટાપુઓનુ વહિવટી મથક ક્યુ છે ?
દમણ
માલદીવ
પોર્ટ બ્લેર
ગોવા
આંધ્ર પ્રદેશનુ પાટનગર ક્યુ છે ?
ઇટાનગર
હૈદ્રાબાદ
લુધીયાણા
અગરતલા
આંધ્રપ્રદેશના તિરુપતિમાં કયા ભગવાનનું મંદિર છે ?
સાંઇબાબા
વ્યંકટેશ્વર
શ્રી વિષ્ણુ
શ્રી બ્રહ્મા
આઇ.એ.એસ (ઇન્ડીયબ એડમીનીસ્ટ્રેટીવ સર્વિસ) ની તાલીમ ક્યા આપવામા આવે છે ?
દિલ્હી
મસૂરી
હૈદ્રાબાદ
દાર્જીલીંગ
આઇને અકબરી અને અકબરનામ પુસ્તકોના લેખકો કોણ છે ?
અકબર
અબુલફઝલ
અમીર ખુશરો
કુત્બુદ્દીન ઐબકે
આગમ ગ્રંથ કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?
હિંદુ
પારસી
મુસ્લીમ
જૈન
આગ્રાની મોતી મસ્જીદનુ નીર્માણ કોણે કર્યુ હતુ ?
અકબરે
હુમાયુએ
શાહજહાએ
બાબરે
આગ્રાની સ્થાપના ક્યા સુલતાને કરી હતી ?
મહંમદ બિનતુઘલક
ફિરોઝશાહ
સિકંદર લોદી
બહલોલ લોદી
આઝાદી માટેની કઇ લડતમા મુસ્લીમ લીગ સામેલ થઇ નહોતી ?
હિન્દ છોડો
સ વિનય કાનૂન ભંગ
દાંડીકૂચ
વિદેશી વસ્તુનો બહીષ્કાર
આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.
અમુલચંદ બારીયા
ઇશ્વરભાઇ પટેલ
ડો.કુરીયન
ત્રીભુવન પટેલ
ઇ.સ. ૧૯૦૨ મા હરદ્વાર પાસે "કાંગડી ગુરુકુળ " કોણે સ્થાપ્યુ હતુ ?
સ્વામી શ્રધ્ધાનંદ
સ્વામી નિત્યાનંદ
સ્વામી દયાનંદ
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
ઇ.સ. ૧૯૧૭ મા ગાંધીજીએ બિહારમા ક્યો સત્યાગ્રહ કર્યો ?
દાંડી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ
ઇ.સ. ૧૯૩૪ માં કોણ ગવર્નર જનરલ કાઉન્સીલના કાયદા સભ્ય બની ભારત આવ્યા હતા ?
લોર્ડ મેકોલે
લોર્ડ ડેલહાઉસી
વીલીયમ બેન્ટીક
રસ્કીન બ્રાયન
ઇ.સ. ૧૯૭૪ મા થયેલ ચીપકો આંદોલન ક્યા સ્થળે થયુ હતુ ?
ઉતરાખંડ
હિમાચલ પ્રદેશ
બિહાર
હરિયાણા
ઇ.સ. ૧૯૯૧ ની ઔદ્યોગીક નિતિમાં નીચેનામાથી કઇ એક બાબત ન હતી ?
ખાનગીકરણ
રાષ્ટ્રીયકરણ
ઉદારીકરણ
વૈશ્વીકીકરણ
ઇ.સ. ૨૦૦૦ મા બનાસકાંઠા અને મહેસાણા માથી ક્યો નવો જીલ્લો બન્યો ?
દાહોદ
સાબરકાંઠા
પાટણ
પંચમહાલ
ઇ.સ. ૨૦૦૧ થી ઇ.સ. ૨૦૧૧ સુધીમા ભારતમા કેટલો વસ્તીવધારો થયો ?
૧૬.૮ કરોડ
૧૯.૧૪ કરોડ
૧૮.૧૪ કરોડ
૨૦ કરોડ
ઇ.સ. ૨૦૦૯ થી આખા દેશમા શિક્ષણ અંગે ક્યો કાયદો અમલમા આવ્યો છે ?
RTI
RTE
DIET
RMSA
0
{"name":"TET HTAT ONLINE QUIZ NO. 8 GENERAL KNOWLEDGE", "url":"https://www.quiz-maker.com/Q7V1BMK","txt":"આંતરરાષ્ટ્રીય ઊર્જા દિવસ ક્યારે ઉજવવામા આવે છે ?, આંતરરાષ્ટ્રીય જળ દિવસ ક્યારે ઉજવવામા આવે છે ?, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ક્યા મહાસાગ્રર પરથી પસાર થાય છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker