ONLINE QUIZ NO. 19 GENERAL KNOWLEDGE

ઇંગ્લીશ ખાડી અને પાલ્કની સામુદ્રધુની તરી જનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
મિહિર સેન
ગીત શેઠી
કે.પી.ગુપ્તા
સુફીયાન શેખ
ઇંગ્લેન્ડમા ક્રાંતિકારીઓની સંસ્થાની કરનાર કોણ હતા ?
શ્યામજી કૃષ્ણ વર્મા
શ્રી અરવીંદ ઘોષ
સુભાષચંદ્ર બોઝ
સ્રદારસિંહ રાણા
ઇટાલીમા "ફાંસીવાદ" નો જનક કોણ હતો ?
મુસોલીની
હીટલર
તૈતલાર
મુસ્કીન
ઇડર પર્વત ક્યા જીલ્લામા આવેલો છે ?
પોરબંદર
સાબરકાંઠા
પંચમહાલ
વલસાડ
ઇતિહાસ મા કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામા આવે છે ?
લોર્ડ મેકોલે
લોર્ડ મિંટો
લોર્ડ રીપન
લોર્ડ ડેલહાઉસી
ઇતિહાસમા ક્યા કાયદાને કાળા કાયદા તરીકે ઓળખવામા આવે છે ?
બંગભંગ ચળવળ
ડીવાઇડ અને રૂલ
રોલેટ એક્ટ
હિન્દ છોડો ચળવળ
ઇન્ડિયા ગેટ કયાં આવેલો છે ?
દિલ્હી
મુંબઇ
અમદાવાદ
બેંગ્લોર
ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેંટ (IIM) ની શાખા કેટલી આવેલી છે ?
૧૦
૧૩
ઇન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટી (IGNOU) ગુજરાતમા ક્યા સ્થળે કાર્યરત છે ?
વડોદરા
રાજ્કોટ
અમદાવાદ
ગાંધીનગર
ઇન્દીરા ગાંધી ક્યા સમયમા ભારતના વડાપ્રધાન હતા ?
ઇ.સ. ૧૯૬૬ થી ઇ.સ. ૧૯૭૭
ઇ.સ. ૧૯૮૦ થી ઇ.સ. ૧૯૮૪
અ અને બ બન્ને
ઇ.,સ. ૧૯૫૧ થી ઇ.સ. ૧૯૬૧
ઇન્દીરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્ર ક્યા આવેલુ છે ?
તારાપુર
લોણાર
કલ્પક્કમ
મેંગ્લોર
ઇન્દીરા ગાંધીનું સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ?
શક્તિસ્થળ
રાજઘાટ
વીરભૂમી
વીજયઘાટ
ઇન્દીરા પોઇંટ ને બીજા ક્યા નામથી ઓળખવામા આવે છે ?
રામસેતુ
સરદાર પોઇંટ
પીગમીલીયન પોઇંટ
પિરામીડ પોઇંટ
ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ?
ગાંધીનગર
અમદાવાદ
લાંબાબંદર
વદોદરા
ઇસ્ટ ઇંડીયા કંપની ની સ્થાપના કઇ સાલમા થઇ હતી ?
ઇ.સ. ૧૬૦૭
ઇ.સ. ૧૫૯૯
ઇ.સ. ૧૬૦૨
ઇ.સ. ૧૬૦૦
ઇસ્લામ ધર્મનો પવીત્ર ગ્રંથ ક્યો છે ?
કુરાન
ગ્રંથ સાહીબ
બાઇબલ
તેહકિંગ
ઈ.સ. 1178માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો ?
રાણી મીનળદેવી
રાણી ઉદયમતી
રાણી ભાનુમતી
રાણી નાઈકાદેવી
ઈડરિયોગઢ કઈ ગિરિમાળાનો ભાગ છે ?
જેસોર
પાવાગઢ
સાપુતારા
અરવલ્લી
ઉંદર મારવા માટે ક્યાં ગેસનો ઉપયોગ થાય છે?
એમીનો એસીડ
સાઈનો ગેસ
ટીયર ગેસ
નાઇટ્રોજન ગેસ
ઉકાઇ બંધ કઇ નદી પર આવેલો છે ?
નર્મદા
તાપી
ભાદર
સાબરમતી
ઉઝબેકીસ્તાનનુ પાટનગર ક્યુ છે ?
તાશ્કંદ
મસ્કત
પિશ્પેક
અશ્ખાબાદ
ઉતર પ્રદેશનુ પાટનગર ક્યુ છે ?
જયપુર
હૈદ્રાબાદ
ભોપાલ
લખનૌ
ઉતરધૃવ પર પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
નિરૂપમા રાવ
નરગીસ દત
મેહરયુસા
પ્રીતિ સેનગુપ્તા
ઉતરના મેદાનને દેશના ક્યા ભંડાર તરીકે ઓળખવામા આવે છે ?
કાપડના
અન્નના
પાણીના
ઘાંસના
ઉતરાખંડનુ પાટનગર .............
દહેરાદૂન
હરિદ્વાર
ચમોલી
નૈનીતાલ
0
{"name":"ONLINE QUIZ NO. 19 GENERAL KNOWLEDGE", "url":"https://www.quiz-maker.com/Q7V1BFK","txt":"ઇંગ્લીશ ખાડી અને પાલ્કની સામુદ્રધુની તરી જનાર પ્રથમ ભારતીય કોણ હતા ?, ઇંગ્લેન્ડમા ક્રાંતિકારીઓની સંસ્થાની કરનાર કોણ હતા ?, ઇટાલીમા \"ફાંસીવાદ\" નો જનક કોણ હતો ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker