HTAT ONLINE QUIZ NO. 12 : RAHY PARIXA BOARD ANE OTHER

ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત વાહનચાલકની નીમણૂંક કરતી વખતે કયા ડોક્યુમેન્ટ લેશો ?
આર.સી.બૂક
ડ્રાઇવીંગ લાયસન્સ
વાહનની વીમા પહોંચ
ઉપરના તમામ
ગુજરાત માધ્યમીક શિક્ષણ અધિનિયમ કયારે પસાર કરવામાં આવ્યો?
ઇ.સ. ૧૯૭૨
ઇ.સ. ૧૯૭૧
ઇ.સ. ૧૯૬૧
ઇ.સ. ૧૯૭૫
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની સ્થાપન કયારે કરવામાંં આવી ?
ઇ.સ. ૧૯૬૧
ઇ.સ. ૧૯૭૨
ઇ.સ. ૧૯૭૩
ઇ.સ. ૧૯૭૫
માધ્યમીક શિક્ષણના વહીવટી તંત્ર અને માધ્યમીક શિક્ષણ સંસ્થાઓ વચ્ચે કડીરૂપ કામગીરી કોણ બજાવે છે ?
RMSA
માધ્યમીક શિક્ષણ બોર્ડ
ડી. ઓ. કચેરી
શિક્ષણ કમીશ્નર
National University of Education At planning And Management- આ કઇ સંસ્થાનું પૂરૂંં નામ છે ?
NEUPA
NUEPA
NUUPA
NCTE
NUEPA કોને તાલીમ આપવાનુ કાર્ય કરે છે ?
NCERT ના ફેકલ્ટા મેમ્બરોને
વહીવટી અધીકારીઓ
DIET ના વ્યાખ્યાતાઓ
ઉપરના તમામ
શિક્ષણ અંગેની સંસ્થા IITE નું પૂરૂ નામ શું છે ?
ઇંડીયન ઇનોવેશન ઓફ ટીચર એજયુકેશન
ઇંડીયન ઇંસ્ટીટ્યુટ ઓફ તાલીમ એજયુકેશન
ઇંડીયન ઇંસ્ટીટ્યુટ ઓફ ટીચર એજયુકેશન
એકેય નહી
IITE માં શિક્ષક બનવા માટેનો સ્નાતક કક્ષાનો કેટલા વર્ષનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે ?
છ વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
પાંચ વર્ષ
IITE માં શિક્ષક બનવા માટેનો અનુસ્નાતક કક્ષાનો કેટલા વર્ષનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે ?
ત્રણ વર્ષ
ચાર વર્ષ
પાંચ વર્ષ
છ વર્ષ
GIET નું પૂરૂં નામ શું છે ?
ગુજરાત ઇંસ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશનલ ટ્રેનીંગ
ગુજરાત ઇંસ્ટીટ્યુટ ઓફ એનર્જી ટેકનોલોજી
ગુજરાત ઇંસ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી (B)
એકેય નહી
ટેલીવીઝન શિક્ષણ કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ કઇ સંસ્થા કરે છે ?
GCERT
SSA
GIET
NCTE
"વિદ્યાદર્શન" તરીકે કઇ સંસ્થા ઓળખાય છે ?
GCERT
NCERT
GIET
CRC
પ્રાથમિક અને માધ્યમીક કક્ષાએ વિવિધ પરીક્ષાઓના સંચાલન માટે કઇ સંસ્થા કાર્ય કરે છે ?
જી.સી.ઇ.આર.ટી.
માધ્યમીક શિક્ષણ બોર્ડ
એસ.એસ.એ.
રાજય પરીક્ષા બોર્ડ
રાજય પરીક્ષા બોર્ડ ની સ્થાપના કયારે કરવામાં આવી ?
ઇ.સ. ૧૯૭૦
ઇ.સ. ૧૯૬૨
ઇ.સ. ૧૯૭૨
ઇ.સ. ૧૯૬૬
નીચેનામાંથી કઇ પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે ?
એ.ટી,ડી.પરીક્ષા
પૂર્વ પ્રાથમીક અધ્યાપન પરીક્ષા
પી.ટી.સી. પરીક્ષા
ઉપરના તમામ
નીચેનામાંથી શિષ્યવૃતી માટેની કઇ પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે ?
N.M.M.S. પરીક્ષા
માધ્યમીક શિષ્યવૃતી પરીક્ષા
પ્રાથમીક શિષ્યવૃતી પરીક્ષા
ઉપરના તમામ
નીચેનામાંથી કઇ પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે ?
ઉચ્ચ કલા પરીક્ષા
રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષા
પ્રાથમીક ચિત્રકામ પરીક્ષા
ઉપરના તમામ
RIMC (રાષ્ટ્રીય ઇંડીયન મીલીટરી કોલેજ પ્રવેશ પરીક્ષા) કઇ સંસ્થા દ્વારા લેવામાં આવી છે ?
GCERT
NCERT
રાજય પરીક્ષા બોર્ડ
NUEPA
રાજય પરીક્ષા બોર્ડ ની ઓફીસીયન વેબ સાઇટ નું સાચું URL (એડ્રેસ) જણાવો.
http://gujarat-education.gov.in/seb/
www.seb.exam.com
www.seb.com
www.sebparixa.com
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા જૂદા જૂદા પ્રકારની કેટલી પરીક્ષાઓ લેવામાં આવે છે ?
૩૧ પ્રકારની
૨૪ પ્રકારની
૨૧ પ્રકારની
૩૭ પ્રકારની
નીચેનામાંથી કઇ પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે ?
જી.સી.સી. પરીક્ષા
ફિઝીયોથેરાપી પ્રમાણપત્ર પરીક્ષા
શારીરિક શિક્ષણ ડિપ્લોમા પરીક્ષા
ઉપરના તમામ
રાજય પરીક્ષા બોર્ડ સંસ્થાનું ધ્યેય વાકય શું છે ?
All is Well
સત્યમેવ જયતે
સા વિદ્યા યા વિમુક્તયે
Education for All
હાલમાં રાજય પરીક્ષા બોર્ડ ના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે ?
શ્રી એ.પી.દેસાઇ સાહેબ
શ્રી પી.એ. જલુ સાહેબ
શ્રી ડી.આર.સરડવા સાહેબ
શ્રી બી.કે.ત્રીવેદી સાહેબ
હાલમાં રાજય પરીક્ષા બોર્ડ ના સચીવ તરીકે કોણ ફરજ બજાવે છે ?
શ્રી ડી.આર.સરડવા સાહેબ
શ્રી એ.પી.દેસાઇ સાહેબ
શ્રી પી.એ. જલુ સાહેબ
શ્રી બી.કે.ત્રીવેદી સાહેબ
તમારી HTAT ની પરીક્ષા કઇ સંસ્થા દ્વારા લેવામાં આવે છે ?
GCERT
માધ્યમીક શિક્ષણ બોર્ડ
શિક્ષણ ખાતા દ્વારા
રાજય પરીક્ષા બોર્ડ
0
{"name":"HTAT ONLINE QUIZ NO. 12 : RAHY PARIXA BOARD ANE OTHER", "url":"https://www.quiz-maker.com/Q7QMASI","txt":"ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત વાહનચાલકની નીમણૂંક કરતી વખતે કયા ડોક્યુમેન્ટ લેશો ?, ગુજરાત માધ્યમીક શિક્ષણ અધિનિયમ કયારે પસાર કરવામાં આવ્યો?, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની સ્થાપન કયારે કરવામાંં આવી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker