GUJARATI GRAMMAR QUIZ NO 2

બે પદ હોય અને તેઓમાંથી એક વિશેષણ હોય તો કયો સમાસ બને?
કર્મધારાય
બહુવ્રીહી
તત્પુરુષ
મધ્યમપદલોપી સમાસ
“બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી” – છંદ ઓળખાવો
મંદાક્રાન્તા
પૃથ્વી
હરિણી
શિખરિણી
કુંપળ સરીખા હોઠ, જાણે ગુલાબની પાંદડી – અલંકાર ઓળખાવો.
ઉત્પ્રેક્ષા
ઉપમા
રૂપક
વ્યતિરેક
કિમ્ + ચિત સંધિ ભેગી કરો
કિંચિત્
કીંચિત
કિંકિત
કીંકિત્
વિષમ – સંધિ છૂટી પાડો
વિ +ષમ
વિ + સમ
વિ: + સમ
વિ +શમ
પરિભવ – સમાનાર્થી શબ્દ આપો.
આદર
અનન્ય
અનાદર
અનુકૂળ
અધમ – વિરોધી શબ્દ આપો.
ઉત્તમ
નરાધમ
ધમ
પરાધમ
પોતાની જાત સાથે છેતરપિંડી કરવી. - શબ્દ સમુહ માટે એક શબ્દ આપો
આત્મશ્લાધા
આત્મવંચના
આત્મપીડા
આમુલખ
આશા વિમલાની વાતને ઘોળીને પી ગઈ. – રૂઢિપ્રયોગનો અર્થ આપો.
ગણકાર્યું નહિ
સહન કરી લીધી
ધ્યાને લીધી
ગોખી કાઢી
મોરના ઈંડા ચીતરવા નાં પડે- મલ્ટી આવતી શોધો – કહેવત સમજાવો.
મોરના ઈંડા ચીતરેલા જ હોય
પુત્રના લક્ષણ પારણે, વહુના બારણે
કુવામાં હોય તો હાવડામાં આવે
વડ એવા ટેટા બાપ એવા બેટા
સાચી જોડણી શોધો ?
બહિર્ગોળ
બહીર્ગોળ
બહીર્રગોળ
બહિર્ર્ગોળ
બે પદમાંથી અંતિમપદ ક્રિયાધાતુ વાળી હોય તો કયો સમાસ બને?
તત્પુરુષ
ઉપપદ
દ્વન્દ્વ
કર્મધારાય
“મરભનયયય” કયા છંદનું ગણ બંધારણ છે ?
પૃથ્વી
દોહરો
સ્તગ્ધરા
વસંતલિકા
ખરા બપોરે સડકો પણ પડખા ફરતી હોય તેમ લાગે છે. - અલંકાર ઓળખાવો
વ્યતિરેક
સજીવારોપણ
અનન્વય
ઉપમા
શાર્દુલવિક્રીડિત છંદમાં કેટલા અક્ષર હોય છે ?
16
17
19
21
કાજલના વાયદા તો અગત્સ્યના વાયદ હો ! - અલંકાર ઓળખાવો
વ્યતિરેક
રૂપક
વ્યાજસ્તુતિ
ઉપમા
રાષ્ટ્રધ્વજ શબ્દનો સમાસ ઓળખાવો.
કર્મધારાય
દ્વન્દ્વ
તત્પુરુષ
બહુર્વ્રીહી
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ? - છંદ ઓળખાવો
સ્તગ્ધરા
સવૈયા
અનુષ્ટુપ
હરિગીત
ગૃહસ્થ શબ્દનો સમાસ ઓળખાવો.
ઉપપદ
કર્મધારાય
તત્પુરુષ
મધ્યમપદલોપી સમાસ
પોલું છે તે બોલ્યું એમાં તે શી કરી કારીગરી? - અલંકાર ઓળખાવો.
મનહર
સવૈયા
દોહરો
ચોપાઈ
"કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો" - છંદ ઓળખાવો
અનુષ્ટુપ
મંદાક્રાન્તા
શિખરિણી
પૃથ્વી
"રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે?" - અલંકાર ઓળખાવો
અનન્વય
વ્યાજસ્તુતિ
શ્લેષ
રૂપક
નીચેનામાંથી કઈ જોડી કર્મધારાય-તત્પુરુષ ની છે ?
નવદ્રષ્ટિ – પદભ્રષ્ટ
મહાસિદ્ધી – કંઠસ્થ
શોકાકુલ – અનુજ
રાતદિવસ – વૃંદાવન
નીચેનામાંથી ક્યો છંદ 'અક્ષરમેળ' છંદ નથી?
મંદાક્રાન્તા
અનુષ્ટુપ
શિખરિણી
શાર્દૂલવિક્રીડિત
'મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.' - અલંકાર ઓળખાવો.
ઉપમા
ઉત્પ્રેક્ષા
રૂપક
વ્યતિરેક
0
{"name":"GUJARATI GRAMMAR QUIZ NO 2", "url":"https://www.quiz-maker.com/Q7B55JL","txt":"બે પદ હોય અને તેઓમાંથી એક વિશેષણ હોય તો કયો સમાસ બને?, “બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી” – છંદ ઓળખાવો, કુંપળ સરીખા હોઠ, જાણે ગુલાબની પાંદડી – અલંકાર ઓળખાવો.","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker