TET ONLINE QUIZ NO.14 : EDUCATIONAL PSYCHOLOGY

જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક ૨૫ થી ૫૦ વચ્ચે હોય તેને કેવા બાળકો કહી શકાય ?
નિમ્નબુદ્ધિ બાળક
મૂઢમતિ બાળક
અલ્પમતિ બાળક
સામાન્ય બાળક
માનસિક રીતે પછાત બાળકોને કઇ રીતે ઓળખી શકાય ?
વાંચન કસોટી દ્વારા
સિદ્ધિ કસોટી દ્વારા
અવલોકન દ્વારા
બુદ્ધિ કસોટી દ્વારા
બહેરા મૂંગા બાળકો માટે અને મંદબુદ્ધિના બાળકો માટે કેવી શાળાઓ સમાજમાં ઉપલબ્ધ છે ?
સામાન્ય શાળાઓ
વિશિષ્ટ શાળાઓ
ક્રિયાત્મક શાળાઓ
ઇંગ્લીશ મીડીયમ શાળાઓ
સામાજીક-સાંસ્કૃતીક રીતે પછાત બાળકોનો વિકાસ કરવા વર્ગખંડમાં કયો અભિગમ અપનાવવો જોઇએ ?
પ્રોજેકટ પધ્ધતી
પ્રોજેકટર દ્વારા શિક્ષણ
વ્યક્તિ શિક્ષણ પધ્ધતી
બહુસાંસ્કૃતીક શિક્ષણ અભિગમ
અન્ય બાળકને ધમકી આપવી એ કઇ વર્તન સમસ્યા ગણાય ?
દાદાગીરી કરવી
રખડપટ્ટી કરવી
છેડતી કરવી
ચોરી કરવી
નીચેનામાથી કોનો સમાવેશ વિકલાંગ બાળકમાં થતો નથી ?
બધિર
મુર્ખ બાળક
મૂઢ બાળક
અંધ બાળક
પગની તકલીફવાળા બાળકને તમે કયા પ્રકારના અપવાદરૂપ બાળક તરીકે કહેશો ?
સર્જનશીલ
મંદબુદ્ધિ
મેઘાવી
શારીરિક વિકલાંગ
બૌદ્ધિક રીતે ક્ષતીયુકત બાળકોમાં સૌથી ઓછો બુદ્ધિઆંક કયા બાળકોમાં હોય છે ?
મૂઢ બાળક
મંદબુદ્ધિ બાળક
નિમ્નબુદ્ધિ બાળક
સામાન્ય બાળક
બાળગુનેગાર એ કેવી સમસ્યા છે ?
સામાજીક
મનોવૈજ્ઞાનીક
શૈક્ષણીક
શારીરિક
"વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પ્રવર્તતી અસમાનતા એ સાર્વત્રીક ઘટના છે"-- આ વ્યાખ્યા કોણે આપી ?
ટાયલર
ક્રો એંડ ક્રો
સ્કીનર
પેસ્ટોલોજી
વૈયક્તિક ભિન્ન્તાતાઓના ખ્યાલનું સૂચન સદીઓ પહેલા કયા મનોવૈજ્ઞાનીકે કર્યું હતુ ?
પ્લેટો
સોક્રેટીસ
એરીસ્ટોટલ
ફ્રોઇડ
વિદ્યાર્થીઓમાં રહેલા વ્યક્તિગત તફાવતોનું કારણ શું છે ?
જાતિભેદ
ઉપરના બધાં જ
માનસિકશક્તિઓ
જાતિ
નીચેનામાથી વ્યક્તિગત તફાવતને અસર કરતું પરિબળ ક્યું છે ?
શિક્ષણ
સમાજ
દેશ
ઉપરના તમામ
"વ્યક્તિગત ભિન્નતા એ વાસ્તવમાં અધ્યયન માટેની તત્પરતાની વિભિન્ન્તા છે" -- આ વ્યાખ્યા કોણે આપી ?
સ્કીનર
પેસ્ટૉલોજી
ક્રો એન્ડ ક્રો
મોર્સ એંડ વિંગો
વ્યક્તિગત ભિન્નતાઓનો અભ્યાસ સૌ પ્રથમ કયા મનોવૈજ્ઞાનીકે કર્યો હતો ?
પિયરસન
પેસ્ટોલોજી
સ્કીનર
ગીજુભાઇ બધેકા
વ્યક્તિગત શારીરિક તફાવતમાં નીચેનામાથી શેનો સમાવેશ થાય છે ?
વ્યક્તિનું વજન
વ્યક્તિનો આકાર
વ્યક્તિનું કદ અને ઊંચાઇ
બધાં જ
વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી શારીરિક ભિન્નતાનું મુખ્ય કારણ શું છે ?
વારસો
શિક્ષણ
વાતાવરણ
ઉપરના તમામ
વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી માનસિક ભિન્નતાનું કારણ શું છે ?
વારસો
સ્વભાવ
વાતાવરણ
અ અને બ બન્ને
નીચેનામાથી કયું લક્ષણ શારીરિક તફાવતનું લક્ષણ નથી ?
ઊંચાઇ
શરીરનું કદ
બુદ્ધિ
શરીરનો રંગ
નીચેનામાથી શારીરિક ભિન્નતાના બાહ્ય લક્ષણો કયાં છે ?
કદ
મજ્જાતંત્રની રચના
ઊંચાઇ
અ અને બ બન્ને
0
{"name":"TET ONLINE QUIZ NO.14 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/Q761GR0","txt":"જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક ૨૫ થી ૫૦ વચ્ચે હોય તેને કેવા બાળકો કહી શકાય ?, માનસિક રીતે પછાત બાળકોને કઇ રીતે ઓળખી શકાય ?, બહેરા મૂંગા બાળકો માટે અને મંદબુદ્ધિના બાળકો માટે કેવી શાળાઓ સમાજમાં ઉપલબ્ધ છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker