HTAT ONLINE QUIZ NO. 10 : SCHOOL GRANT, TEXT BOOK BOARD,GCERT

S.M.C. નું કાર્ય નીચેનામાંથી શું છે ?
તમામ બાળકોનો પ્રવેશ
મધ્યાહન ભોજન પર દેખરેખ
બાળકોની નિયમિત હાજરી
ઉપરના તમામ
શાળા વિકાસ યોજના સ્થાનીક સતામંડળ ને કયારે રજૂ કરવાની હોય ?
ગૂણોત્સવમાં
ગ્રામસભામાં
નાણાકીય વર્ષ થતા પહેલા
પ્રવેશોત્સવમાં
ધો.૧ થી ૫ ની શાળાને શાળા વિકાસ ગ્રાન્ટ કેટલી આપવામાં આવે છે ?
રૂ. ૫૦૦૦
રૂ.૧૨૦૦૦
રૂ. ૭૦૦૦
રૂ.૧૫૦૦૦
ધો.૬ થી ૮ ની શાળાને શાળા વિકાસ ગ્રાન્ટ કેટલી આપવામાં આવે છે ?
રૂ.૧૨૦૦૦
રૂ.૭૦૦૦
રૂ.૫૦૦૦
રૂ.૧૨૦૦૦
ધો.૧ થી ૮ ની શાળાને શાળા વિકાસ ગ્રાન્ટ કેટલી આપવામાં આવે છે ?
રૂ.૧૨૦૦૦
રૂ.૭૦૦૦
રૂ.૧૫૦૦૦
રૂ.૫૦૦૦
ધો.૧ થી ૮ ની શાળાને શાળા મરામત ગ્રાન્ટ કેટલી આપવામાં આવે છે ?
રૂ.૧૨૦૦૦
રૂ.૬૫૦૦
રૂ.૭૦૦૦
રૂ.૧૫૦૦૦
ધો.૮ મું અપગ્રેડ થતી શાળાને પ્રથમ વર્ષે કઇ ગ્રાંટ આપવામાં આવે છે ?
TLE ગ્રાન્ટ
TLM ગ્રાન્ટ
TLP ગ્રાન્ટ
પ્રજ્ઞા ગ્રાન્ટ
ધો.૮ મું અપગ્રેડ થતી શાળાને પ્રથમ વર્ષે TLE ગ્રાન્ટ આપવામાં આવે છે ?
રૂ.૧૨૦૦૦
રૂ.૭૦૦૦
રૂ.૧૫૦૦૦
રૂ.૫૦૦૦
TLE ગ્રાન્ટ નું પૂરૂં નામ શું છે ?
ટીચર લર્નીંગ પ્રોજેક્ટ
ટીચર લર્નીંગ ઇક્વીપમેંટ
ટીચર લર્નીંગ પેમેંટ
ટી ચર લર્નીંગ પ્રોજેક્ટ
ગુ.રા.શા.પા.પુ.મંડળ ની સ્થાપના કયારે કરવામાં આવી ?
ઇ.સ. ૧૯૭૧
ઇ.સ. ૧૯૮૧
ઇ.સ. ૧૯૬૯
ઇ.સ. ૧૯૯૧
ગુ.રા.શા.પા.પુ.મંડળ નો મુખ્ય ઉદ્દેશ શું છે ?
ગુણવતા વાળા પા.પુ. નું પ્રકાશન
પાઠ્યપુસ્તકની રચના
તાલીમો આપવી
તાલીમ સાહિત્ય પ્રકાશન
ગુ.રા.શા.પા.પુ.મંડળ કયા ધોરણના પાઠયપુસ્તકોનું પ્ર્કાશન કરે છે ?
ધોરણ ૧ થી ૧૦
ધોરણ ૧ થી ૧૨
ધોરણ ૧ થી ૫
ધોરણ ૧ થી ૮
ગુ.રા.શા.પા.પુ.મંડળ ગુજરાતી ભાષા ઉપરાંત કેટલી ભાષામાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરે છે ?
સાત
પાંચ
દશ
ચાર
ગુ.રા.શા.પા.પુ.મંડળ નીચેનામાંથી કયા પુસ્તકોનું પ્રકાશન કરે છે ?
પી.ટી,સી.-સી.પી.એડ. ના પા.પુ.
શિક્ષક આવૃતી
ધો.૧ થી ૧૨ ના પાઠયપુસ્તકો
ઉપરના તમામ
ગુ.રા.શા.પા.પુ.મંડળ કયા માસિક અંકનું પ્રકાશન કરે છે ?
પરબ
બાલસૃષ્ટી
જીવન શિક્ષણ
શિક્ષક જયોત
ગુ.રા.શા.પા.પુ.મંડળ ના નિયામક કોણ હોય છે ?
શિક્ષણ સચીવ
રાજય પરીક્ષા બોર્ડના સચીવ
શિક્ષણ મંત્રી
પ્રાથમિક શિક્ષણ નિયામક
ગુ.રા.શા.પા.પુ.મંડળ ની સૌથી મહત્વની સભા કઇ છે ?
સામાન્ય સભા
કાર્યવાહક સમિતિ
શૈક્ષણિક સમિતિ
નિયામક સભા
G.C.E.R.T. ની સ્થાપના કયારે કરવામાં આવી ?
ઇ.સ. ૧૯૮૮
ઇ.સ. ૧૯૬૨
ઇ.સ. ૧૯૯૫
ઇ.સ. ૧૯૮૬
G.C.E.R.T. નો મુખ્ય ઉદ્દેશ શું છે ?
પુર્વ સેવાકાલીન તાલીમ
સેવાકાલીન તાલીમોનું આયોજન
શૈક્ષણીક સંશોધન કાર્યને પ્રેરણા
ઉપરના તમામ
G.C.E.R.T. નીચેનામાંથી કયા કાર્યોનું આયોજન કરે છે ?
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
બાળ રમોત્સવ
બાળમેળા
ઉપરના તમામ
રાજયમાં આવેલ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોનું સંચાલન કોણ કરે છે ?
રાજય પરીક્ષા બોર્ડ
ગુ.રા.શા.પા.પુ.મંડળ
એસ.એસ.એ.
G.C.E.R.T.
BISAG અંતર્ગત દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમોનું આયોજન કોણ કરે છે ?
G.C.E.R.T.
રાજય પરીક્ષા બોર્ડ
ગુ.રા.શા.પા.પુ.મંડળ
એસ.એસ.એ.
G.C.E.R.T. કયા માસિક અંકનું પ્રકાશન કરે છે ?
પરબ
જીવન શિક્ષણ
શિક્ષક જયોત
બાલસૃષ્ટી
પ્રાથમિક શિક્ષકો પાસે ક્રિયાત્મક સંશોધનો કરાવવાનું કાર્ય કોણ કરે છે ?
રાજય પરીક્ષા બોર્ડ
ગુ.રા.શા.પા.પુ.મંડળ
G.C.E.R.T.
એસ.એસ. એ.
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત શિક્ષકોને માર્ગદર્શન આપવાનું કાર્ય કોણ કરે છે ?
G.C.E.R.T.
ગુ.રા.શા.પા.પુ.મંડળ
એસ.એસ. એ.
રાજય પરીક્ષા બોર્ડ
0
{"name":"HTAT ONLINE QUIZ NO. 10 : SCHOOL GRANT, TEXT BOOK BOARD,GCERT", "url":"https://www.quiz-maker.com/Q6HXL07","txt":"S.M.C. નું કાર્ય નીચેનામાંથી શું છે ?, શાળા વિકાસ યોજના સ્થાનીક સતામંડળ ને કયારે રજૂ કરવાની હોય ?, ધો.૧ થી ૫ ની શાળાને શાળા વિકાસ ગ્રાન્ટ કેટલી આપવામાં આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker