HTAT ONLINE QUIZ NO. 13 : NAVODAY VIDYALAY ,MODEL SCHOOL AND CBSE BOARD

સરકારી કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષા કઇ સંસ્થા દ્વારા લેવામાં આવે છે ?
રાજય પરીક્ષા બોર્ડ
જીલ્લા પંચાયત
શિક્ષણ તંત્ર
માધ્યમીક શિક્ષણ બોર્ડ
રાજય પરીક્ષા બોર્ડ ની કચેરી ગુજરાતમાં કયા શહેરમાં આવેલી છે ?
અમદાવાદ
સુરત
ગાંધીનગર
પોરબંદર
CBSE બોર્ડ નું પૂરૂં નામ જણાવો.
માધ્યમીક શિક્ષણ બોર્ડ
રાજય પરીક્ષા બોર્ડ
એલીમેંટરી શિક્ષણ બોર્ડ
કેન્દ્રીય માધ્યમીક શિક્ષણ બોર્ડ
કેન્દ્રીય માધ્યમીક શિક્ષણ બોર્ડ ની સ્થાપના કયારે કરવામાં આવી ?
ઇ.સ. ૧૯૬૨
ઇ.સ. ૧૯૫૨
ઇ.સ. ૧૯૭૨
ઇ.સ. ૧૯૫૫
કેન્દ્રીય માધ્યમીક શિક્ષણ બોર્ડ નું પુનર્ગઠન ક્યારે કરવામાં આવ્યું ?
ઇ.સ. ૧૯૫૭
ઇ.સ. ૧૯૭૨
ઇ.સ. ૧૯૬૨
ઇ.સ. ૧૯૮૮
જે બાળકોના માતા-પિતા કેંદ્રીય કર્મચારી છે તેવા બાળકોની શૈક્ષણીક જરૂરીયાતો પુરી કરવા કઇ સંસ્થા કામ કરે છે ?
જવાહર નવોદય વિદ્યાલય
માધ્યમીક શિક્ષણ બોર્ડ
કેંદ્રીય માધ્ય્મીક શિક્ષણ બોર્ડ
રાજય પરીક્ષા બોર્ડ
CBSE બોર્ડ નું વડું મથક કયા શહેરમાં આવેલ છે ?
દિલ્હી
ગાંધીનગર
બેંગ્લોર
ભોપાલ
કેન્દ્રીય માધ્યમીક શિક્ષણ બોર્ડ (CBSE) ની દેશ માં કેટલી સ્કૂલ આવેલી છે ?
૧૧૦૦૦ જેટલી
૨૦૦૦૦ જેટલી
૪૮૦ જેટલી
૫૦૦૦ જેટલી
કેન્દ્રીય માધ્યમીક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ ૧૦ માટે કઇ પરીક્ષા લેવામાં આવે છે ?
મેટ્રીક પ્રમાણપત્ર પરીક્ષા
અખીલ ભારતિય સેકન્ડરી સ્કૂલ પરીક્ષા
સર્ટીફીકેટ કોર્સ
અખીલ ભારતિય સીનીયર સેકન્ડરી સ્કૂલ પરીક્ષા
કેન્દ્રીય માધ્યમીક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ ૧૨ માટે કઇ પરીક્ષા લેવામાં આવે છે ?
અખીલ ભારતિય સેકન્ડરી સ્કૂલ પરીક્ષા
મેટ્રીક પ્રમાણપત્ર પરીક્ષા
અખીલ ભારતિય સીનીયર સેકન્ડરી સ્કૂલ પરીક્ષા
સર્ટીફીકેટ કોર્સ
જવાહર નવોદય વિદ્યાલયનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ?
માનવ સંશાધન મંત્રાલય
ગુજરાત સરકાર
એસ.એસ.એ.
બાળ આયોગ
જવાહર નવોદય વિદ્યાલય શાળાઓનો પ્રારંભ કયારથી કરવામાં આવ્યો ?
રાષ્ટ્રીય શિક્ષણ નીતી-૧૯૮૬
રાષ્ટ્રીય શિક્ષણ નીતી-૧૯૯૬
રાષ્ટ્રીય શિક્ષણ નીતી-૧૯૬૨
રાષ્ટ્રીય શિક્ષણ નીતી-૧૯૮૧
જવાહર નવોદય વિદ્યાલય કેવી શાળા છે ?
અપ ડાઉન કરી શકાય તેવી
ખાનગી શાળા
નીવાસી શાળા
રાજય બહારની શાળા
જવાહર નવોદય વિદ્યાલય માં કયા ધોરણનું શિક્ષણ આપવામાં આવે છે ?
૬ થી ૯
૬ થી ૧૨
૬ થી કોલેજ
૬ થી ૧૦
જવાહર નવોદય વિદ્યાલય માં પ્રવેશ કઇ રીતે આપવામાં આવે છે ?
વહેતા તે પહેલા ધોરણે
ઇંટરવ્યુ દ્વારા
મેરીટ આધારીત
પ્રવેશ પરીક્ષા દ્વારા
જવાહર નવોદય વિદ્યાલય માં કયા ધોરણથી પ્રવેશ આપવામાં આવે છે ?
ધોરણ ૫
ધોરણ ૬
ધોરણ ૯
ધોરણ ૧૦
જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ ૮ સુધીનું શિક્ષણ કયા માધ્યમમાંં આપવામાં આવે છે ?
અંગ્રેજી
હીન્દી
માતૃભાષા
સંસ્કૃત
જવાહર નવોદય વિદ્યાલય માં વિદ્યાર્થીઓને કઇ સુવીધા આપવામાં આવે છે ?
મફત રહેવાનું
મફત જમવાનું
મફત શિક્ષણ
ઉપરના તમામ
જવાહર નવોદય વિદ્યાલય માં દરેક જીલ્લામાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે ?
૬૦
૧૦૦
૮૦
૧૨૦
જવાહર નવોદય વિદ્યાલય માં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કેટલી બેઠકો અનામત છે ?
૫૦ %
૭૫ %
૭૦ %
૧૦૦ %
મોડેલ સ્કૂલો કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ?
ગુજરાત સરકાર
NCERT
MHRD
SSA
દેશભરમાં કેટલી મોડેલ સ્કૂલ સ્થાપવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે ?
૬૦૦૦
૧૦૦૦૦
૧૧૦૦૦
૨૦૦૦
મોડેલ સ્કૂલ માં કઇ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે ?
હીંદીમાં
માતૃભાષામાં
અંગ્રેજીમાં
સંસ્કૃતમાં
મોડેલ સ્કૂલોમાં કયા ધોરણનું શિક્ષણ આપવામાં આવે છે ?
ધો. ૯ થી ૧૨
ધો. ૮ થી ૧૨
ધો. ૭ થી ૧૨
ધો. ૬ થી ૧૨
મોડેલ સ્કૂલનું સંપૂર્ણ સંચાલન સ્થાનીક કક્ષાએ કોના દ્રારા કરવામાં આવી છે ?
લગત ટી.પી.ઈ.ઓ.
લગત ડી.પી.ઇ.ઓ.
લગત બી.આર.સી.
લગત સી.આર.સી.
0
{"name":"HTAT ONLINE QUIZ NO. 13 : NAVODAY VIDYALAY ,MODEL SCHOOL AND CBSE BOARD", "url":"https://www.quiz-maker.com/Q4B34G6","txt":"સરકારી કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષા કઇ સંસ્થા દ્વારા લેવામાં આવે છે ?, રાજય પરીક્ષા બોર્ડ ની કચેરી ગુજરાતમાં કયા શહેરમાં આવેલી છે ?, CBSE બોર્ડ નું પૂરૂં નામ જણાવો.","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker