HTAT ઓનલાઇન ક્વિઝ નં:-2

ગુજરાતી ભાષા નીચેના પૈકી કઇ ભાષા માથી ઉદ્ભવી
ગુર્જરા અપભ્રંશ
દીંગલ
મારુ પ્રાક્રુત
સંસ્કૃત
"સોનેટ"કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામા કોણે ઉતાર્યો ?
બ.ક.ઠાકોર
નર્મદ
દલપત રામ
ન્હાનાલાલ
"કુમાર" સામાયિકના સંપાદક અને સ્થાપક કોણ હ્તા ?
રવિશંકર રાવળ
બચુભાઇ રાવત
ન્હાનાલાલ
નર્મદ
ગ્રામદાન નો વિચાર કોણે આપેલો ?
ગાંધીજી
જયશંકર રાવળ
વિનોબા ભાવે
જય પ્રકાશ નારાયણ
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકાર સદર્ભ નીચેના પૈકી ક્યુ નામ સાચુ નથી ?
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર સાહ
કનૈયાલાલ મુનશી
રઘુવીર ચૌધરી
સાચી જોડણી જણાવો ?
વિપ્રીત
વિપરીત
વીપરીત
વિપરિત
સાચી જોડણી જણાવો ?
વાલ્મિકી
વાલ્મીકિ
વાલ્મીકી
વાલ્મિકિ
'સ્પૃહા ' શબ્દનો પર્યાયવાચી જણાવો ?
કારણ
ફિકર
ચિંતા
ઇચ્છા
' કેતુ ' શબ્દનો પર્યાયવાચી જણાવો ?
ધજા
ધર
હેતુ
અવાજ
'આપગા 'શબ્દનો પર્યાયવાચી જણાવો?
આપતિ
સ્વજન
મિત્ર
નદી
ઘણી બુમ પાડવા છતાંં કોઇ ન સાભળે તેવુ --શબ્દસમુહ માટે એક શબ્દ આપો?
અસાધ્ય
અસંગત
અધ્યાત્મ
અરુણ્યરુદન
જેનો એકપણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી ‌‌--શબ્દસમુહ માટે એક શબ્દ આપો?
નિ:સંતાન
રામબાણ
અખોવન
અવિભાજ્ય
'વ્યંજન ' શબ્દની સંધિ જણાવો ?
વ્યં + જન
વિ + અંજન
વી + અંજન
વ્ય + અંજન
'તેણે મોટેથી બુમ પાડી '- વાક્યનો પ્રકાર જણાવો ?
કર્મણી
કર્તરી
ભાવે
પ્રેરક
'સુર પુરવો ' રુઢિપ્રયોગ નો અર્થ આપો ?
ગીત ગાવુ
સંગીત વગાડવુ
હા માં હા કહેવી
આનાકાની કરવી
"કળ વળવી" રુઢિપ્રયોગ નો અર્થ આપો ?
દુ:ખ થવુ
આનંદ થવો
મંદબુધ્ધિ હોવુ
નિરાંત થવી
'ધોરીડા " શબ્દનો પર્યાયવાચી જણાવો?
ગાય
બળદ
બકરી
ઢોર
વિદ્યાર્થી શબ્દની સંધિ છુટી પાડો .
વિદ્યા + અર્થી
વિદ્ય + આર્થી
વિદ્ય + અર્થી
વિદ્યા + આર્થી
સાચી જોડણી જણાવો ?
પ્રતિતિ
પ્રતીતી
પ્રતીતિ
પ્રતિતી
કામિની કોકિલા કેલી કુજન કરે - અલંકાર ઓળખાવો ?
વર્ણાનુપ્રાસ
આંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
સ્લેશ
' કાસાર ' શબ્દનો પર્યાયવાચી જણાવો?
વરસાદ
દરિયો
નદી
તળાવ
' વિના વાંકે એવો મુજ હદયને ક્રોધ ના ઘટે' પંક્તિમા ક્યો છંદ છે?
શિખરિણી
હરીગીત
પ્રુથ્વી
ભુજંગી
" આર્જવ " શબ્દનો પર્યાયવાચી જણાવો?
કઠણ
લિસ્સુ
ખરબચડુ
મ્રુદુ
'તે પંખીની ઉપર પથરો ફેકતા ફેકી દીધો ' પંક્તિનો છંદ ઓળખાવો ?
મંદાક્રાંતા
શિખરીણી
મનહર
વસંત તલિકા
' કૌમુદી ' શબ્દનો પર્યાયવાચી જણાવો ?
કુંપળ
ચાદની
ચાદની
ડાળી
0
{"name":"HTAT ઓનલાઇન ક્વિઝ નં:-2", "url":"https://www.quiz-maker.com/Q461GL0","txt":"ગુજરાતી ભાષા નીચેના પૈકી કઇ ભાષા માથી ઉદ્ભવી, \"સોનેટ\"કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામા કોણે ઉતાર્યો ?, \"કુમાર\" સામાયિકના સંપાદક અને સ્થાપક કોણ હ્તા ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker