TET ONLINE QUIZ NO.2 : SCIENCE AND TECHNOLOGY

ફાઉન્ટન પેનની શોધ કોણે કરી હતી ?
જેમ્સ ચેડવીક
વોટરમેન
હોરેસ શોર્ટ
પ્રીસ્ટલી
ફેફસાનુ પહેલીવાર સફળ પ્રત્યારોપણ જે ગ્લોબલ હોસ્પીટલ ખાતે કરાયુ6 તે ક્યા આવેલી છે ?
પૂના
કોલકતા
બેંગ્લોર
ચેન્નઇ
ફોનોગ્રાફની શોધ કોણે કરી હતી ?
જહોન બ્યર્ડ
ગેલેલીયો
ન્યુટન
થોમસ આલ્વા એડીસન
ફ્યુઝનો તાર બનાવવા કઇ ધાતુનો ઉપયોગ થાય છે ?
પિતળ
લેડ ટીનની મિશ્રધાતુ
લેડ
અ અને બ બન્ને
બટાટાના પાકને કેવી જમીન માફક આવે છે ?
કાળી
ફળદ્રુપ
ચીકણી
ગોરાડુ
બહેરા માણસોને સાંભળવા માટેના યંત્રને શુ કહેવામા આવે છે ?
બેરોમીટર
એડીફોન
હાઇગ્રોમીટર
ફેનોમીટર
બાળકની જાતી નક્કી કરવા માટે ક્યુ પરીબળૅ ભાગ ભજવે છે ?
પિતાના રંગસૂત્ર
માતાના રંગસૂત્ર
બાળકના રંગસૂત્ર
ઉપરના તમામ
બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી?
સરદારસિંહ રાણા
ગાંધીજી
ડૉ. વિક્રમ સારાભાઇ
ઇન્દુલાલ યાજ્ઞીક
બીજના અંકુરણ માટે નીચેનામાથી પૈકી ક્યુ પરિબળ જરૂરી નથી ?
હવા
માટી
શૂન્યાવકાશ
પાણી
બૂટપોલીશ બનાવવામા શાનો ઉપયોગ થાય છે ?
કાર્બન બ્લેક
લેમ્પ બ્લેક
એશ બ્લેક
હોલોબ્લોક
બે અક્ષાંશવ્રુત વચ્ચેનુ અંતર આશરે કેટલા કિલોમીટરનુ હોય છે ?
૧૧૧ કિ.મિ.
૧૮૦ કિ.મિ.
૧૧ કિ.મિ.
૪ કિ.મિ
બે અરિસા વચ્ચેના ખુણાનુ માપ ૬૦ હોય તો કેટલા પ્રતિબિંબ મળે ?
5
4
3
6
બેક્ટેરીયા કયા સમુદાયમાં આવે છે ?
લીલ
સાઇઝોફાઇટા
લાઇકેન
ફુગ
બોકસાઇટમાથી કઇ ધાતુ મેળવવામાં આવે છે ?
બેરીયમ
એલ્યુમીનીયમ
સીસું
અબરખ
બ્રહ્માંડના અભ્યાસનુ વિજ્ઞાન એટલે ?
કોસ્મોલોજી
બોટની
સીસ્મોલોજી
ઝૂઓલોજી
બ્લડ કેન્સરને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
લ્યુકોમિયા
લ્યુસીફરેઝ
ન્યુમોનીયા
ટારંસપ્રેરેંસ
બ્લડ પ્રેશર માપવા માં આવતા ઉપકરણને શું કહે છે?
અનીમોમીટર
લેકટોમીટર
સ્ફિગ્મો મીનોમીટર
ડાયોમીટર
બ્લેકહોલ શબ્દ કોની સાથે સંકળાયેલ છે ?
ખગોળશાસ્ત્ર
ભૂવિજ્ઞાન
ઇજનેરીશસ્ત્ર
રસાયણશસ્ત્ર
આગિયામા ક્યુ વિશિષ્ટ ઉત્સેચક આવેલુ છે ?
ટાઇલીન
લ્યુસીફરેજ
ગ્લુકોઝ
સ્ટાયરીન
આંખના સ્વાસ્થ્ય માટે ક્યું વીટામીન જરૂરી છે ?
વીટામીન K
વીટામીન D
વીટામીન A
વીટામીન C
આંકડાઓના વિશ્લેષણનુ વિજ્ઞાન એટલે ?
સ્ટેટીસ્ટીક્સ
ટોક્સોલોજી
હિસ્ટોલોજી
ઇથોલોજી
અવાજની ઝડપ કેટલી હોય છે ?
૩૩૦ મીટર/સેકંડ
૨૦૦ કીમી /સેકન્ડ
૩૧૦ કીમી/સેકંડ
૪૦૦ મીટર/સેકંડ
ઓક્સીજનની શોધ કોણે કરી હતી ?
પ્રીસ્ટલી
ચાર્લ્સ બેબેજ
ટેરરી
જ્યોર્જ કૈલે
એરોપ્લેનની શોધ કોણે કરી હતી ?
ન્યૂટન
થોમસ આલ્વા એડીસન
ચાર્લસ બેબેજ
ઓરવિલ અને વિલ્બર રાઇટ
એરોનોટીક્સ શેનુ વિજ્ઞાન છે ?
વાતાવરણ
ડોક્ટરી
વરસાદ
ઉડ્ડ્યન
0
{"name":"ફાઉન્ટન પેનની શોધ કોણે કરી હતી ?", "url":"https://www.quiz-maker.com/Q3WGSY2","txt":"ફાઉન્ટન પેનની શોધ કોણે કરી હતી ?, ફેફસાનુ પહેલીવાર સફળ પ્રત્યારોપણ જે ગ્લોબલ હોસ્પીટલ ખાતે કરાયુ6 તે ક્યા આવેલી છે ?, ફોનોગ્રાફની શોધ કોણે કરી હતી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker