TET ONLINE QUIZ NO.34 GUJARATI GRAMMAR

" અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા" -- છંદ ઓળખાવો.
હરિણી
શિખરીણી
પૃથ્વી
સ્ત્રગ્ધરા
કસુંબીનો રંગ " નો અર્થ જણાવો.
ક્રાંતીનો રંગ
ફૂલનો રંગ
બલિદાનનો રંગ
પ્રેમ અને શૌર્યનો રંગ
તુંડે તુંડે મતિર્ભિન્ના " કહેવત કોની સાથે અનુબંધ ધરાવે છે ?
વૃધ્ધિ
બુધ્ધિ
પ્રેરણા
વિકાસ
નિસ્તેજ" શબ્દની સંધી છોડો.
નિ + અસ્તેજ
નિ + તેજસ
નિસ + તેજ
નિ + સ્તેજ
મોંહે જો દડો" નો અર્થ શુ થાય છે ?
મરેલાનો દડો
મરેલા ની ખાડી
એક પ્રકારનો દડો
મરેલાનો ટેકરો
યુધિષ્ઠિર" શબ્દની સંધી છોડો.
યુધિ + ષ્ઠિર
યુ + ધિષ્ઠર
યુધિ + સ્થિર
યુધિ + અસ્થિર
રે પંખીડા ! સુખથી ચણજો ગીત વા કાંઇ ગાજો" -- છંદ ઓળખાવો.
અનુષ્ટુપ
પૃથ્વી
ઝૂલણા
મંદાક્રાંતા
વહે વેગે નૌકા સરલ સરતી સિંધુ ઉપરે" - છંદ ઓળખાવો.
સ્ત્રગ્ધરા
પૃથ્વી
શિખરીણી
હરિણી
વાઘ" પ્રાણી માટેનો પર્યાયવાચી શબ્દ શોધો
વર્યાઘ
વ્યાઘ્ર
વ્યાઘ
વ્યાર્ધ
વહે વેગે નૌકા સરલ સરતી સિંધુ ઉપરે" - છંદ ઓળખાવો.
સ્ત્રગ્ધરા
પૃથ્વી
શિખરીણી
હરિણી
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ ? " છંદ ઓળખાવો
સવૈયા
ચોપાઇ
દોહરો
પૃથ્વી
અંધારામા જુએ તો બે આંખો દીવા જેવી ઝગારા મારે" -- અલંકાર ઓળખાવો.
ઉપમા
રૂપક
અનાંવય
સજીવારોપણ
અગીયાર ગણી જવા" રૂઢીપ્રયોગનો અર્થ જણાવો
નાસી જવુ
વગર વિચાર્યે બોલવુ
પાકી ગણતરી હોવી
ચોકસાઇ હોવી
"અત્યાચાર" શબ્દની સંધી છોડો.
અત્યા + ચાર
અત + આચાર
અતિ + આચાર
અત + આચર
તપસ + ધન -- શબ્દની સંધિ જોડો.
તપસધન
તપોધન
તપાસધન
તપાધન
તમે વહેલા કેમ ન આવ્યા -- આ વાક્યમા ક્યુ ચિહન આવશે ?
પૂર્ણવિરામ
ઉદગાર ચિહન
પ્રશ્નાર્થ ચિહન
એકેય નહી
તલવાર મ્યાન કરવી રૂઢીપ્રયોગનો અર્થ જણાવો.
લડાઇ કરવી
તલવાર મૂકી દેવી
તલવાર સામે ધરવી
ઝઘડો બંધ કરવો
તળપદો શબ્દ ઓળખાવો. -- ચંગુ
નિર્બળ
મંગુ
નિર્મળ
દુર્બળૅ
તળપદો શબ્દ ઓળખાવો. -- સાયર
કવિ
મુશાયરો
સાવજ
દરિયો
તળપદો શબ્દ ઓળખાવો. -- કમકામાટી
આંચકા
નસીબ
વ્યાજ
ધ્રુજારી
તળપદો શબ્દ ઓળખાવો. -- કુંભી
મકાનની થાંભલી
ઘડો
સંદેશો
માથું
તળપદો શબ્દ ઓળખાવો. -- ગવન
ગાયન
ગણ
સાલ્લો
ગૌરવ
તળપદો શબ્દ ઓળખાવો. -- ચોપાડ
પછેત
ચોપાટ
ઓશરી
ભીંત
તળપદો શબ્દ ઓળખાવો. -- દોથો
મૂઠો
દસ્તો
ખોબો
ઝાપટ
તળપદો શબ્દ ઓળખાવો. -- નભરમું
નસીબદાર
અશુભ
આકાશ
નીંભરુ
0
{"name":"TET ONLINE QUIZ NO.34 GUJARATI GRAMMAR", "url":"https://www.quiz-maker.com/Q3BMSI2","txt":"\" અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા\" -- છંદ ઓળખાવો., કસુંબીનો રંગ \" નો અર્થ જણાવો., તુંડે તુંડે મતિર્ભિન્ના \" કહેવત કોની સાથે અનુબંધ ધરાવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker