TET ONLINE QUIZ NO.43 GUJARAT QUIZ PART-3

ગુજરાતનુ સૌથી મોટું ખાતરનુ કારખાનુ ક્યા આવેલુ છે ?
સુરત
જામનગર
ભરૂચ
વડોદરા
ગુજરાતનુ સૌથી મોટૂ ગ્રંથાલય "સેંટ્રલ લાઇફ્રેરી" ક્યા આવેલ છે ?
અમદાવાદ
રાજકોટ
સુરત
વડોદરા
ગુજરાતનું આર્થીક પાટનગર ક્યું ગણાય છે ?
સુરત
અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ
ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
પોરબંદરમા
જામનગરમા
બોટદમા
બનાસકાંઠા જિલ્લામાં
ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે?
દ્વારકા
જામનગર
ડાંગ
વેરાવળ
ગુજરાતનું કયું મંદિર કર્કવૃત્ત પર આવેલું છે ?
સોમનાથ મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર
દ્વારકા મંદિર
અક્ષરધામ
ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે ?
પાલનપુર
વડોદરા
અમદાવાદ
જામનગર
ગુજરાતનું કયું શહેર માંચેસ્ટર તરીકે પ્રખ્યાત હતું?
અમદાવાદ
સુરત
રાજકોટ
વડોદરા
ગુજરાતનું કયું શહેર સફેદ ક્રાંતિ માટે પ્રખ્યાત છે ?
આણંદ
હિંમતનગર
ભિલોડા
નડીયાદ
ગુજરાતનું ક્ષેત્રફળની દ્રષ્ટીએ સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ?
સરદાર સરોવર
નારાયણ સરોવર
નળ સરોવર
પ્રતાપ સાગર
ગુજરાતનું ક્ષેત્રફળની દ્રષ્ટીએ સૌથી મોટું કૃત્રીમ સરોવર કયું છે ?
સરદાર સરોવર
નારાયણ સરોવર
નળ સરોવર
બરડા સાગર ડેમ
ગુજરાતનું પ્રસિધ્ધ "નારાયણ સરોવર " ક્યા જિલ્લામા આવેલ છે ?
કચ્છ
દેવભૂમિ દ્વારકા
મોરબી
સુરેન્દ્રનગર
ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?
સાપુતારા
ગોરખનાથ
પાવાગઢ
ચોટીલા
ગુજરાતનું મુખ્ય વિજમથક ધુવારણ કયા જિલ્લામાં આવેલું છે ?
જામનગર જિલ્લો
રાજકોટ જિલ્લો
આણંદ જિલ્લો
નવસારી જિલ્લો
ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે?
લાવણી
ગરબા
ભવાઇ
રાસ
ગુજરાતનું સૌથી ઊંચુ પર્વત શિખર કયું છે ?
પાવાગઢ
ચાંપાનેર
ગુરુનાથ
ગોરખનાથ
ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ ક્ષેત્ર કયાં આવેલું છે ?
લુણેજ
અંકલેશ્વર
બાણેજ
જામનગર
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકલાય કયું છે ?
સયાજી લાઇબ્રેરી
સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા
સ્ટેટ લાઇબ્રેરી પોરબંદર
સેન્ટ્રલ લાઇબ્રેરી અમદાવાદ
ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે ?
પાવાગઢ
સોમનાથ
દ્વારકા
અક્ષરધામ
ગુજરાતનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન કયું છે ?
સાસણ ગીર
વધઇ
બરડો
વાગડ
ગુજરાતનું સૌથી મોટું વિમાન મથક કયું છે ?
અમદાવાદ
રાજકોટ
વડોદરા
સુરત
ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ?
વડોદરા
અમરેલી
ભાવનગર
પોરબંદર
ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવાનગર તરીકે ઓળખાતો હતો ?
જામનગર
અમદાવાદ
ગાંધીનગર
પોરબંદર
ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતાં પન નીચો છે ?
ચરોતર
ઘેડ
ભાલ
વાગડ
ગુજરાતનો કયો મેળો ગર્દભમેળા તરીકે ઓળખાય છે ?
વૌઠાનો
ગુણભાખરીનો
રૂપેણનો મેળો
કચ્છનો મેળો
0
{"name":"TET ONLINE QUIZ NO.26 GUJARAT QUIZ PART-3", "url":"https://www.quiz-maker.com/Q2MDZAE","txt":"ગુજરાતનુ સૌથી મોટું ખાતરનુ કારખાનુ ક્યા આવેલુ છે ?, ગુજરાતનુ સૌથી મોટૂ ગ્રંથાલય \"સેંટ્રલ લાઇફ્રેરી\" ક્યા આવેલ છે ?, ગુજરાતનું આર્થીક પાટનગર ક્યું ગણાય છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker