ગુજરાતનો ઇતિહાસ

ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે કરવામાં આવ્યુ હતું?
જવાહરલાલ નેહરુ
રવિશંકર રાવળ
રવિશંકર મહારાજ
સરદાર પટેલ
લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે?
ધોળકા
ધોળાવીરા
ધવકલ્લનગર
એક પણ નહી
સીદી સૈયદની જાળી કઇ મસ્જિદમાં છે?
જામા મસ્જિદ
રાણી સીપ્રીની મસ્જિદ
શેખ સીદી સૈયદ મસ્જિદ
એક પણ નહી
મહંમદ બેગડાએ ચાંપાનેર મા બંધાવેલ કિલ્લાનું નામ શું છે?
ભદ્રનો કિલ્લો
જહાંપનાહ નો કિલ્લો
બાદશાહ્નો કિલ્લો
એક પણ નહી
જયશિખરી ચાવડાનું નાનું રાજ્ય કયું હતું ?
રાધનપુર
અણહિલપુર
પંચાસર
ભીલમાલ
માતૃશ્રાધ્ધ માટે કયુ તીર્થ છે?
હિંમતનગર
સિધ્ધપુર
લાંધણજ
moDheraa
ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવેલુ ?
રાણી ઉદયમતી
રાણી રાણીમતી
રાજમાતા મીનળદેવી
ભીમદેવ સોલંકી
ગુજરાતના કયા ક્રાંતિવીર ને લોકોએ ડુંગળી ચોર નું બીરૂદ આપ્યુ હતું?
ગોપાલ દાસ
મહાત્મા ગાંધી
ચંદ્રશેખર આઝાદ
મોહનલાલ પંડ્યા
બારડોલી સત્યાગ્રહ ની આગેવાની કોણે લીધી હતી?
રવિશંકર મહારાજ
સરદાર પટેલ
ગોપાળ દાસ
મહાત્મા ગાંધી
મહાગુજરાત જનતા પરિષદ ની સ્થાપના કયારે કરવામાં આવી હતી?
૧૯૫૫
૧૯૫૬
૧૯૫૭
૧૫૫૮
હરિવંશપ્રુરાણ ના રચયિતા કોણ હતા?
ધનેશ્વર
ગોપાલદાસ
કવિ ભટ્ટ
જિનસેન
ગુજરાતના ઉત્તર ભાગોમા શાસન કરનાર ગુર્જર પ્રતિહારો ની રાજધાની કઇ હતી?
દેલમાલ
ભિન્નમાલ
અમદાવાદ
પાટણ
અમદાવાદમાં શાહીબાગ એ કયા મુધલ શાસકના સમયમાં બનાવવામાં આવ્યો હતો?
અહમદ શાહ
અકબર
શાહજહા
બીરબલ
ગુજરાતના ક્યા મુખ્યમંત્રીનું અવસાન પાકિસ્તને તોડી પાડેલ વિમાન માં થયુ હતું ?
બળવંતરાય મહેતા
ધનશ્યામ ઓઝા
ચીમનભાઇ
જિવરાજ મહેતા
અમદાવાદમાં સૌપ્રથમ કાપડ બનાવવાની મિલ કોણે સ્થાપી હતી?
મફતલાલ
અંબુભાઇ
રણછોડભાઇ
ધીરુભાઇ
ગુજરાતની સૌપ્રથમ મસ્જિદ કયા શહેરમાં બંધાય હતી?
ઉનાવા
ડીસા
ગાંધાર
અમદાવાદ
ગુજરાત નો છેલ્લો રાજપુત રાજા કોણ હતો?
વિસલ દેવ વાઘેલા
સારંગદેવ વાઘેલા
કર્ણ દેવ વાઘેલા
અજયદેવ વાઘેલા
મહાગુજરાત ચળવળની આગેવાની કોણે લીધી હતી?
રવિશંકર મહારાજ
બળવંતરાય મહેતા
ઇન્દુલાલ યાજ્ઞિક
મોરારજી દેસાઇ
રાણકીવાવ કોણે બંધાવી હતી?
રાજમાતા મીનળ દેવી
કુમારપાળ
રાણી ઉદયમતી
રાણી રૂપમતી
નરનારાયણ નામનું માહાકાવ્ય કોણે લખ્યુ હતું ?
સ્વામી આનંદ
અજય પાળ
સિધ્ધરાજ
વસ્તુપાળ
0
{"name":"ગુજરાતનો ઇતિહાસ", "url":"https://www.quiz-maker.com/Q1PG0GJ","txt":"ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે કરવામાં આવ્યુ હતું?, લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે?, સીદી સૈયદની જાળી કઇ મસ્જિદમાં છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker