ONLINE QUIZ NO.23 :- COMPUTER THEORY

કાર્ય ચાલુ રાખીને અન્ય ઉપભોક્તાને કાર્ય કરવું હોય તો ...................ઓપ્શન પર ક્લિક કરવું પડે છે.
સ્વિચ યુઝર
સ્ટેન્ડ બાય
રીસ્ટાર્ટ
લોગ ઓફ
નોટબુકમાં.....................પ્રકારના મોનીટરનો ઉપયોગ થાય છે.
Micro
CRT
LCD
Digital
ઝડપી પ્રિન્ટિંગ કરવા માટે........................પ્રિન્ટરનો ઉપયોગ થાય છે.
બધા જ પ્રિન્ટર
લેઝર પ્રિન્ટર
પ્રિન્ટર
ડોટ – મેટ્રીક્સ
Start બટન કયા બાર પર આવેલું હોય છે ?
ટાઈટલ બાર
ડેસ્કટોપબાર
મેનુબાર
ટાસ્કબાર
કોમ્પ્યુટર બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે........................નો વિકલ્પ પસંદ કરવામાં આવે છે.
Stand By
Switch Off Computer
Log Off Computer
Turn Off Computer
સામાન્ય રીતે Help માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?
F
F12
F10
F11
ડેસ્કટોપ ઉપર ચિત્રને મૂકવું હોય ત્યારે કયો પ્રોગ્રામ પસંદ કરવો પડે છે ?
ડિસ્પ્લે પ્રોપર્ટી
સિસ્ટમ પ્રોપર્ટી
મોનિટર પ્રોપર્ટી
કંટ્રોલ પ્રોપર્ટી
પેઈન્ટ બ્રશમાં............... ટુલની મદદથી વળાંક ધરાવતી રેખાઓ દોરી શકાય છે.
Box
Text
Line
Curve
OutLook Express શું છે ?
Hardware
Software
WWW
એક પણ નહીં
ચાલક પદ્ધતિ (Operating System) દ્વારા થયેલ દરેક કામને શું કહેવાય છે ?
Work
File
Task
Taking
નીચેનામાંથી કયો એકમ (Unit) માહિતીનો સંગ્રહ કરવામાં મહત્વનો એકમ છે ?
Folder
Icon
Short cut
File
માઉસને ઈચ્છા પ્રમાણેની જગ્યા પ્રમાણે લઇ જવાની પ્રક્રિયાને શું કહેવાય છે ?
Droping
Clicking
Dragging
Pointing
કોઈપણ ચાલુ વિન્ડો (Window)ને હંગામી (Temporary) અદ્રશ્ય કરવા માટે કયું બટન વપરાય છે ?
MAXIMIZE
Minimize
Restore
એક પણ નહીં
ટાસ્ક બારની ડાબી બાજુએ કયું બટન આવેલું હોય છે ?
Shutdown
RUN
Start
Program
માઉસનું બટન દબાવી રાખી ખસેડવાની પ્રક્રિયા શું કહેવાય છે ?
સેલેક્ટિંગ
ડ્રેગીંગ
ક્લીકીંગ
કોપિંગ
Edit Menuના કયા વિકલ્પની મદદથી ફાઈલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે ?
Undo
Cut
Copy
Paste
Windows XP એ
Single user Single Tasking operting System છે.
Multi User Single Tasking operting System છે.
Multi User Multi Tasking operting System છે
Single User Multi Tasking operting System છે
નવું ફોલ્ડર બનાવવા માટે માઉસ
ની Right Clickનો ઉપયોગ થાય છે.
ની Left Clickનો ઉપયોગ થાય છે.
A અને B બંને સાચું છે.
Scrollingનો ઉપયોગ થાય છે.
નીચેના પૈકી કયો કમાન્ડ Wordpadના ફાઈલ મેનુમાં જોવા મળતો નથી.
Copy
Open
Save
New
Notpad પ્રોગ્રામ ચાલુ કરવા તેમાં જોવા મળતા Work Areaમાં એક ઉભી લીટી ઝબુકતી જોવા મળે છે જે-
Pointer કહેવાય છે
Click કહેવાય છે
Cursor કહેવાય છે
ઉપરમાંથી એક પણ નહીં
0
{"name":"ONLINE QUIZ NO.23 :- COMPUTER THEORY", "url":"https://www.quiz-maker.com/Q1PG0DJ","txt":"\"ક્લેપીંગ\" શબ્દ કઇ રમત સાથે સંકળાયેલ છે ?, \"ગલી \" શબ્દ કઇ રમત સાથે સંકળાયેલ છે ?, \"ગ્રાન્ડ માસ્ટર\" ઉપાધી કઇ રમતમા આપવામા આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker