TET ONLINE QUIZ NO.49  GENERAL KNOWLEDGE

એક મંદિર છે,જેનો આકાર રથ જેવો છે જેને બાર વિશાળ પૈડા છે આ મંદિર એટલે .......
મોઢેરાનુ સૂર્યમંદિર
કોણાર્કનુ સૂર્યમંદિર
મદુરાઇનુ મિનાક્ષિ મંદિર
કૈલાસનાથનુ મંદિર
એક રૂપિયાનો સોળમો ભાગ
આનો
રૂપિયાંશ
સોળાંશ
પાઇ
એક વિશેષ પ્રકારના વૃક્ષની છાલ પર લખવામા આવતા લખાણને ક્યા નામે ઓળખવામા આવે છે ?
અભિલેખ
તામ્રલેખ
શિલાલેખ
ભોજપત્ર
એક શહેરના રિક્ષાવાળાઓએ પોતાની કેટલીક માગણીઓ માટે એક યુનિયન સ્થાપયુ આમા ક્યો હક્ક સમાયેલો છે ?
યુનિયંન વાદ નો હક્ક
સમાનતાનો હક્ક
બંધારણીય ઇલાજોનો હક્ક
સ્વતંત્રતાનો હક્ક
એક સમયે જ્યા વહાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો તે કચ્છના બંદરનુ નામ જણાવો.
માંડવી
કંડલા
ગાંધીધામ
જખૌ
એટર્ની જનરલ ની નિમણૂંક કોણ કરે છે ?
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિ
એડ્વોકેટ જનરલ બનવા માટે જરૂરી લાયકાત જણાવો
સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ
હાઇકોર્ટના ન્યાયાધીશ
હાઇકોર્ટના વકીલ
સુપ્રીમકોર્ટના વકીલ
એન્નોર મહાબંદર કયા રાજયમાં આવેલું છે ?
આંધ્ર પ્રદેશ
ઓરિસ્સા
કર્ણાટક
તમિલનાડુ
એમ.એસ. યુનિવર્સિટી વડોદરાની સ્થાપના કઇ સાલમા કરવામા આવી ?
૧૯૫૦
૧૯૬૧
૧૯૭૨
૧૯૬૫
એરીસ્ટોટલ ના ગુરૂ કોણ હતા ?
પ્લુટો
હયાતી
પેસ્ટો
પ્લેટો
એશિયા,આફ્રીકા અને લેટીન અમેરિકા ના દેશોને ક્યા દેશો તરીકે ઓળખવામા આવે છે ?
ત્રીજા વિશ્વના દેશો
બીજા વિશ્વના દેશો
ચોથા વિશ્વના દેશો
પહેલા વિશ્વના દેશો
એશીયાખંડમા ઉગતા ઘાંસમા સૌથી ઉંચું ઘાંસ ક્યા જોવા મળે છે ?
ચરોતર વીસ્તાર
ઝાલાવાડ વીસ્તાર
કચ્છનો બન્ની વીસ્તાર
ગીરનો સોરઠ વિસ્તાર
એશીયાની સૌથી મોટી ડેરી જે ગુજરાતમા છે તે કઇ ?
સુદ્દામા ડેરી-પોરબંદર
દૂધસાગર
અમુલ
સાબર
એશીયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ રીફાઇનરી ક્યા જીલ્લામા આવેલી છે ?
ભરૂચ
જામનગર
વડોદરા
અમદાવાદ
એશીયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચારી દેશ કયો છે ?
શ્રીલંકા
સિંગાપુર
બાંગ્લાદેશ
ભારત
એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી ના સ્થાપક કોણ હતા ?
હંસાબેન મહેતા
વિઠ્ઠલદાસ ઠાકરી
ડો.વિક્રમ સારાભાઇ
મૃણાલીની સારાભાઇ
ઓઈલ એન્જિન ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?
અંકલેશ્વર
જામનગર
રાજકોટ
મોરબી
ઓફીશીયલ લેંગ્વેજ એક્ટ ૧૯૬૩ મુજબ કઇ તારીખથી હિન્દી ભાષા ભારતની રાષ્ટ્રભાષા બની ?
૨૬ જાન્યુઆરી ૧૯૬૫
૧૫ ઓગસ્ટ ૧૯૪૭
૧૩ નવેમ્બર ૧૯૬૫
૧૫ ઓગસ્ટ ૧૯૬૫
ઓરિસ્સા રાજ્યની રાજ્ધાની કઇ છે ?
ભુવનેશ્વર
પટણા
દીસપુર
પોંડીચેરી
ઓરિસ્સાની કઇ નદી મુખ ત્રીકોણ પ્રદેશ ધરાવે છે ?
કૃષ્ણા નદી
મહાનદી
કાવેરી નદી
મહી નદી
ઓસ્કાર એવોર્ડ ક્યા ક્ષેત્રમા આપવામા આવે છે ?
સાહિત્ય
સેવા
વિજ્ઞાન
ફિલ્મ
ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય પુરૂષ કોણ હતા ?
આમીરખાન
સત્યજીત રે
જયશ્રી
અમિતાભ બચ્ચન
ઔદ્યોગીક વિકાસની દ્ર્ષ્ટીએ ગુજરાતમા ક્યુ સ્થળ ટોચ પર છે?
મીઠાપુર
પાલનપુર
સાણંદ
અંકલેશ્વર
ઔરંગઝેબનો જન્મ ક્યા સ્થળે થયો હતો ?
દાહોદ
ખેડા
દિલ્હી
હૈદરાબાદ
કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલુ છે ?
કચ્છ જિલ્લામાં
ખેડા જિલ્લામાં
દ્વારકા જિલ્લામાં
પોરબંદર જિલ્લામાં
0
{"name":"TET ONLINE QUIZ NO.49  GENERAL KNOWLEDGE", "url":"https://www.quiz-maker.com/Q1KTX03","txt":"એક મંદિર છે,જેનો આકાર રથ જેવો છે જેને બાર વિશાળ પૈડા છે આ મંદિર એટલે ......., એક રૂપિયાનો સોળમો ભાગ, એક વિશેષ પ્રકારના વૃક્ષની છાલ પર લખવામા આવતા લખાણને ક્યા નામે ઓળખવામા આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker