GUJARATI GRAMMER ONLINE QUIZ NO 6

એની વાણી અમૃતથીએ મીઠી છે" --અલંકાર ઓળખાવો."
યમક
રૂપક
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
કદાપિ" શબ્દની સંધી છોડો"
કદા + અપિ
કદા + પિ
કદા + આપિ
કદા + ઇપિ
લાંબાબંદર " મોટુ ગામ છે ? વા ક્યમા ક્યુ વિશેષણ રહેલુ છે?"
સંખ્યાવાચક વિશેષણ
ગુણવાચક વિશેષણ
નામવાચક વિશેષણ
આપેલા તમામ
કામિની કોકિલા કેલી કૂજન કરે" -- અલંકાર ઓળખાવો."
શબ્દાનુપ્રાસ
રૂપક
ઉપમા
વર્ણાનુપ્રાસ
કાલીબંગા" શબ્દનો શુ અર્થ થાય ?"
કાળો રોટલો
કાળા રંગની બંગડી
કાળી બાજરી
કાળા રંગની પટ્ટી
કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહિ." -- અલંકાર ઓળખાવો"
રૂપક
અનંવય
ઉપમા
ઉત્પ્રેક્ષા
કિગ્રા" શબ્દમા ક્યુ વિરામ ચિહન આવશે ?"
અર્ધવિરામ
અલ્પવિરામ
પૂર્ણવિરામ
એકેય નહી
હુ સવારમાં જાગ્યો અને ડોરબેલ વાગી" -- વાક્યનો પ્રકાર જણાવો."
સંયુક્ત વાક્ય
ભાવે વાક્ય
સંકુલ વાક્ય
કર્તરિ વાક્ય
દિવ્યેશ ને સરકારી નોકરી ક્યારે મળી હતી ?" -- વાક્યનો પ્રકાર જણાવો."
વિધાન વાક્ય
ઉલટ પ્રશ્નાર્થ વાક્ય
માહિતીપ્રદ પ્રશ્નાર્થ વાક્ય
ઇચ્છદર્શક વાક્ય
કીડી ક્રુર શીકારીના જમણા પગે જોરથી કરડી" - ક્રિયા વિશેષતા શોધો."
પગે
ક્રૂર
જોરથી
જમણા
કૈલાશનુ પુનિત દર્શન ધન્ય પર્વ" વાકયના અંતે ક્યું ચિહ્ન આવશે ?"
અલ્પવીરામ
પૂર્ણવીરામ
પ્રશ્નચિહ્ન
ઉદગાર ચિહ્ન
ક્રોધી" નો નજીકનો વિરોધી શબ્દ ક્યો છે ?"
બુદ્ધિશાળી
શાંત
ડાહ્યો
માયાળુ
ખીલો થઇ જવુ" રૂઢીપ્રયોગનો અર્થ જણાવો."
ભીંતમા ખીલો જડવો
ઊભા થઇ જવુ
જડ થઇ જવુ
અંદર જતા રહેવુ
ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટ્રર વેરી હતા" -- અલંકાર ઓળખાવો."
વ્યાજસ્તુતી
અનંવય
રૂપક
ઉપમા
ગાતા રહો પક્ષીઓ ગાતા રહો" -- વાકયનો પ્રકાર ક્યો છે ?"
ઉદગાર વાકય
આજ્ઞાર્થ વાકય
પ્રશ્ન વાકય
માહિતિદર્શક વાકય
ગુસ્સો" શબ્દની સંજ્ઞાનો પ્રકાર જણાવો."
જાતિવાચક
ભાવવાચક
સમૂહવાચક
દ્રવ્યવાચક
ગૂણ" શબ્દનો અર્થ આપો."
લાક્ષણિકતા
વિશેષતા
અનાજ ભરવાનો થેલો
અવગુણ
ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર" -- અલંકાર ઓળખાવો."
વ્યાજસ્તુતી
ઉત્પ્રેક્ષા
અનન્વય
રૂપક
ઘણા લોકો ભેગા થયાં હોય તે " શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ."
ટોળકી
ટોળું
ટોળાં
ટોળી
ઘૂમટો તાણેલી સ્ત્રી" શબ્દશમૂહ માટે એક શબ્દ આપો"
સરંગટ
શિરમોર
નવોઢા
લાજીતા
ચિર" શબ્દનો અર્થ જણાવો."
વસ્ત્ર
કાપડ
નજીક
લાંબું
છોકરા મેદાનમાં રમતા હતા" વાક્યની રચના જણાવો."
કર્મણિ પ્રયોગ
કૃદંત પ્રયોગ
ભાવે પ્રયોગ
કર્તરિ પ્રયોગ
જ" શબ્દનો નિપાત જણાવો."
ભારવાચક
વિનયવાચક
સીમાવાચક
પ્રકીર્ણવાચક
જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા તુજ વીના ઘેનમા કોણ જાશે ? " છંદ ઓળખાવો."
ઝૂલણા
સવૈયા
અનુષ્ટુપ
દોહરો
નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
વાંકુચુકૂ
વાંકુચુકુ
વાંકુચૂકું
વાંકુંચુંકું
0
{"name":"GUJARATI GRAMMER ONLINE QUIZ NO 6", "url":"https://www.quiz-maker.com/Q1CDE1W","txt":"એની વાણી અમૃતથીએ મીઠી છે\" --અલંકાર ઓળખાવો.\", કદાપિ\" શબ્દની સંધી છોડો\", લાંબાબંદર \" મોટુ ગામ છે ? વા ક્યમા ક્યુ વિશેષણ રહેલુ છે?\"","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker