Click here to play Quiz : General Knowledge - 2 : For all competitive exams

કિડનીનું સૌથી નાનું ક્રિયાત્મક એકમ કયું છે ?
ન્યૂરોન
નેફ્રોન
કોષ
અંડાશય
કયો ઉર્જાનો એકમ નથી ?
જૂલ
ન્યૂટન મીટર
કિલોવોટ
કિલોવોટ કલાક
શેની ખામીને લીધે એનિમિયાનો રોગ થાય છે ?
લોહ
પોટેશિયમ
કેલ્શિયમ
સોડિયમ
કઈ ભેંસની જાત છે ?
જાફરાબાદી
ગીર
સિંધી
મારવાડી
‘સેતાનિક વર્સીસ’ નામનું વિવાદાસ્પદ પુસ્તક કોણે લખ્યું છે ?
સલમાન રશ્દી
વિક્રમ શેઠ
અરુંધતિ રોય
રોહિન્ટન મિસ્ત્રી
લોનાર સરોવર કયા રાજ્યમાં છે ?
કર્ણાટક
મેઘાલય
ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર
કોને લોકહિતવાદી કહેવામાં આવે છે ?
મહર્ષિ શિંદે
મહાત્મા ફૂલે
આત્મારામ પાંડુરંગ
ગોપાલહરિ દેશમુખ
નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં નથી ?
સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન
સાબર વનજીવન અભયારણ્ય
રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન
મોહમદ બિન કાસીમ કોણ હતો ?
તુર્ક
મોંગોલ
આરબ
અફઘાન
અન્ય માછલીઓની જેમ શાર્ક માછલીમાં શું હોતું નથી ?
દાંત
ગીલ્સ
હાડકાં
લિવર
સાંસદ બનનાર ભારતના પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા ?
મેઘનાદ શહા
એસ.ચંદ્રશેખર
વિક્રમ સારાભાઇ
સી.વી.રામન
ત્યાગરાજ સંગીત મહોત્સવ ભારતના કયા રાજ્યમાં ઊજવાય છે ?
મહારાષ્ટ્ર
કર્ણાટક
આંધ્રપ્રદેશ
તમિલનાડુ
વિશ્વની સૌથી મોટી નહેર ભારતના કયા રાજ્યમાં આવેલી છે ?
રાજસ્થાન
પશ્ચિમ બંગાળ
તમિલનાડુ
આસામ
ભારતના કયા પ્રદેશની રાજધાની સાત વન્ય પર્વતો પર વસેલી છે ?
આસામ
મણીપુર
હિમાચલપ્રદેશ
કેરળ
ભારત સિવાય સુંદરવન ક્યાં છે ?
પાકિસ્તાન
મ્યાનમાર
નેપાળ
બાંગ્લાદેશ
{"name":"Click here to play Quiz : General Knowledge - 2 : For all competitive exams", "url":"https://www.quiz-maker.com/Q15V7YA","txt":"કિડનીનું સૌથી નાનું ક્રિયાત્મક એકમ કયું છે ?, કયો ઉર્જાનો એકમ નથી ?, શેની ખામીને લીધે એનિમિયાનો રોગ થાય છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker