Quiz By www.parixaapp.in

પબ્લિક પ્રોસીક્યુટર માટે ઓછામાં ઓછા કેટલા વર્ષની વકીલાતનો અનુભવ જરૂરી છે?
5
10
7
12
રાજ્ય પરિવહન પ્રાધિકરણમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય છે?
5
6
4
8
રાજ્ય સલામતી કમિશનના બિન-સરકારી સભ્યના હોદ્દાની મુદત વધુમાં વધુ કેટલા વર્ષની હોય છે?
5
3
4
2
એસ્ટોસિટી એક્ટની કલમ - 2 માં કેટલા શબ્દોની ભરિભાષા આપવામાં આવી છે?
7
4
5
8
આરોપીની ઓળખવિધિની જોગવાઈ પુરાવાના કાયદાની કઈ કલમમાં છે?
9
10
11
8
એટ્રોસિટી એક્ટની કલમ 3 ના બીજા ભાગમાં કેટલી પેટા કલમોનો સમાવેશ કરવામાં આવેલ છે?
9
5
10
7
એટ્રોસિટી એક્ટનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવાની સરકારની ફરજનો ઉલ્લેખ કઈ કલમમાં છે?
9
21
22
23
ગુજરાત પ્રોહિબીશન એક્ટ, 1949 માં કુલ કેટલા પ્રકરણ છે?
9
10
11
12
એટ્રોસિટી એક્ટ પ્રમાણે ખાસ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની વકીલાતની પ્રેક્ટિસ જરૂરી છે?
10
7
12
9
પ્રતિરોધની વ્યાખ્યા ક્રિ. પ્રો. કોડની કઈ કલમમાં આપેલે છે?
12
113
115
111
મોટર વિહીકલ એક્ટમાં કેટલા પ્રકરણ છે?
12
13
14
15
એટ્રોસિટી એક્ટની કલમ 10 ના ભંગ બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં કરેલી છે?
13
12
14
15
જો કોઈ વ્યક્તિ વારંવાર લાંચ લેવાનો ગુનો કરે તો તેની સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય છે?
13
12
14
16
તહોમતની જોગવાઈ ફોજદારી કાર્યવાહીના કાયદાના ક્યા પ્રકરણમાં કરવામાં આવી છે?
14
12
13
11
એટ્રોસિટી એક્ટ અંતર્ગત ખાસ અદાલતોની જોગવઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે?
15
16
14
13
એટ્રોસિટી એક્ટ પ્રમાણે ખાસ પબ્લિક પ્રોસીક્યુટરની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?
15
14
16
13
સરકારી નોકરની વ્યાખ્યા ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં આપેલ છે?
16
15
21
14
એટ્રોસિટી એક્ટની કઈ કલમમાં આગોતરા જામીન ન આપવાની જોગવાઈ છે?
17
19
20
18
IPC ની કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપેલી છે?
19
24
31
40
ગુના માટે સૌથી વધુ કેદની સજા કેટલા વર્ષની થઈ શકે છે?
20
16
14
ઉપરના એક પણ નહિ
{"name":"Quiz By www.parixaapp.in", "url":"https://www.quiz-maker.com/Q0ZTBVH","txt":"પબ્લિક પ્રોસીક્યુટર માટે ઓછામાં ઓછા કેટલા વર્ષની વકીલાતનો અનુભવ જરૂરી છે?, રાજ્ય પરિવહન પ્રાધિકરણમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય છે?, રાજ્ય સલામતી કમિશનના બિન-સરકારી સભ્યના હોદ્દાની મુદત વધુમાં વધુ કેટલા વર્ષની હોય છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker