Quiz by www.parixaapp.in

નીચેનામાથી કોણ પંડિતયુગના પુરોધા તરીકે ઓળખાય છે?
નર્મદ
ગોવર્ધનરામ
ત્રિપાઠી
દલપતરામ દયારામ
નીચેનામાંથી ક્યા સાહિત્યકાર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે રહી ચુક્યા હતા?
રમણલાલ દેસાઇ
ગૌરીશંકર જોશી
કનૈયાલાલ મુનશી
રણજિતરામ મહેતા
‘કાશ્મીરનો પ્રવાસ’ કોની કૃતિ છે?
ન્હાનાલાલ દલપતરામ
બ. ક. ઠાકોર
આનંદ શંકર ધ્રુવ
સુરસિંહજી ગોહિલ
ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ક્યાં જિલ્લામાં આવેલા 40. જયભિખ્ખુ એવોર્ડ ક્યાં ક્ષેત્રે આપવામાં આવે છે?
જામનગર
સુરત
ભાવનગર
અમદાવાદ
‘પરબ’ સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે?
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય સભા
ફાર્બસ ગુજરાતી સભા
ઉપરોક્તમાંથી એકપણ નહી
‘પ્રેમ ભક્તિ’ કોનું તખ્ખલુસ છે?
લાભશંકર ઠાકર
મણિશંકર ભટ્ટ
કવિ ન્હાનાલાલ
રસિકલાલ પરીખ
ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની વરણી થઇ હતી?
ભૂપત વડોદરિયા
મોહમ્મદ માંકડ
બકુલ ત્રિપાઠી
યશવંત શુકલ
કરસનદાસ માણેકનું તખ્ખલુસ શું છે?
શયદા
સેહેની
વૈશમપાયન
વિદૂર
જયભિખ્ખુ એવોર્ડ ક્યાં ક્ષેત્રે આપવામાં આવે છે?
માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા પ્રવૃતિ બદલ
સાહિત્ય ક્ષેત્રે ઉમદા પ્રવૃતિ બદલ
શિક્ષણ ક્ષેત્રે ઉમદા પ્રવૃતિ બદલ
વિજ્ઞાન ક્ષેત્રે ઉમદા પ્રવૃતિ બદલ
વર્ષ ૨૦૧૪નો રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો?
ચન્દ્રકાંત ટોપીવાલા
રઘુવીર ચૌધરી
ધીરેન્દ્ર મહેતા
અશ્વિન મહેતા
નીચેનામાંથી સાહિત્ય કલા ક્ષેત્રે ક્યો એવોર્ડ આપવામાં આવે છે?
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
ઉમાશંકર જોષી એવોર્ડ
ઉપરોક્તમાંથી એકપણ નહી
‘સચરાચર’ શું છે?
કવિતાઓનો સંગ્રહ
લઘુકથાઓ
નિબંધનો સંગ્રહ
હાસ્ય લેખોનો સંગ્રહ
‘પળના પ્રતિબિંબ’ કોની રચના છે?
કૃષ્ણ પાઠક
હરિન્દ્ર દવે
ચંદ્રકાન્ત શેઠ
રાજેન્દ્ર શુક્લ
ધીરુબેન પટેલ ક્યાં પ્રકારના સાહિત્યકાર છે?
વિવેચક
નવલિકાકાર
નવલકથાકાર
કવયિત્રી
‘રાયજી’ના હુલામણા નામથી કોણ ઓળખાતું?
બંસીલાલ વર્મા
ચંદ્ર ત્રિવેદી
કનુ દેસાઇ
પિરાજી સાગરા
કોનું ઉપનામ ‘ધૂમકેતુ’ છે?
ઝવેરચંદ મેઘાણી
ગૌરીશકર જોશી
કનૈયાલાલ મુનશી
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
જયદીપસિંહજી એવોર્ડ કંઇ કક્ષાએ આપવામાં આવે છે?
જિલ્લા કક્ષાએ
રાષ્ટ્ર કક્ષાએ
આંતરરાષ્ટ્રીય કક્ષાએ
રાજ્ય કક્ષાએ
નીચેનામાંથી કોણ નવલિકાકાર નથી?
સરોજ પાઠક
પદ્મા ફડિયા
વર્ષા અડાલજા
લીલાવતી મુનશી
ગોકુળ ગામ યોજનાનો ઉદેશ્ય શું હતો?
ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી માટે
બીપીએલ વ્યક્તિઓના ઉત્કર્ષ માટે
કૃષિ અને સિંચાઇને વેગ આપવા માટે
કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે
ભારતની રાષ્ટ્રમુદ્રામાં કુલ કેટલા સિંહ છે?
બે
ત્રણ
ચાર
એક
0
{"name":"Quiz by www.parixaapp.in", "url":"https://www.quiz-maker.com/Q0LHJP1","txt":"નીચેનામાથી કોણ પંડિતયુગના પુરોધા તરીકે ઓળખાય છે?, નીચેનામાંથી ક્યા સાહિત્યકાર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે રહી ચુક્યા હતા?, ‘કાશ્મીરનો પ્રવાસ’ કોની કૃતિ છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker